gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

2026ના અઢી માસમાં જ ઇક્વિટી માર્કેટ કેપમાં 533 અબજ ડોલરનો પંદર વર્ષનો સૌથી મોટો ઘટાડો | Equity marke…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in Business
0 0
0
2026ના અઢી માસમાં જ ઇક્વિટી માર્કેટ કેપમાં 533 અબજ ડોલરનો પંદર વર્ષનો સૌથી મોટો ઘટાડો | Equity marke…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારે વોલેટિલિટી તથા વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે દેશની ઈક્વિટી માર્કેટમાં વર્તમાન વર્ષના પ્રથમ અઢી મહિનામાં જ મોટું કરેકશન આવ્યું છે જેને પગલે ઈક્વિટી માર્કેટ કેપમાં અત્યારસુધીમાં ૫૩૩ અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો છે જે છેલ્લા પંદર વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. આ અગાઉ ૨૦૧૧ના સંપૂર્ણ વર્ષમાં ભારતીય ઈક્વિટીસના મૂલ્યમાં ૬૨૫ અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો. 

વર્તમાન વર્ષના પ્રથમ અઢી મહિનામાં ભારતની ઈક્વિટીસની માર્કેટ કેપમાં આવેલો ઘટાડો પોલેન્ડ, વિયેતનામ, ફિનલેન્ડ, નોર્વે, મલેશિયા જેવી બજારોની સંપૂર્ણ માર્કેટ કેપ કરતા પણ વધુ હોવાનું એક રિસર્ચ પેઢીના અહેવાલમાં જણાવાયું હતું. 

ભારતમાં લિસ્ટેડ દરેક કંપનીઓની એકંદર માર્કેટ કેપ હાલમાં ૪.૭૭ ટ્રિલિયન ડોલરથી નીચે પહોંચી ગઈ છે જે વર્ષના પ્રારંભમાં ૫.૩૦ ટ્રિલિયન ડોલર રહી હતી. બીએસઈ પર લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ રૂપિયાની દ્રષ્ટિએ હાલમાં ૪૨૯ લાખ કરોડ પર આવી ગઈ છે. 

અમેરિકા દ્વારા ટેરિફ લાગુ કરવાના નિર્ણય ઉપરાંત ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ભારતીય ઈક્વિટીસના મૂલ્યમાં જંગી ધોવાણ થઈ રહ્યું છે. આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને લગતી ખલેલે પણ ઈનફમેશન ટેકનોલોજી (આઈટી) શેરોના મૂલ્યને મોટો ફટકો માર્યો છે.

વિવિધ નકારાત્મક પરિબળોને પરિણામે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય બજારમાંથી પીછેહઠ કરી રહ્યા છે. 

ઈરાન યુદ્ધને કારણે દેશની લિસ્ટેડ કંપનીઓના અર્નિંગ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળવાની ચિંતા ઊભી થઈ છે. ૨૦૨૬માં અત્યારસુધીમાં બેન્ચમાર્કે ઈક્વિટી ઈન્ડાઈસિસમાં ૧૦ ટકા જેટલો ઘટાડો થયો છે. 

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો  કંપનીઓની આવકમાં ઘટાડા તરફી જોખમ રહેલું છે. ક્રુડ તેલ તથા ગેસના ઊંચા ભાવ અર્થતંત્ર તથા બજારો પર વધુ  દબાણ લાવશે એવી પણ ચિંતા પ્રવર્તી રહી છે. 

યુદ્ધ થોડાક સપ્તાહો કરતા વધુ લાંબો સમય ચાલશે તો કંપનીઓની આવક સામે જોખમ ઊભા થવાની શકયતા રહેલી છે. 

મધ્ય પૂર્વમાં સંઘર્ષની સ્થિતિ રોેકાણકારોના માનસ પર આ અગાઉ જ અસર કરવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને વિદેશી રોકાણકારોનું માનસ ખરડાયું છે.

બીએસઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ યુદ્ધ ફાટી નીકળ્યા બાદના પ્રથમ સત્રમાં જ ડોલરના સ્વરૂપમાં તૂટીને પાંચ ટ્રિલિયન ડોલરની અંદર સરકીને ૪.૯૯ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ન્યુઝીલેન્ડ સાથેના FTAથી જેમ્સ જ્વેલરી ક્ષેત્રની નિકાસ પાંચ કરોડ ડોલર પહોંચશે | FTA with New Zealand…
Business

ન્યુઝીલેન્ડ સાથેના FTAથી જેમ્સ જ્વેલરી ક્ષેત્રની નિકાસ પાંચ કરોડ ડોલર પહોંચશે | FTA with New Zealand…

April 29, 2026
2025માં કુલ વપરાશ પૈકી 40 ટકા સોનું રોકાણ તરીકે ખરીદવામાં આવ્યું | 40% of total gold consumption in …
Business

2025માં કુલ વપરાશ પૈકી 40 ટકા સોનું રોકાણ તરીકે ખરીદવામાં આવ્યું | 40% of total gold consumption in …

April 29, 2026
કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા આવક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો | Corporate sector cuts revenue growth forecast
Business

કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા આવક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો | Corporate sector cuts revenue growth forecast

April 29, 2026
Next Post
પેટલી શાળાના આચાર્યના ત્રાસ અને મહિલા કર્મીઓ સાથેના અસભ્ય વર્તન અંગે રજૂઆત | Presentation regarding …

પેટલી શાળાના આચાર્યના ત્રાસ અને મહિલા કર્મીઓ સાથેના અસભ્ય વર્તન અંગે રજૂઆત | Presentation regarding ...

11.68 અબજ ડોલર સાથે ફોરેકસ રિઝર્વમાં એક વર્ષનો સૌથી મોટો ઘટાડો | Forex reserves record biggest decli…

11.68 અબજ ડોલર સાથે ફોરેકસ રિઝર્વમાં એક વર્ષનો સૌથી મોટો ઘટાડો | Forex reserves record biggest decli...

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાના ભણકારા | Petrol diesel price hike warning

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાના ભણકારા | Petrol diesel price hike warning

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભિલાડમાં કિશોરીને ગર્ભવતી બનાવવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ

ભિલાડમાં કિશોરીને ગર્ભવતી બનાવવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ

2 weeks ago
અમદાવાદમાં 10 વર્ષમાં હવાઈ મુસાફરોની અવર-જવર બમણી વધી, ઈન્ટરનેશનલ ટ્રાવેલર 50% વધ્યા | ahmedabad air…

અમદાવાદમાં 10 વર્ષમાં હવાઈ મુસાફરોની અવર-જવર બમણી વધી, ઈન્ટરનેશનલ ટ્રાવેલર 50% વધ્યા | ahmedabad air…

1 year ago
VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…

3 months ago
ચૂંટણી પંચે AI સામગ્રી અંગે જાહેર કર્યા નવા નિયમ, તમામ રાજકીય પક્ષોએ પાલન કરવા ફરજીયાત

ચૂંટણી પંચે AI સામગ્રી અંગે જાહેર કર્યા નવા નિયમ, તમામ રાજકીય પક્ષોએ પાલન કરવા ફરજીયાત

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News