gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું રૂ.1900 તૂટ્યું અને ચાંદી રૂ.7,800 સસ્તી, જાણો આજનો ભાવ | gold…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in Business
0 0
0
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું રૂ.1900 તૂટ્યું અને ચાંદી રૂ.7,800 સસ્તી, જાણો આજનો ભાવ | gold…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Market Crash: અમેરિકા ઈઝરાયલ અને ઈરાન વચ્ચે હાલ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે,  તે વચ્ચે યુદ્ધની સીધી અસર શેર બજાર બાદ સોના-ચાંદીના ભાવ પર પણ પડી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) પ્રમાણે 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 1904 રૂપિયા ગગડી 1.58 લાખ પર આવી ગયા છે જ્યારે આ પહેલા 12 માર્ચે સોનાના ભાવ 1.60 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતા. બીજી તરફ એક કિલો ચાંદીની કિંમત 7,813 ઘટીને 2.60 લાખ પર આવી ગઈ છે. આ પહેલા 12 માર્ચે ચાંદીના ભાવ 2.68 લાખ રૂપિયા પ્રતિ કિલો હતા. 

44 દિવસમાં સોનામાં 17,566, ચાંદીમાં 1.26 લાખનો ઘટાડો

29 જાન્યુઆરી 2025થી 13 માર્ચ 2026 સુધીના ડેટા મુજબ ચાંદીના ભાવમાં સૌથી વધુ અસ્થિરતા જોવા મળી છે. 29 જાન્યુઆરીએ તે તેના ઉચ્ચતમ સ્તરે (3.85 લાખથી વધુ) હતી, જે 20 ફેબ્રુઆરી સુધીમાં ઘટીને 2.45 લાખ સુધી પહોંચી ગઈ હતી.સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. 1.76 લાખથી શરૂ થયેલો ભાવ ફેબ્રુઆરીમાં ઘટીને 1.54 લાખ સુધી પહોંચ્યો હતો અને હાલ 13 માર્ચના રોજ 1,58,555 પર કારોબાર કરી રહ્યો છે. સોનાના ભાવમાં 17,566નો ઘટાડો થયો છે. ચાંદીના ભાવમાં 1.26 લાખનો મોટો ઘટાડો જોવા મળ્યો છે.

શહેર: સોનાના ભાવ (રૂપિયા/10 ગ્રામ) [શહેર પ્રમાણે ભાવમાં ફેરફાર થાય છે]

અમદાવાદ: 1,61,290

મુંબઈ: 1,61,240

દિલ્હી: 1,61,390

ચેન્નાઈ: 1,62,560

કોલકાતા: 1,61,240

જયપુર: 1,61,390

લખનઉ: 1,61,390

પટના: 1,61,290

ભોપાલ: 1,61,290

રાયપુર: 1,61,240

આ પણ વાંચો: રોકાણકારોના 10 લાખ કરોડ ડૂબ્યા… ભારતીય શેરબજારમાં મોટું ગાબડું, જાણો ઘટાડાના કારણો

વર્ષ 2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ

31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.76,162 હતો, જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં રૂ.57,033 વધીને રૂ.1,33,195 પર પહોંચ્યો હતો. આ ગાળા દરમિયાન ચાંદીમાં રૂ.1,44,403નો તોતિંગ વધારો થયો. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત રૂ. 86,017 હતી, જે વર્ષ 2025ના અંતિમ દિવસે રૂ. 2,30,420 પ્રતિ કિલો થઈ ગઈ હતી. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો વર્ષ 2025માં સોનાએ 75% તો ચાંદીએ 167%એ રિટર્ન આપ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રોકાણકારોના 10 લાખ કરોડ ડૂબ્યા… ભારતીય શેરબજારમાં મોટું ગાબડું, જાણો ઘટાડાના કારણો | us Israel Ira…
Business

રોકાણકારોના 10 લાખ કરોડ ડૂબ્યા… ભારતીય શેરબજારમાં મોટું ગાબડું, જાણો ઘટાડાના કારણો | us Israel Ira…

March 13, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં ફરી કડાકો, ચાંદી ₹4,800થી વધુ તૂટી, સોનું ₹1.60 લાખની નીચે | Gol…
Business

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં ફરી કડાકો, ચાંદી ₹4,800થી વધુ તૂટી, સોનું ₹1.60 લાખની નીચે | Gol…

March 13, 2026
મોંઘવારી વધી ! ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ વધતાં ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી દર વધીને 3.21% થયો | Ind…
Business

મોંઘવારી વધી ! ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ વધતાં ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી દર વધીને 3.21% થયો | Ind…

March 13, 2026
Next Post
અમદાવાદમાં લાલ દરવાજા નજીક નબીરાઓએ અકસ્માત સર્જ્યો, ભાડે લાવેલી કારથી 3 વાહનોને અડફેટે લીધા | ahmeda…

અમદાવાદમાં લાલ દરવાજા નજીક નબીરાઓએ અકસ્માત સર્જ્યો, ભાડે લાવેલી કારથી 3 વાહનોને અડફેટે લીધા | ahmeda...

રાજુલામાં પોલીસ સ્ટેશન નજીક બે મહિલાઓ પર કાર ફરી વળી, એકનું મોત, અન્યનો બચાવ | woman died in car acc…

રાજુલામાં પોલીસ સ્ટેશન નજીક બે મહિલાઓ પર કાર ફરી વળી, એકનું મોત, અન્યનો બચાવ | woman died in car acc...

વાપી કોર્ટનો ચુકાદો: ભિલાડમાં 4 વર્ષ અગાઉ ભાણેજના દુષ્કર્મ કેસમાં પિતરાઇ મામાને 20 વર્ષની કેદ | Vals…

વાપી કોર્ટનો ચુકાદો: ભિલાડમાં 4 વર્ષ અગાઉ ભાણેજના દુષ્કર્મ કેસમાં પિતરાઇ મામાને 20 વર્ષની કેદ | Vals...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક સોનામાં ઉછાળો : ઘરઆંગણે ભાવ આરંભમાં વધ્યા પછી ફરી ઘટાડો | Global gold surges: Domestic price…

વૈશ્વિક સોનામાં ઉછાળો : ઘરઆંગણે ભાવ આરંભમાં વધ્યા પછી ફરી ઘટાડો | Global gold surges: Domestic price…

10 months ago
આરટીઓના ટ્રેક પર એઆઇ ‘ટેસ્ટીંગ’ શરૃઃરેકોર્ડિંગના પરિક્ષણ બાદ અમલી | AI ‘testing’ begins on RTO track…

આરટીઓના ટ્રેક પર એઆઇ ‘ટેસ્ટીંગ’ શરૃઃરેકોર્ડિંગના પરિક્ષણ બાદ અમલી | AI ‘testing’ begins on RTO track…

3 months ago
શેરબજારના બ્રોકરના નામે નિવૃત વૃદ્ધ સાથે ૧૫ લાખ રૃપિયાની છેતરપિંડી | Retired man cheated of Rs 15 la…

શેરબજારના બ્રોકરના નામે નિવૃત વૃદ્ધ સાથે ૧૫ લાખ રૃપિયાની છેતરપિંડી | Retired man cheated of Rs 15 la…

4 months ago
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ | 32 airports reopen after…

ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ | 32 airports reopen after…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News