gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માતા વૈષ્ણો દેવી ધામમાં અચાનક ભીડ ઘટી, શ્રદ્ધાળુઓની સંખ્યા અડધી થઈ, જાણો તેનું કારણ | Crowd suddenly…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in INDIA
0 0
0
માતા વૈષ્ણો દેવી ધામમાં અચાનક ભીડ ઘટી, શ્રદ્ધાળુઓની સંખ્યા અડધી થઈ, જાણો તેનું કારણ | Crowd suddenly…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Maa Vaishno Devi Yatra: ત્રણ દિવસની રજા પૂરી થયા બાદ માતા વૈષ્ણો દેવીના દર્શને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પહેલા જ્યાં દરરોજ 45,000થી 50,000 શ્રદ્ધાળુઓ માતાના દરબારમાં દર્શન કરતા હતા, ત્યાં હવે આ સંખ્યા ઘટીને 25,000થી 30,000ની વચ્ચે રહી ગઈ છે. 

શ્રદ્ધાળુઓની સ્થિતિ 

હાલમાં લગભગ 25,000થી 30,000 તીર્થયાત્રીઓ માતા વૈષ્ણો દેવીની યાત્રા માટે આધાર શિબિર કટડા પહોંચી રહ્યા છે. બુધવારે સાંજે 5:00 વાગ્યા સુધીમાં લગભગ 18,800 શ્રદ્ધાળુઓ રજિસ્ટ્રેશન કરાવીવે ભવન તરફ પ્રસ્થાન કર્યું અને બાકીના અને બાકીના યાત્રાળુઓની અવરજવર ચાલુ છે.

મંગળવારે, 27,177 શ્રદ્ધાળુઓએ માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા. શનિવાર, રવિવાર અને સોમવારે સતત રજાઓ હોવાથી વૈષ્ણોદેવી યાત્રામાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો, જે દરમિયાન દરરોજ 45,000 થી 50,000 ભક્તો દર્શન માટે આવી રહ્યા હતા.

શ્રદ્ધાળુઓ કોઈ પણ મુશ્કેલી વગર યાત્રા કરી રહ્યા છે

હાલમાં માતા વૈષ્ણો દેવીના દર્શને આવતા તમામ ભક્તો કોઈપણ મુશ્કેલી વગર યાત્રા કરી રહ્યા છે. મજબૂત વ્યવસ્થાઓના કારણે શ્રદ્ધાળુઓ સરળતાથી યાત્રા કરી રહ્યા છે અને તેમને દરેક પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

હેલિકોપ્ટર, બેટરી કાર, રોપવે કેબલ કાર, ઘોડા, કુલી અને પાલખી જેવી બધી સેવાઓ પહેલાની જેમ જ ઉપલબ્ધ છે. શ્રદ્ધાળુ ભક્તિમય વાતાવરણમાં જયકાર કરતા ભવન તરફ આગળ વધી રહ્યા છે, જેનાથી માહોલ જીવંત બન્યો છે. 

આ પણ વાંચો: ઈરાનના સિક્રેટ ન્યૂક્લિયર પ્રોગ્રામથી દુનિયાભરમાં ખળભળાટ, અમેરિકા-સાઉદીમાં હલચલ વધી

બજારોમાં રોનક

માતા વૈષ્ણો દેવીના દિવ્ય દર્શન બાદ ભક્તો ભૈરવ ઘાટીમાં બાબા ભૈરવનાથના ચરણોમાં માથું નમાવી રહ્યા છે. આ સાથે જ તેઓ આધાર શિબિર કટડા ખાતે પ્રસાદ અને અન્ય વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે, જેના કારણે બજારોમાં દિવસ-રાત રોનક જોવા મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ

July 1, 2025
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…
INDIA

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

June 6, 2025
‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…
INDIA

‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

June 6, 2025
Next Post
સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં 18 ટેમ્પરરી સ્ટ્રકચર સીલ કરાયા, પતરાના શેડ દુર કરાયા | 18 temporary str…

સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં 18 ટેમ્પરરી સ્ટ્રકચર સીલ કરાયા, પતરાના શેડ દુર કરાયા | 18 temporary str...

સુરતમાં રાજકોટવાળી થતા રહી ગઈ, નંબર પ્લેટ વગરની સીટી બસે અચાનક બ્રેક મારતા બેફામ દોડતા ડમ્પરે ઘુસાડી…

સુરતમાં રાજકોટવાળી થતા રહી ગઈ, નંબર પ્લેટ વગરની સીટી બસે અચાનક બ્રેક મારતા બેફામ દોડતા ડમ્પરે ઘુસાડી...

સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતનો કેસ: પોલીસે ભદ્રરાજ ચૌહાણ નામના આરોપીની કરી ધરપકડ | sabarkantha…

સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતનો કેસ: પોલીસે ભદ્રરાજ ચૌહાણ નામના આરોપીની કરી ધરપકડ | sabarkantha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

FRC પ્રમાણે ફી લેવાનો, વિદ્યાર્થીઓને બુક્સ આપવાનો ઈનકાર, વિબગ્યોર સ્કૂલના વાલીઓની ફરી DEO સમક્ષ રજૂઆ…

FRC પ્રમાણે ફી લેવાનો, વિદ્યાર્થીઓને બુક્સ આપવાનો ઈનકાર, વિબગ્યોર સ્કૂલના વાલીઓની ફરી DEO સમક્ષ રજૂઆ…

3 months ago
વડોદરાના ડભોઇ રોડ પર ફરી એક વાર વહેલી સવારે લાકડાના પીઠામાં આગ લાગતા અફરાતફરી | a fire broke out in …

વડોદરાના ડભોઇ રોડ પર ફરી એક વાર વહેલી સવારે લાકડાના પીઠામાં આગ લાગતા અફરાતફરી | a fire broke out in …

3 months ago
અમેરિકન કંપનીએ ‘સેલરી સ્કેમ’નો આરોપ મૂકી 200 ભારતીય સહિત 700 લોકોની નોકરી છીનવી | us company lays of…

અમેરિકન કંપનીએ ‘સેલરી સ્કેમ’નો આરોપ મૂકી 200 ભારતીય સહિત 700 લોકોની નોકરી છીનવી | us company lays of…

3 months ago

Nike Invented Self-Lacing Sneakers Because the Future Is Now

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News