gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધૂળેટીની સાંજે ફતેપુરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ : સામસામે પથ્થરમારો, જાનથી મારી નાખવાની ધમક…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in GUJARAT
0 0
0
ધૂળેટીની સાંજે ફતેપુરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ : સામસામે પથ્થરમારો, જાનથી મારી નાખવાની ધમક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરામાં ફતેપુરાના ખારી તલાવડી વિસ્તારમાં ધૂળેટીની સાંજે જૂના ઝઘડાની અદાવતે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. બંને જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. કુંભારવાડા પોલીસે સામસામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 કિશનવાડી શેરડીનગર સોસાયટીમાં રહેતા ભીખાભાઇ જ્યંતિભાઇ રાજપૂતે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારે અગાઉ અજય, પ્રકાશ તથા અંકિત સાથે ઝઘડો થયો હતો. ગઇકાલે ધૂળેટી હોઇ મારો ભત્રીજો લખન સ્કૂટર લઇને તેની બહેનને મળવા ફતેપુરા ખારી તલાવડી ગયો હતો. તે દરમિયાન ઉપરોક્ત ત્રણેય યુવકોએ મારા ભત્રીજા સાથે ઝઘડો કરતા હું, મારો ભાઇ, ભત્રીજો, તેની પત્ની તથા મારા ભાભી રિક્ષા લઇને ખારી તલાવડી ગયા હતા.તે દરમિયાન અંકિત તલવાર લઇને ઊભો હતો. તેણે છૂટ્ટો પથ્થર રિક્ષા તરફ ફેંકતા કાચ તૂટી ગયો હતો. અજય અને પ્રકાશે પણ પથ્થરમારો કરતા મારા ભત્રીજાને  છાતી, તેની પત્નીને જમણા પગે ઇજા પહોંચી હતી. તેઓએ અમારા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 જ્યારે સામા પક્ષે પ્રેમપ્રકાશ મારવાડીએ ભીખા રાજપૂત, રિંકેશ રાજપૂત, કનુ રાજપૂત તથા કાજલ રાજપૂત સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,આરોપીઓએ જૂના ઝઘડાની અદાવત રાખી પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુરમાં માતા-પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતાં ભાઈએ ભાઇની કરી હત્યા | Property and Pe…
GUJARAT

June 10, 2026
અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ…

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

Next Post
PSI બનવાનું સપનું અધૂરું રહ્યું, વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર | vadodar…

PSI બનવાનું સપનું અધૂરું રહ્યું, વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર | vadodar...

જામનગરમાં ધૂળેટી રમ્યા પછી વોટરપાર્કમાં નાહવા જવા માટે બોલાચાલી થયા બાદ બે મિત્રો વચ્ચેની તકરારમાં છ…

જામનગરમાં ધૂળેટી રમ્યા પછી વોટરપાર્કમાં નાહવા જવા માટે બોલાચાલી થયા બાદ બે મિત્રો વચ્ચેની તકરારમાં છ...

જામનગરના સરમત ગામે સરપંચના પરિવાર અને પૂર્વ સરપંચના પરિવાર વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદ | FIR for dis…

જામનગરના સરમત ગામે સરપંચના પરિવાર અને પૂર્વ સરપંચના પરિવાર વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદ | FIR for dis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેન્શન લાઈફ સર્ટિફિકેટના નામે APK ફાઈલ અને વોટ્સએપ સ્ક્રીન શેરથી નિવૃત્ત બેંક મેનેજરના રૂ.10 લાખ પડા…

2 months ago
અમિત ખૂંટ આપઘાત કેસ: ગોંડલ કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં | Amit Khunt C…

9 months ago
વડોદરાના વાઘોડિયા રોડના પાર્ટી પ્લોટમાંથી NRI મહિલાના પર્સની ચોરી | NRI woman’s purse stolen from pa…

6 months ago
ધાનેરાના કુંવારલા ગામમાં હડકાયા શ્વાને એક જ રાતમાં 13 લોકોને બચકાં ભર્યા, 3 વર્ષની બાળકીની હાલત ગંભી…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News