gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિદેશ વેપાર અટકી પડતા ઘરઆંગણે બાસમતિ ચોખાના ભાવ 10 ટકા ઘટયા | Domestic basmati rice prices fall 10 p…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in Business
0 0
0
વિદેશ વેપાર અટકી પડતા ઘરઆંગણે બાસમતિ ચોખાના ભાવ 10 ટકા ઘટયા | Domestic basmati rice prices fall 10 p…
3
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન કટોકટીને કારણે ઊભી થયેલી નિકાસ ખલેલની અસરને હળવી કરવા યોગ્ય ટેકાની  દેશના ચોખાના નિકાસકારોએ  સરકારને રજૂઆત કરી છે. 

ઈન્ડિયન રાઈસ એકસપોર્ટર્સ ફેડરેશન દ્વારા એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ  ફૂડ પ્રોડકટસ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (અપેડા)ને સુપરત કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે, નિકાસકારો કન્ટેનરની ભારે અછતનો સામનો કરી રહ્યા છે એટલું જ નહીં મધ્ય પૂર્વ ખાતેના જહાજોને રદ કરવામાં આવી રહ્યા છે તથા લોજિસ્ટિક ખર્ચમાં જોરદાર વધારો થયો છે.

આંતરરાષ્ટ્રીય નૂર દરમાં ૧૮થી ૨૦ ટકા વધારો થયો છે એટલુ જ નહીં અખાતી દેશો તરફની નિકાસ માટેના વીમા પ્રીમિયમ તથા વોર રિસ્ક સરચાર્જિસમાં જોરદાર વધારો થયો છે. 

બન્કર ફ્યુઅલ ખર્ચમાં પણ વધારો થયો છે. મરિન ફ્યુઅલ કિંમતો પ્રતિ ટન ૫૨૦ ડોલર પરથી વધી ૫૮૦ ડોલર પહોંચી ગઈ છે. 

નિકાસ અટકી પડતા ઘરઆંગણે બાસમતિના ભાવ ૮થી ૧૦ ટકા ઘટી ગયા  હોવાનો ટ્રેડરો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. 

ઊંચા નૂર દર, ઈંધણ તથા વીમા પ્રીમિયમના આંચકાને આપણા નિકાસકારો ખમી શકે એમ નથી એમ જણાવી ફેડરેશનના વાઈસ પ્રેસિડેન્ટે દેવ ગર્ગે સમયબદ્ધ રાહતના પગલાં જાહેર કરવા અનુરોધ કર્યો છે. 

ભારતના ટ્રેડરો દ્વારા કરાયેલા નિકાસ કોન્ટ્રેકટસ, કેશ ફલો તથા નિકાસ જવાબદારીઓને સુરક્ષિત બનાવવા સ્પષ્ટ નિર્દેશો જાહેર કરવાની પણ માગણી કરવામાં આવી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
બરોડા ડેરીની ચૂંટણી પહેલાં રાજ્યના રજિસ્ટ્રારની પ્રમુખ-ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા નોટિસ | state regis…

બરોડા ડેરીની ચૂંટણી પહેલાં રાજ્યના રજિસ્ટ્રારની પ્રમુખ-ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા નોટિસ | state regis...

મકરપુરાની કેન્દ્રીય વિદ્યાલયને ઉડાવી દેવાની ધમકી | Threat to blow up Makarpura’s Kendriya Vidyalaya

મકરપુરાની કેન્દ્રીય વિદ્યાલયને ઉડાવી દેવાની ધમકી | Threat to blow up Makarpura's Kendriya Vidyalaya

સોનામાં ઘટાડો: ચાંદી ઈન્ટ્રા-ડે રૂ.14 હજાર તૂટી: પ્લેટીનમમાં પણ નરમાઇ | Gold declines: Silver falls …

સોનામાં ઘટાડો: ચાંદી ઈન્ટ્રા-ડે રૂ.14 હજાર તૂટી: પ્લેટીનમમાં પણ નરમાઇ | Gold declines: Silver falls ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકામાં ચાંદીમાં રોકાણના નામે પિતા-પુત્ર 6 કરોડનો ચૂનો લગાડી ફરાર! ભવ્ય શૉરૂમ અને કાર બતાવી લોકોને …

7 months ago
અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં ભીષણ આગ, જપ્ત કરેલા 25 જેટલા બાઈક બળીને ખાખ | Fire engul…

6 months ago
વિદ્યાર્થીઓનું ચોકલેટ- ગુલાબ સાથે સ્વાગત, વાલીઓ બહાર ગરમીમાં શેકાયા | students welcomed with flowers…

5 months ago
સુરેન્દ્રનગર શહેરમાં બિસ્માર રોડ દસ દિવસમાં રિપેર નહીં થાય તો ફોજદારી કાર્યવાહી કરાશે | Criminal act…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News