gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિડલ ઈસ્ટના યુદ્ધની અસર LD એન્જિનિયરિંગના મેસ સુધી પહોંચી, ગેસનો બાટલો ના મળતા ચૂલાનો આશરો | Middle …

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
મિડલ ઈસ્ટના યુદ્ધની અસર LD એન્જિનિયરિંગના મેસ સુધી પહોંચી, ગેસનો બાટલો ના મળતા ચૂલાનો આશરો | Middle …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gas Crisis In Ahmedabad College: મિડલ ઈસ્ટના યુદ્ધની વૈશ્વિક અસર હવે સ્થાનિક સ્તરે અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજ સુધી પહોંચી છે. ગેસના બાટલાની અછત અને આસમાને પહોંચેલા ભાવોને કારણે હોસ્ટેલની મેસ ચલાવવી મુશ્કેલ બની છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના પૌષ્ટિક ભોજન અને તેમના અભ્યાસના સમય પર જોખમ ઊભું થયું છે, જેને પહોંચી વળવા સંચાલકોએ હવે આધુનિક ગેસ છોડી ચૂલા પર રસોઈ બનાવવાની ફરજ પડી છે.

સપ્લાય બંધ થતા મેસ સંચાલકોની હાલત કફોડી

LD એન્જિનિયરિંગ કેમ્પસમાં મેસ ચલાવતા ઓનર નરેશ જોષીએ જણાવ્યું કે, ‘અત્યારે આ યુદ્ધની સ્થિતિને લીધે અમારે ગેસના બાટલા મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખરેખર તો અમારે બે બાટલાની જરૂર હોય છે, જે પહેલાં અમને રોજેરોજ મળી રહેતા હતા, પણ હવે પરિસ્થિતિ એવી છે કે કોઈ ફોન ઉપાડવા પણ તૈયાર નથી. ત્રણ દિવસ પહેલાં કોઈ બે બાટલા આપી ગયું હતું, પણ હવે સપ્લાય સાવ બંધ જેવી જ છે. આથી, અમે વિકલ્પ તરીકે ચૂલાઓ બનાવ્યા છે અને તેની પર જ રસોઈ બનાવવાનું શરૂ કર્યું છે.’

ગેસના બાટલા અંગે નરેશ જોષીએ કહ્યું કે, ‘અમારા અહીં સવારે 150 અને સાંજે 150થી 200 જેટલા વિદ્યાર્થીઓ જમે છે. તેમને સમયસર જમવાનું મળી રહે તે માટે અમે પહેલાં સાત વાગ્યે ઊઠતા હતા તેના બદલે હવે વહેલા પાંચ વાગ્યે ઊઠીને રસોઈની તૈયારી કરીએ છીએ જેથી વિદ્યાર્થીઓને મોડું ન થાય. અમે ગેસના બાટલા માટે પહેલાંના 1700-1800 રૂપિયાના બદલે 2500થી 3000 રૂપિયા આપવા પણ તૈયાર છીએ, છતાં કોઈ આપવા તૈયાર નથી. અત્યાર સુધી તો અમે વિદ્યાર્થીઓને તકલીફ પડવા દીધી નથી, પણ જો ભવિષ્યમાં પણ આવું જ રહેશે તો ઘણી મુશ્કેલીઓ પડી શકે છે.’

પૌષ્ટિક આહાર અને અભ્યાસના સમય પર જોખમ

અહીં હોસ્ટેલમાં રહીને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા રંગાણી ભરાસરે જણાવ્યું કે, ‘અત્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે ગેસના બાટલાની જે અછત સર્જાઈ છે, તેના લીધે જો અમારી મેસ બંધ થઈ જશે તો અમને ઘણું નુકસાન થશે. અહીં અમને માત્ર 60 રૂપિયામાં જે પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ભોજન મળે છે, તે બહાર રેસ્ટોરન્ટ કે રેકડીઓમાં મોંઘું મળશે અને ત્યાં ખાવાની ગુણવત્તા પણ જળવાશે નહીં, જેનાથી અમારા સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે છે. આ ઉપરાંત, મેસ કોલેજની નજીક હોવાથી અમારો જમવાનો સમય બચે છે, પરંતુ જો અમારે બહાર જમવા જવું પડે તો બે-ત્રણ કિલોમીટરની રઝળપાટમાં સવાર, બપોર અને સાંજ એમ ત્રણેય ટાઈમનો અમારો ભણવાનો કિંમતી સમય વેડફાઈ જશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …
GUJARAT

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

June 13, 2026
અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…
GUJARAT

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

June 13, 2026
અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …
GUJARAT

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

June 13, 2026
Next Post
સ્ક્રેપના વેપારીની નજર ચૂકવીને રૂ.2,00,000 રોકડા લઈ જતા ગઠીયાઓ ફરાર

સ્ક્રેપના વેપારીની નજર ચૂકવીને રૂ.2,00,000 રોકડા લઈ જતા ગઠીયાઓ ફરાર

ગુજરાતના વિકાસ મોડલનું વરવું રૂપ, 41 લાખના વધારા સાથે 5 વર્ષમાં 3.34 કરોડ લોકો મફત અનાજ લેતા થયા | G…

ગુજરાતના વિકાસ મોડલનું વરવું રૂપ, 41 લાખના વધારા સાથે 5 વર્ષમાં 3.34 કરોડ લોકો મફત અનાજ લેતા થયા | G...

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી! સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનાં આ જિલ્લામાં પડી શકે છે હળવો વરસાદ | We…

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી! સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનાં આ જિલ્લામાં પડી શકે છે હળવો વરસાદ | We...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વક્ફ સંશોધન કાયદાનો ઓવૈસીનો અનોખો વિરોધ, કહ્યું- ‘તમે સૌ ઘરની લાઈટ બંધ કરી દો..’ | asaduddin owaisi …

વક્ફ સંશોધન કાયદાનો ઓવૈસીનો અનોખો વિરોધ, કહ્યું- ‘તમે સૌ ઘરની લાઈટ બંધ કરી દો..’ | asaduddin owaisi …

1 year ago
જામનગરમાં એક ફ્લેટમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું, અમદાવાદ અને રાજકોટથી રૂપલલનાઓને બોલાવતી | W…

જામનગરમાં એક ફ્લેટમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું, અમદાવાદ અને રાજકોટથી રૂપલલનાઓને બોલાવતી | W…

9 months ago
સેફગાર્ડ ડયૂટી ઉપરાંત કાચા માલના ખર્ચમાં વધારાથી સ્ટીલના ભાવ ઊંચકાયા | Steel prices have risen due t…

સેફગાર્ડ ડયૂટી ઉપરાંત કાચા માલના ખર્ચમાં વધારાથી સ્ટીલના ભાવ ઊંચકાયા | Steel prices have risen due t…

5 months ago
સુરતમાં ‘ભૂતિયા ડિમોલિશન’ની તપાસ સમિતિ પર ભાજપ ધારાસભ્યને ભરોસો નથી, સત્ય બહાર આવશે તે મોટો સવાલ | S…

સુરતમાં ‘ભૂતિયા ડિમોલિશન’ની તપાસ સમિતિ પર ભાજપ ધારાસભ્યને ભરોસો નથી, સત્ય બહાર આવશે તે મોટો સવાલ | S…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News