gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપના 61 વર્ષના કદાવર નેતા આ ઉંમરે વરઘોડો ચડશે! પાર્ટી કાર્યકર પ્રેમમાં પડતાં બનશે ‘દુલ્હન’ | ex be…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in INDIA
0 0
0
ભાજપના 61 વર્ષના કદાવર નેતા આ ઉંમરે વરઘોડો ચડશે! પાર્ટી કાર્યકર પ્રેમમાં પડતાં બનશે ‘દુલ્હન’ | ex be…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Former Bengal BJP chief Dilip Ghosh to marry party colleague: બંગાળમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ 61 વર્ષની વયે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ભાજપમાં લાંબા સમયથી કાર્યકર રિંકુ મજુમદાર સાથે લગ્નના તાંતણે બંધાવાના છે. રિંકુ મજુમદાર બંગાળમાં ભાજપ મહિલા મોર્ચાની જવાબદારી સંભાળી હતી. તે પક્ષમાં ઓબીસી મોર્ચા અને હેન્ડલૂમ સેલની સાથએ સાથે વિવિધ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ પણ સંભાળી છે.

દિલીપ પોતાની ભાવિ પત્ની રિંકુ સાથે 3 એપ્રિલના રોજ ઈડન ગાર્ડનમાં કેકેઆર મેચ જોવા આવ્યા હતાં. રિંકુનો દિકરો પણ સ્ટેડિયમમાં આવ્યો હતો. બંને જાહેરમાં એક સાથે જોવા મળતાં બંને પ્રેમમાં હોવાના અહેવાલો મળ્યા હતાં. હવે મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, શુક્રવારે દિલીપ ઘોષ પોતાના ન્યૂટાઉન સ્થિત નિવાસ સ્થાને રિંકુ મજૂમદાર સાથે સાત ફેરા લેવાના છે. ઘોષે ખુલાસો કર્યો છે કે, ગત લોકસભા ચૂંટણીમાં હાર બાદ દિલીપે રિંકુ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. 

દિલીપે પહેલાં લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો

દિલીપના અંગત લોકોના જણાવ્યા પ્રમાણે, લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ દિલીપ ઉદાસ હતા. રિંકુએ સામેથી દિલીપ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ તેમણે ઈનકાર કરી દીધો હતો. રિંકુ પોતે એકલી હોવાથી દિલીપ સાથે મળી ફરીથી પોતાનો ઘરસંસાર માંડવા માગતા હતાં. પરંતુ દિલીપે ઈનકાર કર્યો હતો. પરંતુ બાદમાં દિલીપના માતાના આગ્રહના કારણે તેઓ લગ્ન કરવા તૈયાર થયા હતાં. આ લગ્નમાં અત્યંત નજીકના સગા-સંબંધી ઉપસ્થિત રહેશે. રિંકુ ડિવોર્સી છે. અને તેનો એક દિકરો આઈટી સેક્ટરમાં કામ કરે છે. લોકસભામાંથી માંડી વિવિધ ચૂંટણીમાં દિલીપ ઘોષ દબંગ મૂડમાં જોવા મળ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ દિલીપ ઘોષને લગ્નની શુભેચ્છાઓ પાઠવી હતી. કુણાલ ઘોષ અને દેબાંગશુ જેવા ટીએમસી નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચોઃ સનાતન ધર્મ અંગે મંત્રીની અશ્લીલ કોમેન્ટ સાંભળી કોર્ટમાં જજે કહ્યું – તાત્કાલિક FIR નોંધો

મીડિયાના સવાલથી ગુસ્સે થયા ઘોષ

દિલીપ ઘોષના આ લગ્ન મુદ્દે  મીડિયાએ સવાલો પૂછતાં તેઓ રોષે ભરાયા હતા. તેમણે અનોખા અંદાજમાં સામો સવાલ કર્યો હતો કે, કેમ, હું લગ્ન ન કરી શકું. શું લગ્ન કરવા અપરાધ છે? 61 વર્ષીય દિલીપ ઘોષ હજી સુધી અપરિણિત છે. તેઓ 2016થી 2021 સુધી ખડગપુર બેઠક પરથી ધારાસભ્ય હતા. 2019માં મેદિનીપુરમાંથી સાંસદ બન્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં તેઓ સાંસદ પદ માટે ચૂંટણી લડ્યા હતા. પરંતુ હાર્યા હતા.  રિંકુ મજુમદારની વય 50 વર્ષ છે. બંનેના લગ્ન કોલકાતામાં યોજાશે. 

ભાજપના 61 વર્ષના કદાવર નેતા આ ઉંમરે વરઘોડો ચડશે! પાર્ટી કાર્યકર પ્રેમમાં પડતાં બનશે 'દુલ્હન' 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Next Post
સનાતન ધર્મ અંગે મંત્રીની અશ્લીલ કોમેન્ટ સાંભળી કોર્ટમાં જજે કહ્યું – તાત્કાલિક FIR નોંધો | minister …

સનાતન ધર્મ અંગે મંત્રીની અશ્લીલ કોમેન્ટ સાંભળી કોર્ટમાં જજે કહ્યું - તાત્કાલિક FIR નોંધો | minister ...

જાપાની દૂતાવાસની મહિલાકર્મી સાથે છેડતીના આરોપમાં JNUના પ્રોફેસર સસ્પેન્ડ થયા | JNU Professor Suspend…

જાપાની દૂતાવાસની મહિલાકર્મી સાથે છેડતીના આરોપમાં JNUના પ્રોફેસર સસ્પેન્ડ થયા | JNU Professor Suspend...

વડોદરા શહેરના માર્ગો પર ફિટનેસ સર્ટિફિકેટ વગરની દોડતી રિક્ષાઓ, 52,189 માંથી માત્ર 3,864 રિક્ષાઓનું જ…

વડોદરા શહેરના માર્ગો પર ફિટનેસ સર્ટિફિકેટ વગરની દોડતી રિક્ષાઓ, 52,189 માંથી માત્ર 3,864 રિક્ષાઓનું જ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આભ ફાટ્યું, શહેરોમાં નદીઓ વહી, જળપ્રલય વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત | Heavy r…

રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આભ ફાટ્યું, શહેરોમાં નદીઓ વહી, જળપ્રલય વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત | Heavy r…

10 months ago
‘દેશના લોકો જ અમારી પ્રાથમિકતા…’, ટ્રમ્પના દાવાઓ સામે ભારત સરકારનો સ્પષ્ટ જવાબ | indian govt reply…

‘દેશના લોકો જ અમારી પ્રાથમિકતા…’, ટ્રમ્પના દાવાઓ સામે ભારત સરકારનો સ્પષ્ટ જવાબ | indian govt reply…

7 months ago
પીએમ ગ્રામીણ આવાસ યોજનામાં વધુ એક કૌભાંડની આશંકા : એક એફટીઓ પરથી બે લાભાર્થીને 1.60 લાખ ચૂકવાયા | PM…

પીએમ ગ્રામીણ આવાસ યોજનામાં વધુ એક કૌભાંડની આશંકા : એક એફટીઓ પરથી બે લાભાર્થીને 1.60 લાખ ચૂકવાયા | PM…

6 months ago
‘આ વખતે ડબલ દિવાળી, GSTના દરમાં થશે ઘટાડો..’ લાલ કિલ્લા પરથી PM મોદીનું મોટું એલાન | 79th Independen…

‘આ વખતે ડબલ દિવાળી, GSTના દરમાં થશે ઘટાડો..’ લાલ કિલ્લા પરથી PM મોદીનું મોટું એલાન | 79th Independen…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News