gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના નરોડામાં LCB નો સપાટો, લાખોના વિદેશી દારૂ સાથે ત્રણ શખસો ઝડપાયા | Ahmedabad Naroda LCB Rai…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના નરોડામાં LCB નો સપાટો, લાખોના વિદેશી દારૂ સાથે ત્રણ શખસો ઝડપાયા | Ahmedabad Naroda LCB Rai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

LCB, Liquor Seizure In Ahmedabad: અમદાવાદના નરોડા પોલીસ અને LCBની ટીમે સાથે રેડ કરીને દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે નરોડા ગેલેક્સી ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી લક્ઝરી ગાડી સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બુટલેગરોએ દારૂ છુપાવવા માટે કારમાં ‘ખુફિયા ખાના’ બનાવ્યા

મળતી માહિતી અનુસાર, 12મી ફેબ્રુઆરી 2026ના રોજ વહેલી સવારે પોલીસને મળેલી બાતમી મુજબ નરોડા ગેલેક્સી ચાર રસ્તા નજીક કારને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના 2,58,048 રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યા હતા. આ સાથે જ પોલીસે કુલ 7,73,048 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓએ ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવી ગુનો કર્યો હતો. જોકે, બુટલેગરોએ દારૂ છુપાવવા માટે કારના બોનેટ, દરવાજા અને ડેકીમાં એવા ‘ખુફિયા ખાના’ બનાવ્યા હતા કે પોલીસ પણ દંગ રહી ગઈ હતી.

આ પણ વાંચો: 55 લાખની લોન અરજી પર અરજદારની સહી જ બોગસ, અમદાવાદની આ બેન્કનું વધુ એક કૌભાંડ

પકડાયેલા આરોપીઓમાં હરિયાણાના સચીન જોગીરામ અને વિકાસ કશ્યપ તેમજ રખિયાલ અમદાવાદના અરબાઝ અહેમદનો સમાવેશ થાય છે. જ્યારે હરિયાણાનો અન્ય એક શખ્સ દિનેશ હજુ પોલીસ પકડથી દૂર છે. આ આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધી નરોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…
GUJARAT

June 17, 2026
પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

Next Post
55 લાખની લોન અરજી પર અરજદારની સહી જ બોગસ, અમદાવાદની આ બેન્કનું વધુ એક કૌભાંડ | ahmedabad color merch…

55 લાખની લોન અરજી પર અરજદારની સહી જ બોગસ, અમદાવાદની આ બેન્કનું વધુ એક કૌભાંડ | ahmedabad color merch...

લાખો ફોર્મ-7 ભાજપ પાસે કેવી રીતે આવ્યાં? મતાધિકાર છીનવવા સુનિયોજિત ષડયંત્રનો કોંગ્રેસનો આક્ષેપ | Con…

લાખો ફોર્મ-7 ભાજપ પાસે કેવી રીતે આવ્યાં? મતાધિકાર છીનવવા સુનિયોજિત ષડયંત્રનો કોંગ્રેસનો આક્ષેપ | Con...

સુરતમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, બે મહિલાના મોત | Surat NH…

સુરતમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, બે મહિલાના મોત | Surat NH...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોણ છે મૌલાના તૌકીર, જેના કહેવા પર બરેલીમાં થઈ બબાલ, જાણો સમગ્ર મામલો | who is maulana tauqeer barei…

9 months ago
ગુજરાતના 19થી વધુ જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ, આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી | heavy rains IMD Ahme…

10 months ago
‘સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ…’ ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન | Udhayanidhi Stalin Sana…

1 month ago
ભારત-અમેરિકા વચ્ચે હવે ટ્રેડ ડીલ પર લાગશે મહોર? ફાઈનલ ચર્ચા માટે 3 દિવસની મહત્ત્વપૂર્ણ બેઠક | india …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News