gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

Explainer: નોટબંધી પછીયે રોકડા રૂ. 39 લાખ કરોડ ફરી રહ્યા છે, ડિજિટલ યુગમાં પણ કેશનો ક્રેઝ ઘટતો કેમ ન…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in Business
0 0
0
Explainer: નોટબંધી પછીયે રોકડા રૂ. 39 લાખ કરોડ ફરી રહ્યા છે, ડિજિટલ યુગમાં પણ કેશનો ક્રેઝ ઘટતો કેમ ન…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Currency: ભારતીય અર્થતંત્રમાં હાલ બે પરસ્પર વિરોધી પ્રવાહ જોવા મળી રહ્યા છે, જેણે મોટા ગજાના અર્થશાસ્ત્રીઓને પણ મુંઝવણમાં મૂકી દીધા છે. એક તરફ ડિજિટલ પેમેન્ટ્સ દર મહિને નવા રેકોર્ડ સર્જી રહ્યા છે. તો બીજી તરફ રોકડનો વપરાશ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે.

કુલ ચલણના 97.6% તો લોકોના ખિસ્સા-તિજોરીમાં 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, જાન્યુઆરી 2026 સુધીમાં ભારતમાં કુલ ચલણી નોટો રૂ. 40 લાખ કરોડની ઐતિહાસિક સપાટીને સ્પર્શી શકે છે. જે ગત વર્ષની તુલનામાં 11.1% નો વધારો દર્શાવે છે. સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે, આમાંથી રૂ. 39 લાખ કરોડ તો લોકો પાસે રોકડ છે. એટલે કે કુલ ચલણના લગભગ 97.6% નાણું લોકોના ખિસ્સામાં, તિજોરીમાં કે ઘરોમાં પડ્યું છે.

ડિજિટલ બૂમ વિરુદ્ધ કેશનો ઉછાળો, એક કોયડો

‘ડિજિટલ ઈન્ડિયા’ ના આ સમયમાં જ્યાં પાનના ગલ્લે 5 રૂપિયા પણ QR કોડ સ્કેન કરીને ચૂકવાય છે, ત્યાં રૂ. 40 લાખ કરોડની રોકડની હાજરી એક કોયડા સમાન છે. આંકડા કહે છે કે UPI ટ્રાન્ઝેક્શન દર મહિને રૂ. 28.3 લાખ કરોડને વટાવી ગયા છે, જે કુલ રોકડ ચલણના લગભગ 70% જેટલા છે. તર્ક એવો પણ છે કે ડિજિટલ વ્યવહાર વધે તો રોકડ ઘટે, પણ ભારતમાં ચિત્ર ઉલટું છે. જો કે, આમાં એક આશાસ્પદ પાસું પણ છે: ભારતનો ‘કેશ ટુ જીડીપી’ રેશિયો 14.4% થી ઘટીને 11% થયો છે. જેનો અર્થ છે કે અર્થતંત્રના વિકાસની તુલનામાં રોકડનો વ્યાપ અંકુશમાં છે.

ભારતીયોને હજુ પણ કેમ રોકડ પર જ ભરોસો છે?

રોકડના વધતા વપરાશ પાછળ કેટલાક મહત્ત્વના કારણો જવાબદાર છે. જેમ કે… 

ટેક્સ નોટિસનો ડર: જુલાઈ 2025માં કર્ણાટકના અંદાજે 18,000 નાના વેપારીઓને તેમના UPI રેકોર્ડના આધારે GST નોટિસ ફટકારાઈ હતી. આ ઘટના બાદ ઘણા વેપારીઓએ ડિજિટલ પેમેન્ટ લેવાનું બંધ કરી ફરીથી રોકડનો આગ્રહ રાખવાનું શરૂ કર્યું છે.

વ્યાજ દરો અને સુરક્ષા: બેંકોમાં મળતા નીચા વ્યાજ દરને કારણે ઘણાં લોકો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, નાણાં બેંકમાં રાખવાને બદલે હાથ પર રાખવાનું વધુ સુરક્ષિત અને અનુકૂળ માને છે.

ગ્રામીણ ભારતની માનસિકતા: આજે પણ ભારતના મોટા ભાગના ગામડાંમાં રોકડને જ સાચી ‘આર્થિક શક્તિ’ અને સુરક્ષા મનાય છે.

આ પણ વાંચો: Explainer: સુપ્રીમ કોર્ટે ‘વાનુઆતુ’ની તુલના કાલ્પનિક દેશ ‘કૈલાસા’ સાથે કરી, જાણો આવો કોઈ દેશ અસ્તિત્વમાં છે કે નહીં

ચલણમાં રૂ. 500 ની નોટનું વર્ચસ્વ

રૂ. 2000ની નોટો પાછી ખેંચાયા બાદ હવે રૂ. 500 ની નોટ ભારતીય કરન્સી સિસ્ટમની કરોડરજ્જુ બની ગઈ છે. હાલમાં કુલ રોકડ ચલણના મૂલ્યમાં રૂ. 500ની નોટોનો હિસ્સો લગભગ 86% છે. આ સાથે જ RBI એ બેંકોને ATM માં રૂ. 100 અને રૂ. 200 ની નોટોની ઉપલબ્ધતા વધારવા સૂચના આપી છે, જેથી લોકોને છૂટા પૈસાની તકલીફ ન પડે.

નોંધનીય છે કે, ભારત ભલે કેશલેસ ઇકોનોમી તરફ ડગ માંડી રહ્યું હોય, પરંતુ આ રિપોર્ટ સાબિત કરે છે કે ભારતીય બજારમાં આજે પણ ‘કેશ ઇઝ કિંગ’ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું વિચારો : સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | SC Slams State…

મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું વિચારો : સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | SC Slams State...

ક્રેડિટ કાર્ડ ધારકો સાવધાન! 1 એપ્રિલથી 5 નવા નિયમ આવી શકે, પછી આવી ભૂલ ન કરતાં | credit card new rul…

ક્રેડિટ કાર્ડ ધારકો સાવધાન! 1 એપ્રિલથી 5 નવા નિયમ આવી શકે, પછી આવી ભૂલ ન કરતાં | credit card new rul...

બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ | ajit pawar…

બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ | ajit pawar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા ઉપરાષ્ટ્રપતિના વડપણ હેઠળની પહેલી જ બેઠકમાં હોબાળો, વિપક્ષના સરકાર સામે ગંભીર આરોપ | uproar in cp…

નવા ઉપરાષ્ટ્રપતિના વડપણ હેઠળની પહેલી જ બેઠકમાં હોબાળો, વિપક્ષના સરકાર સામે ગંભીર આરોપ | uproar in cp…

9 months ago
તાલાલા પંથકમાં કેરીના પાકનું આઠ દિવસમાં રિ-સર્વે નહીં કરાય તો આંદોલન | Protest if mango crop is not …

તાલાલા પંથકમાં કેરીના પાકનું આઠ દિવસમાં રિ-સર્વે નહીં કરાય તો આંદોલન | Protest if mango crop is not …

1 year ago
મણિપુરમાં ઉગ્રવાદીઓના નામે રોડ-રસ્તા, મંજૂરી વિના જ રિંગ રોડ બનાવ્યો, NGTનો સ્ટે

મણિપુરમાં ઉગ્રવાદીઓના નામે રોડ-રસ્તા, મંજૂરી વિના જ રિંગ રોડ બનાવ્યો, NGTનો સ્ટે

6 months ago
વિજય સરકારને સહયોગી પાર્ટીની ધમકી, કહ્યું – AIADMK સાથે હાથ ન મિલાવતા નહીંતર સમર્થન પાછું ખેંચીશું |…

વિજય સરકારને સહયોગી પાર્ટીની ધમકી, કહ્યું – AIADMK સાથે હાથ ન મિલાવતા નહીંતર સમર્થન પાછું ખેંચીશું |…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News