gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખટંબા પાસે ગટરમાં બેના મોત મામલે મુખ્ય સુત્રધાર બે દિવસના રિમાન્ડ પર | Key suspect in Khatamba sewer…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
ખટંબા પાસે ગટરમાં બેના મોત મામલે મુખ્ય સુત્રધાર બે દિવસના રિમાન્ડ પર | Key suspect in Khatamba sewer…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ખટંબા પાસે ગટરમાં ઉતરેલા બે શ્રમિકોના કરુણ મોત મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર જયંતિ પટેલને કોર્ટમાં રજૂ કરી ગુનાની તપાસ માટે ૧૪ દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટ દ્વારા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

જયંતિ પટેલે રૂ. ૧૫.૪૦ કરોડના ભાવે ટેન્ડર મેળવ્યું હતું અને સમગ્ર કામકાજમાં તેની મહત્વની ભૂમિકા હોવાનો આરોપ છે. ગુનાની ગંભીરતા જાણવા છતાં આરોપીએ શ્રમિકોને જરૂરી સુરક્ષા સાધનો કેમ ઉપલબ્ધ કરાવ્યા નહીં તે અંગે પૂછપરછ જરૂરી છે. મૂળ એગ્રીમેન્ટ, ટેન્ડરની અસલ નકલો તેમજ પેટ-કોન્ટ્રાક્ટના દસ્તાવેજ કબજે કરવા અને કોન્ટ્રાક્ટ મેળવવા રજૂ કરેલા દસ્તાવેજની ચકાસણી કરવી આવશ્યક છે.

આરોપી જયંતિ પટેલ અગાઉ સુરત ખાતે પાણીની ટાંકી ટૂંકા ગાળામાં તૂટી પડવાના કેસમાં લાજપોર જેલમાં બંધ હતો. ટ્રાન્સફર વોરંટના આધારે પોલીસે તેની ધરપકડ કરી વડોદરા લાવી કોર્ટમાં રજૂ કર્યો હતો. આ કેસમાં સંજય ખુટ નામનો આરોપી હાલ ફરાર છે. સરકારી સંસ્થાઓ સાથે કૌભાંડની શક્યતા અને વુડાના અધિકારી-કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરાઈછે.

ઉલ્લેખનીય છે કે, ગઈ તા. ૧૩ ફેબ્રુઆરીએ ખટંબામાં હિમાલયા પાર્ટી પ્લોટના પાર્કિંગમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન અંદર ઉતરેલા મજૂર સહિત બે શખ્સો ગુંગળાઈ જવાથી મોતને ભેટયા હતાં. મૃતક વિપુલ મનસુખ માંગરોલીયાના પિતરાઇ ભાઇએ જયંતિ અંબાલાલ પટેલ (જયંતિસુપર કુન્સ્ટ્રક્શનપ્રાશ્રીનુ પ્રોપર ખુસ અને સંજય માભાઈ ખુંટ (ગ્રિસ્વા ઈન્ફ્રા પ્રોજેક્ટ એલએલ પીના પ્રોપરાઈટર, અમદાવાદ) સામે વરણામા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટિ એક્ટ તેમજ અન્ય ગુના સંદર્ભે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, વુડા દ્વારા હનુમાનપુરા, અણખોલ, બાપોદ અને ખટંબા ખાતે આવેલ ૧૮ મીટર રોડ પર ડ્રેનેજ લાઈનની કામગીરીનો કોન્ટ્રાક્ટ જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રા.લી.ને અપાયો હતો બાદમાં શરત ભંગ કરી જયંતિએ ગ્રીસ્વા ઇન્ફ્રા પ્રોજેક્ટને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
Next Post
વેટરન વેસ્ટઝોન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં વડોદરાની ટીમનો ચાર રનથી વિજય | Vadodara team win…

વેટરન વેસ્ટઝોન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં વડોદરાની ટીમનો ચાર રનથી વિજય | Vadodara team win...

આજે નંદેસરીનો એક્યુઆઈફરી ઓરેન્જ ઝોનમાં, કાર્યવાહી છતાં સ્પષ્ટ ઘટાડો કેમ નહીં | Today Nandesari aquif…

આજે નંદેસરીનો એક્યુઆઈફરી ઓરેન્જ ઝોનમાં, કાર્યવાહી છતાં સ્પષ્ટ ઘટાડો કેમ નહીં | Today Nandesari aquif...

સમય બચાવવાની લ્હાયમાં ફૂટઓવરબ્રિજ હોવા છતાં રેલવે ટ્રેક પર શોર્ટકટનો ખતરનાક ટ્રેન્ડ | Dangerous tren…

સમય બચાવવાની લ્હાયમાં ફૂટઓવરબ્રિજ હોવા છતાં રેલવે ટ્રેક પર શોર્ટકટનો ખતરનાક ટ્રેન્ડ | Dangerous tren...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુલગામમાં 3 આતંકી છુપાયા હોવાની આશંકા બાદ અથડામણ, અનંતનાગમાંથી 3 મદદગારોની ધરપકડ

કુલગામમાં 3 આતંકી છુપાયા હોવાની આશંકા બાદ અથડામણ, અનંતનાગમાંથી 3 મદદગારોની ધરપકડ

12 months ago
વટવામાં મહિલાને વાહન ચાલકે ટકકર મારી મોતને ઘાટ ઉતારી | Ewe fefin a tori me a ninniilo ren emon chon …

વટવામાં મહિલાને વાહન ચાલકે ટકકર મારી મોતને ઘાટ ઉતારી | Ewe fefin a tori me a ninniilo ren emon chon …

11 months ago
પત્રકાર એકતા પરિષદ દાહોદ જિલ્લા કારોબારીની બેઠક આરામગૃહ ખાતે યોજાઈ…

પત્રકાર એકતા પરિષદ દાહોદ જિલ્લા કારોબારીની બેઠક આરામગૃહ ખાતે યોજાઈ…

9 months ago
કૂતરાને બચાવવા જતા કાર ડિવાઇડર પર ચઢી જઇ થાંભલા સાથે અથડાઇ | Car crashes into pole after climbing di…

કૂતરાને બચાવવા જતા કાર ડિવાઇડર પર ચઢી જઇ થાંભલા સાથે અથડાઇ | Car crashes into pole after climbing di…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News