gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

166 કરોડના ખર્ચે બનેલા ડુમસ સી ફેસ પ્રોજેક્ટની જાળવણી સુરત પાલિકા માટે પડકાર | Maintenance of Dumas …

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
166 કરોડના ખર્ચે બનેલા ડુમસ સી ફેસ પ્રોજેક્ટની જાળવણી સુરત પાલિકા માટે પડકાર | Maintenance of Dumas …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dumas Sea Face Project : સુરતના પ્રવાસન ક્ષેત્રનું નવું સોપાન 166 કરોડના ખર્ચે સાકારિત ‘ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ નું ગઈકાલે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. પરંતુ 166 કરોડના ખર્ચે ખુલ્લા મુકાયેલા ડુમસ સી ફેસ પ્રોજેક્ટની જાળવણી સુરત પાલિકા માટે મોટો પડકાર બની શકે તેમ છે.  ડુમસ સી-ફેસ પ્રોજેક્ટ સુરતની શાન અને વૈશ્વિક ઓળખ બની શકે છે પણ તેની હાલત બાયોડાયવર્સિટી પાર્ક તેવી ભીતિ છે. આ ભીતિના કારણે સુરતના મેયરે આજે તાત્કાલિક ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પાર્કની સલામતી અને સ્વચ્છતા માટે આદેશ આપવામાં આવ્યા છે.

સુરતના પર્યાવરણની જાળવણી માટે પાલિકાની ડમ્પિંગ સાઈટ પર 150 કરોડના ખર્ચે બાયોડાયવર્સીટી પાર્ક બનાવ્યો છે પરંતુ તેની યોગ્ય જાળવણી ન થતી હોવાથી અનેક લાઈટ ચોરી થવા સાથે ગંદકીની પણ ફરિયાદ ઉઠી હતી. આવી સ્થિતિના કારણે સુરત પાલિકાના આ પ્રોજેકક્ટની જાળવણી પાલિકા માટે પડકાર બની રહ્યો છે. દરમિયાન હાલમાં સુરત પાલિકાએ શહેરના પ્રવાસન ક્ષેત્રનું નવું સોપાન: 166 કરોડના ખર્ચે સાકારિત ‘ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગઈકાલ રવિવારે ખુલ્લો મુકાયો હતો. 

આ વિશાળ પ્રોજેક્ટની હાલત બાયોડાયવર્સીટી પાર્ક જેવી બની રહે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આ જગ્યાએ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવશે ત્યારબાદ આ વિસ્તારમાં સ્વચ્છતા અને સલામતી માટે મોટો પ્રશ્ન ઉભો થઈ શકે તેમ છે. આવી અનેક અટકળો બાદ આજે મેયર દક્ષેશ માવાણીએ પ્રોજેક્ટની સલામતી અને સ્વચ્છતા માટેના આદેશ આપ્યા છે.

 પ્રોજેક્ટ સંભાળતા અધિકારીને તેઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે સમગ્ર પ્રોજેક્ટની જાળવણી માટે નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવે અને સફાઇની કામગીરીમાં કોઈ કચાસ ન રહે તે માટે સ્ટાફ વધારવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટની જાળવણી સુરત પાલિકા માટે મોટો પડકાર બની રહે તેમ હોવાથી પાલિકા હવે પીપીપી મોડલ પર પ્રોજેક્ટની જાળવણી અને નિભાવ માટે આપવા વિચારણા કરી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વીમા કંપની સામે ગ્રાહકની જીત – બનાસકાંઠા ગ્રાહક કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો
GUJARAT

વીમા કંપની સામે ગ્રાહકની જીત – બનાસકાંઠા ગ્રાહક કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો

April 25, 2026
બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતી અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા | Various programs were organized u…
GUJARAT

બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતી અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા | Various programs were organized u…

April 25, 2026
બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે થયો હોબાળો
GUJARAT

બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે થયો હોબાળો

April 25, 2026
Next Post
જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ટાઉન હોલ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં 1200 નાગરીકોએ લાભ લીધો | 12…

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ટાઉન હોલ ખાતે 'સેવા સેતુ' કાર્યક્રમમાં 1200 નાગરીકોએ લાભ લીધો | 12...

માતા-પિતાની નાની ભૂલ બાળકને બનાવી શકે છે બીમાર, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો | childhood obesity india 2026 world obesity atlas report health risks

જામનગરમાં આંગણવાડીની બહેનો દ્વારા પગાર વધારા સહિતની 14 માંગણીઓ લાંબા સમયથી પડતર હોવાથી ઉગ્ર વિરોધ પ્…

જામનગરમાં આંગણવાડીની બહેનો દ્વારા પગાર વધારા સહિતની 14 માંગણીઓ લાંબા સમયથી પડતર હોવાથી ઉગ્ર વિરોધ પ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લિંબાયતના રઝાનગરમાં સતત બીજા દિવસે ગેરકાયદે વસવાટ કરતા લોકોની મિલકત સીલ કરવાની કામગીરી | Sealing of …

લિંબાયતના રઝાનગરમાં સતત બીજા દિવસે ગેરકાયદે વસવાટ કરતા લોકોની મિલકત સીલ કરવાની કામગીરી | Sealing of …

8 months ago
બેંકિંગ, કેપિટલ ગુડઝ, ઓટો, આઈટી શેરોમાં તેજી : સેન્સેક્સ 313 પોઈન્ટ વધીને 82694 | Banking capital go…

બેંકિંગ, કેપિટલ ગુડઝ, ઓટો, આઈટી શેરોમાં તેજી : સેન્સેક્સ 313 પોઈન્ટ વધીને 82694 | Banking capital go…

7 months ago
મહેસાણાથી ઇંગ્લિશ દારૂનો જથ્થો જામનગરમાં ઘુસાડી રહેલા 2 શખ્સો LCBના હાથે ઝડપાયા | 2 people who were …

મહેસાણાથી ઇંગ્લિશ દારૂનો જથ્થો જામનગરમાં ઘુસાડી રહેલા 2 શખ્સો LCBના હાથે ઝડપાયા | 2 people who were …

3 months ago
દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ: માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, દ્વારકા સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ …

દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ: માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, દ્વારકા સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News