gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નોકરીના નામે બેંગકોક બોલાવીને ગુના આચરતી ગેંગ વિરૂદ્ધ ફરિયાદ | state cyber crime cell reported FIR a…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
નોકરીના નામે બેંગકોક બોલાવીને ગુના આચરતી ગેંગ વિરૂદ્ધ ફરિયાદ | state cyber crime cell reported FIR a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

બેંગકોકમાં ઉંચા પગારની નોકરીની ખાતરી આપીને મ્યાંનમાર, કમ્બોડિયા અને લાઓસ જેવા દેશોમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં કામ કરાવીને ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોટાપ્રમાણમાં સાયબર ક્રાઇમ આચરતી ગેંગ વિરૂદ્ધ સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધીને મહત્વના પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. જેમાં ખુબ મોટાપ્રમાણમાં ગુજરાતીઓને નોકરીના નામે બોલાવીને ફસાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. જે અંગે વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે.

નોકરીના નામે બેંગકોક બોલાવીને ગુના  આચરતી ગેંગ વિરૂદ્ધ ફરિયાદ 2 - imageબેંગકોકમાં નોકરીના નામે બોલાવીને મ્યાંનમાર, કમ્બોડિયામાં લઇને ચાઇનીઝ ગેંગ દ્વારા ચલાવવામાં આવતા ગેરકાયદે કોલ સેન્ટરમાં ગુજરાતી વ્યક્તિઓની સંડોવણી અંગે સ્ટેટ સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી છે. જે મુજબ કેન્દ્ર સરકાર ગુજરાત પોલીસને શકમંદોની વિગતો આપે છે. જે વિદેશમાં નોકરીના નામે કામ કરવા માટે ગયા હોય અને પરત આવ્યા હોય તેવા લોકોની માહિતીના આધારે તપાસ કરવામાં આવે છે. પોલીસને આ અનુસંધાનમાં કૌશિક પેથાણી (રહે.સાઇમિલન રેસીડેન્સી, મોટા વરાછા, સુરત), ધુ્રવ ડોબરીયા (રહે.એચઆરપી બંગ્લોઝ, કામરેજ), ચેતન સોની, મનીષ ભાનુસાલીની વિગતો મળી હતી.

નોકરીના નામે બેંગકોક બોલાવીને ગુના  આચરતી ગેંગ વિરૂદ્ધ ફરિયાદ 3 - image

પોલીસે ધુ્રવ ડોબરિયાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ધુ્રવને તેના બનેવી મારફતે કૌશિક પેથાણીનો સંપર્ક થયો હતો. ધુ્રવને નોકરીની જરૂર હોવાથી તે કૌશિકની મદદથી બેંગકોક ગયો હતો. જ્યાં કૌશિક પેથાણી તેને મ્યાંનમાર લઇ ગયો હતો અને ચાઇનીઝ ગેંગના કેટલાંક સભ્યો સાથે ઓળખાણ કરાવી હતી. તેમણે ધુ્રવને તાલીમી આપીને ફેસબુક પર છોકરીના નામે ફ્રેન્ડશીપ રીકવેસ્ટ મોકલીને લલચાવીને વિશ્વાસમાં લઇને વોટ્સએપ નંબર મેળવીને તેની સાથે વાત કરીને નાણાં પડાવવામાં આવતા હતા. આ કામમાં ફાવટ આવ્યા બાદ ચાઇનીઝ ગેંગ દ્વારા તેેને લાઓસ અને કમ્બોડિયાના કોલ સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેનોે ટીમ લીડર બનાવીને તેના હાથ નીચે ૨૦ લોકોની ટીમ બનાવીને સાયબર ક્રાઇમ કરાવીને ભારતમાંથી નાણાં પડાવવાની કામગીરી કરવામાં આવતી હતી. જેના બદલામાં તેને મળતી રકમના છ ટકા અને પગાર પણ આપવામાં આવતો હતો. તેણે ગુજરાતમાંથી વધુ બે લોકોને નોકરીના નામે બોલાવ્યા હતા. પરંતુ, તેમને અંગ્રેજીમાં ફાવટ ન હોવાથી કામગીરી સોંપાઇ નહોતી.લાઓસમાં તેને  એક  વ્યક્તિ સાથે નાણાંકીય બાબતે તકરાર થતા તે તેનો પાસપોર્ટ લઇને ગુજરાત આવી ગયો હતો. જ્યારે કૌૈશિક પેથાણી હાલ મ્યાંનમારમાં હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
VIDEO: ખાંભાના બોરાળા ગામે કૂવામાં ખાબકેલા મગરનું વનવિભાગે કર્યું રેસ્ક્યુ, નજીકની નદીમાં છોડવામાં આ…

VIDEO: ખાંભાના બોરાળા ગામે કૂવામાં ખાબકેલા મગરનું વનવિભાગે કર્યું રેસ્ક્યુ, નજીકની નદીમાં છોડવામાં આ...

કરમની કઠણાઇ! રક્ષિત ચોરસિયા અકસ્માત કેસનું એક વર્ષ, નબીરો બહાર છૂટો ફરે છે અને પીડિતોને ચાલવામાં પણ …

કરમની કઠણાઇ! રક્ષિત ચોરસિયા અકસ્માત કેસનું એક વર્ષ, નબીરો બહાર છૂટો ફરે છે અને પીડિતોને ચાલવામાં પણ ...

ઈરાનના હુમલાથી કતર સંકટમાં, વિશ્વભરને સપ્લાય કરતો ગેસ પ્લાન્ટ બંધ કર્યો, ભારતને પણ મોટી અસર | Qatar …

ઈરાનના હુમલાથી કતર સંકટમાં, વિશ્વભરને સપ્લાય કરતો ગેસ પ્લાન્ટ બંધ કર્યો, ભારતને પણ મોટી અસર | Qatar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આગ્રામાં કરણી સેનાનો હલ્લાબોલ, હજારો લોકોએ તલવારો લહેરાવી: રામજી લાલની માફીની માંગ | Karni Sena Prot…

આગ્રામાં કરણી સેનાનો હલ્લાબોલ, હજારો લોકોએ તલવારો લહેરાવી: રામજી લાલની માફીની માંગ | Karni Sena Prot…

1 year ago
જામનગરના ધ્રોલ નજીક લતીપર ગામની સીમમાં વાડીના મકાનમાં ચાલતી ધોડી પાસાની કલબ ઝડપાઇ | gambling club op…

જામનગરના ધ્રોલ નજીક લતીપર ગામની સીમમાં વાડીના મકાનમાં ચાલતી ધોડી પાસાની કલબ ઝડપાઇ | gambling club op…

7 months ago
યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…

યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…

2 months ago
પૂજારી ફક્ત ભગવાનના સેવક, જમીન કે મિલકતના અધિકાર ન મેળવી શકે: ગુજરાત હાઈકોર્ટ | Gujarat HC Rules Pri…

પૂજારી ફક્ત ભગવાનના સેવક, જમીન કે મિલકતના અધિકાર ન મેળવી શકે: ગુજરાત હાઈકોર્ટ | Gujarat HC Rules Pri…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News