gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઘર ખરીદવું કે ભાડે રહેવું? પ્રોપર્ટીના વધતા ભાવ વચ્ચે સમજો કયો વિકલ્પ બેસ્ટ, જાણો વિગતવાર | Renting …

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in Business
0 0
0
ઘર ખરીદવું કે ભાડે રહેવું? પ્રોપર્ટીના વધતા ભાવ વચ્ચે સમજો કયો વિકલ્પ બેસ્ટ, જાણો વિગતવાર | Renting …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Renting vs Buying Home: ઘરનું ઘર ખરીદવું એ લગભગ મોટા ભાગના લોકોનું સપનું હોય છે. ભારતીય રિઝર્વ બેંકે ગયા વર્ષે વ્યાજ દરમાં 1.25 ટકાનો ઘટાડો કર્યો છે. જેના પગલે બેંકોએ હોમ લોન સસ્તી કરી છે, જેના કારણે ઘર ખરીદવાની ઈચ્છા ધરાવતા લોકોમાં પોતાના સપનાનું ઘર લેવાની ઉત્સુક્તા વધી છે. 

છેલ્લા કેટલાક વર્ષમાં મોટા શહેરોમાં પ્રોપર્ટીની ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. જેમાં કેટલાક વિસ્તારોમાં મકાન લેવુ એ તો સામાન્ય માણસના ગજા બહારની વાત છે. તેવામાં લોકોના મનમાં સવાલ ઉભો થાય કે ઘર ખરીદવું વધુ ફાયદાકારક છે કે ભાડાના મકાનમાં રહેવું વધુ યોગ્ય છે? આ મામલે ચાલો વિગતવાર જાણકારી મેળવીએ.

હોમ લોન સાથે મકાન ખરીદવાના ફાયદા

જ્યારે કોઈ વ્યક્તિ હોમ લોનથી ઘર ખરીદે છે, ત્યારે તેને લાંબા સમય સુધી નિયમિતપણે અમુક ચોક્કસ રકમમાં EMI ભરવાનો હોય છે. જેમાં સામાન્ય રીતે 15થી 20 વર્ષ સુધીની સમયમર્યાદા હોય છે. આમ લોન ક્લિયર થયા બાદ જે-તે વ્યક્તિનું પોતાનું મકાન થઈ જાય છે. આ દરમિયાન સમય સાથે મકાનની કિંમતમાં પણ વધારો થાય છે. આમ, આવી સંપત્તિનો ફાયદો એ છે કે, જરૂરત પડતા તેને વેચી શકાય અથવા તો ભાડા પર રાખી શકાય છે. નિષ્ણાતો અનુસાર, પોતાનું ઘર હોવાથી રહેવામાં સ્વતંત્રતા મળે છે અને લોકો પોતાની પંસદ અનુસાર ઘરમાં ફેરફાર કરી શકે છે. જોકે, લોન પર ઘર લેવામાં લાંબા સમય સુધી EMI ચૂંકવવો પડે છે.

ભાડાના મકાનમાં રહેવાના ફાયદા 

ભાડાના મકાનમાં રહેનારા લોકો લાંબા સમય સુધી ચાલનારા EMIનું ભારણ ઝીલી શકતા નથી. જેમાં તેમના માસિક બજેટ પર અસર પડે છે. આ સાથે મિલકતની જાળવણી સહિતની બાબતમાં સામાન્ય રીતે મકાન માલિકની જવાબદારી હોય છે, તેથી ભાડૂઆતને તેમના વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી.

આ પણ વાંચો: સોનું ઓલ ટાઈમ હાઈથી 36000 તો ચાંદી 1.67 લાખ સસ્તી, જાણો કિંમતી ધાતુઓના લેટેસ્ટ રેટ

આ ઉપરાંત, જે લોકોને નોકરીમાં વારંવાર શહેર બદલવાની સ્થિતિ ઉભી થાય છે, તેમના માટે ભાડાનું મકાન વધુ ફાયદાકારક છે. કારણ કે દરેક શહેરમાં પોતાનું ઘર ખરીદવું શક્ય હોતુ નથી. તેવામાં ટ્રાન્સફર થવાથી સરળતાથી નવી જગ્યાએ ભાડાનું મકાન લઈ શકાય છે. 

આમ, ઘર ખરીદવું કે ભાડાના મકાનમાં રહેવું તે વ્યક્તિના આર્થિક સગવડ, નોકરી, સહિતની બાબતો પર નિર્ભર રહે છે.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion
Business

ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion

April 11, 2026
ગત મહિને ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા 14 કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ | The number of e way bills generated …
Business

ગત મહિને ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા 14 કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ | The number of e way bills generated …

April 11, 2026
યુદ્ધવિરામનો લાભ લઈ વિમાન માર્ગે માલ રવાના કરવા નિકાસકારો ઉતાવળા | Exporters rush to airlift goods t…
Business

યુદ્ધવિરામનો લાભ લઈ વિમાન માર્ગે માલ રવાના કરવા નિકાસકારો ઉતાવળા | Exporters rush to airlift goods t…

April 11, 2026
Next Post
વડોદરા પ્રથમવાર સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપની યજમાની કરશે | Vadodara to host Senior National Kab…

વડોદરા પ્રથમવાર સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપની યજમાની કરશે | Vadodara to host Senior National Kab...

ATM ખોવાઈ જાય તો સૌથી પહેલા શું કરશો? જાણો પૈસા સુરક્ષિત રાખવાની સરળ રીત | Lost Your ATM Card Follow These Steps to Secure Your Bank Account Immediately

ખાડો ખોદે તે પડે! AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, રસ્તા પર માત્ર માટી નાખીને મનાયો હતો સંતોષ | Ahmeda…

ખાડો ખોદે તે પડે! AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, રસ્તા પર માત્ર માટી નાખીને મનાયો હતો સંતોષ | Ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિબેટ યોજના ઇફેકટ, મનપાને 2 દિવસમાં રૂા. 3.16 કરોડની મિલકત વેરાની આવક | Rebate scheme effect Municip…

રિબેટ યોજના ઇફેકટ, મનપાને 2 દિવસમાં રૂા. 3.16 કરોડની મિલકત વેરાની આવક | Rebate scheme effect Municip…

1 week ago
નવા વર્ષ પહેલા અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ, 31stની પાર્ટીના આયોજકો ચિંતામાં | Ahmedabad…

નવા વર્ષ પહેલા અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ, 31stની પાર્ટીના આયોજકો ચિંતામાં | Ahmedabad…

3 months ago
માદુરોના હૃદયમાં સત્ય સાંઇ બાબાએ જગાડ્યો હતો ભક્તિભાવ, જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું ભારત સાથે કનેક…

માદુરોના હૃદયમાં સત્ય સાંઇ બાબાએ જગાડ્યો હતો ભક્તિભાવ, જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું ભારત સાથે કનેક…

3 months ago
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ મામલે મોટા સમાચાર, આરોપી પવન બિશ્નોઈ અને જગતાર સિંહને જામીન |…

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ મામલે મોટા સમાચાર, આરોપી પવન બિશ્નોઈ અને જગતાર સિંહને જામીન |…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News