gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

PSI બનવાનું સપનું અધૂરું રહ્યું, વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર | vadodar…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in GUJARAT
0 0
0
PSI બનવાનું સપનું અધૂરું રહ્યું, વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર | vadodar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Police News: વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. શહેરના કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આઘાતજનક વાત એ છે કે, પ્રિયંકાએ તાજેતરમાં જ પીએસઆઈ (PSI) માટેની શારીરિક કસોટી એટલે કે દોડની પરીક્ષા પાસ કરી હતી અને તેઓ ઉચ્ચ અધિકારી બનવાની દિશામાં આગળ વધી રહ્યા હતા.

પીએસઆઈની લેખિત પરીક્ષાની તૈયારીમાં હતા

મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની પ્રિયંકા પ્રજાપતિ વડોદરામાં આજવા રોડ પર નવજીવન પાસે રહીને પોતાની ફરજ બજાવતા હતા. પીએસઆઈ બનવા માટે તેમણે ભારે મહેનત કરી હતી અને પ્રારંભિક સફળતા પણ મેળવી લીધી હતી. તેઓ આગામી લેખિત પરીક્ષા માટે તનતોડ તૈયારી કરી રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ તેમણે અકળ કારણસર ઘરમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.

પોલીસ બેડામાં ગમગીની

આ ઘટનાની જાણ થતા જ બાપોદ પોલીસ મથકની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ઉમટી પડ્યા હતા. એક તેજસ્વી અને મહેનતુ સાથી કર્મચારીને ગુમાવતા સાથી પોલીસ જવાનોએ અત્યંત ભારે હૈયે પ્રિયંકા પ્રજાપતિને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આપઘાતનું કારણ અકબંધ

પ્રિયંકાએ આ આત્યંતિક પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. શું કોઈ કામનું દબાણ હતું, અંગત પારિવારિક સમસ્યા હતી કે અન્ય કોઈ કારણ, તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુનિ.માં તા.૧૬ થી ૧૮ મે દરમિયાન એફવાયની પ્રવેશ પરીક્ષાઓ લેવાશે | all entrance test for admission in …
GUJARAT

April 23, 2026
શહેરના બગીચાઓ સિનિયર સિટિઝન્સ ફ્રેન્ડલી નથી | gardens of vadodara are not senior citizen friendly

કુરાલીમાં પાંચ દિવસ પહેલા ગુમ વૃધ્ધની હત્યા થયેલી લાશ કોથળામાંથી મળતા ચકચાર | old man curder in kura…

Next Post
જામનગરમાં ધૂળેટી રમ્યા પછી વોટરપાર્કમાં નાહવા જવા માટે બોલાચાલી થયા બાદ બે મિત્રો વચ્ચેની તકરારમાં છ…

જામનગરમાં ધૂળેટી રમ્યા પછી વોટરપાર્કમાં નાહવા જવા માટે બોલાચાલી થયા બાદ બે મિત્રો વચ્ચેની તકરારમાં છ...

જામનગરના સરમત ગામે સરપંચના પરિવાર અને પૂર્વ સરપંચના પરિવાર વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદ | FIR for dis…

જામનગરના સરમત ગામે સરપંચના પરિવાર અને પૂર્વ સરપંચના પરિવાર વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદ | FIR for dis...

કાલાવડના કૃષ્ણપુર ગામમાં પ્રેમલગ્નનો કરુણ અંત : 18 વર્ષની પરપ્રાંતિય શ્રમિક યુવતીનો ગળાફાંસા દ્વારા …

કાલાવડના કૃષ્ણપુર ગામમાં પ્રેમલગ્નનો કરુણ અંત : 18 વર્ષની પરપ્રાંતિય શ્રમિક યુવતીનો ગળાફાંસા દ્વારા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

1 month ago
તંત્ર બુલડોઝર લઈને મકાન તોડવા પહોંચ્યું તો પિતા-પુત્ર સહિત 3 લોકોએ ગળે ફાંસો ખાધો | three people han…

2 weeks ago
ગુજરાતમાં ‘SIR’ની 90% કામગીરી પૂર્ણ, 40 લાખ મતદારોના નામ કપાશે, 2.68 લાખ રિપીટેડ! | gujarat sir 90 p…

5 months ago
સરાડીયા-વાંસજાળીયા નવી રેલ્વે લાઈનના સર્વેને મંજૂરી | Survey of Saradia Bansjalia new railway line a…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News