gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખામેનેઇના મોતના બાદ કેટલાંક તત્વો કોમી શાંતિ ડહોળવા સક્રિય થયા! | Gujarat police declare alert after…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
ખામેનેઇના મોતના બાદ કેટલાંક તત્વો કોમી શાંતિ ડહોળવા સક્રિય થયા! | Gujarat police declare alert after…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવાર

અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ઇરાનના વડા ખામેનેઇ અને તેના પરિવારના મોતના પગલે માત્ર ઇરાનમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે. જેમાં ખામેનેઇ પ્રત્યે સહાનુભુતિ દર્શાવીને ઇરાન સાથે જ નહી ઇસ્લામ સાથે પણ અન્યાય થયાની પોસ્ટ ખુબ મોટા પ્રમાણમાં મુકવામાં આવી રહી છે. ત્યારે કેટલાંક દેશ વિરોધી તત્વો ઇરાન સાથેની લડાઇના મામલે તકનો ગેરલાભ લઇને ગુજરાતમાં કોમી શાંતિ ડહોળવા માટે સક્રિય થઇ હોવાનું સામે આવતા ગુજરાત પોલીસ તેમજ ઇન્ટેલીજન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સતર્ક કરવામાં આવ્યા છે.

ખામેનેઇના મોતના બાદ કેટલાંક તત્વો કોમી શાંતિ ડહોળવા સક્રિય થયા! 2 - imageઇરાનના વડા ખામેનેઇ અને તેના પરિવારજનોના મોત બાદ ગુજરાત સહિત દેશના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યા છે. સાથેસાથે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ , ફેસબુક, એક્સ સહિતના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ખામેનેઇને શ્રધ્ધાજંલી આપતી પોસ્ટની સાથે કેટલાંક લોકો લધુમતી સાથે અન્યાય થતો હોવાની પોસ્ટ મુકીને ઉશ્કેરણી કરવા સક્રિય થયા છે.

જે બાબતને ગંભીરતાથી લઇને સેન્ટ્લ આઇબી દ્વારા ગુજરાત સહિતના રાજ્યોને એલર્ટ આપવાની સાથે કેટલીક તકેદારી સુચવી છે. જેમાં સોશિયલ મિડીયા પર મુકવામાં આવતી પોસ્ટની સાથે તેની સાથે સંકળાયેલા લોકો પર નજર રાખવા માટે સુચના આપી છે.

ખામેનેઇના મોતના બાદ કેટલાંક તત્વો કોમી શાંતિ ડહોળવા સક્રિય થયા! 3 - imageઆ ઉપરાંત, કેટલાંક સોશિયલ મિડીયા એકાઉન્ટના સંચાલકોની પોસ્ટને હટાવવાથી માંડીને જરૂરી કાર્યવાહી કરવા માટે પણ તાકીદ કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ  કેટલાંક લોકોએ વોટ્સએપ અને ટેલીગ્રામ પર વિવિધ ગુ્રપ કે બ્રોડકાસ્ટ મેસેજ તૈયાર કરીને લાખોની સંખ્યામાં મોબાઇલ યુઝર્સને મોકલ્યા છે. આ પૈકી મોટાભાગના મેસેજ કોમી એખલાસને ખંડિત કરી  શકે તેવા છે. જેથી પોલીસે સાયબર સેલને ખાસ જવાબદારી સોંપી છે.અમદાવાદ ઉપરાંત, ગુજરાતના અનેક શહેરોના સંવેદનશીલ વિસ્તારોમાં કેટલાંક શકમંદો પર વોચ રાખવા માટે સ્થાનિક પોલીસને પણ આદેશ અપાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
નોકરીના નામે બેંગકોક બોલાવીને ગુના આચરતી ગેંગ વિરૂદ્ધ ફરિયાદ | state cyber crime cell reported FIR a…

નોકરીના નામે બેંગકોક બોલાવીને ગુના આચરતી ગેંગ વિરૂદ્ધ ફરિયાદ | state cyber crime cell reported FIR a...

VIDEO: ખાંભાના બોરાળા ગામે કૂવામાં ખાબકેલા મગરનું વનવિભાગે કર્યું રેસ્ક્યુ, નજીકની નદીમાં છોડવામાં આ…

VIDEO: ખાંભાના બોરાળા ગામે કૂવામાં ખાબકેલા મગરનું વનવિભાગે કર્યું રેસ્ક્યુ, નજીકની નદીમાં છોડવામાં આ...

કરમની કઠણાઇ! રક્ષિત ચોરસિયા અકસ્માત કેસનું એક વર્ષ, નબીરો બહાર છૂટો ફરે છે અને પીડિતોને ચાલવામાં પણ …

કરમની કઠણાઇ! રક્ષિત ચોરસિયા અકસ્માત કેસનું એક વર્ષ, નબીરો બહાર છૂટો ફરે છે અને પીડિતોને ચાલવામાં પણ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UKની કંપનીને આયુર્વેદિક લીક્વિડની સપ્લાયના નામે વડોદરાના એન્જિનિયર પાસે સવા કરોડની ઓનલાઇન ઠગાઇ | Eng…

UKની કંપનીને આયુર્વેદિક લીક્વિડની સપ્લાયના નામે વડોદરાના એન્જિનિયર પાસે સવા કરોડની ઓનલાઇન ઠગાઇ | Eng…

1 year ago
દિવાળીની રાતભર ફટાકડા ફૂટયા , અમદાવાદમાં વિવિધ કારણથી આગ લાગવાના ૬૦ બનાવ નોંધાયા | Crackers burst th…

દિવાળીની રાતભર ફટાકડા ફૂટયા , અમદાવાદમાં વિવિધ કારણથી આગ લાગવાના ૬૦ બનાવ નોંધાયા | Crackers burst th…

11 months ago
માંડલના શિવાલયોમાં મહાપુજા, મંદિરોમાં રંગોળી અને શૃંગાર કરાયો | Maha puja was performed Shiva temple…

માંડલના શિવાલયોમાં મહાપુજા, મંદિરોમાં રંગોળી અને શૃંગાર કરાયો | Maha puja was performed Shiva temple…

1 year ago
સેવાલિયાના રૂસ્તમપુરામાં ખનીજ માફિયા અને ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓ વચ્ચે હોટલમાં ‘સેટિંગ’નો ખેલ | A…

સેવાલિયાના રૂસ્તમપુરામાં ખનીજ માફિયા અને ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓ વચ્ચે હોટલમાં ‘સેટિંગ’નો ખેલ | A…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News