gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો! યુદ્ધ વચ્ચે કેમ વધી નથી રહી કિંમતો? જાણો ગણિત | gold silver prices di…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in Business
0 0
0
સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો! યુદ્ધ વચ્ચે કેમ વધી નથી રહી કિંમતો? જાણો ગણિત | gold silver prices di…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Rate Today : સામાન્ય રીતે જ્યારે પણ વિશ્વમાં યુદ્ધ કે તણાવની સ્થિતિ પેદા થાય છે, ત્યારે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવતો હોય છે. પરંતુ ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા જંગ છતાં બજારમાં ઉલટી ગંગા વહી રહી છે. સોનું તેના રેકોર્ડ હાઈ લેવલથી અત્યારે નોંધપાત્ર રીતે સસ્તું મળી રહ્યું છે.

રેકોર્ડ હાઈથી કેટલા ઘટ્યા ભાવ?

શુક્રવારે MCX પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 1,58,400 રૂપિયા થયો છે. તે તેના ઓલ ટાઈમ હાઈ (1.93 લાખ રૂપિયા) થી 34,600 રૂપિયા સસ્તું છે.તો બીજી તરફ ચાંદીના ભાવમાં 8,683 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તે તેના રેકોર્ડ હાઈ (4.20 લાખ રૂપિયા) થી લગભગ 1.60 લાખ રૂપિયા સસ્તી થઈ છે.

આ પણ વાંચો : ઈરાન સામે અમેરિકાનો ‘લાઈટનિંગ’ પ્લાન: 2500 મરીન્સ અને ફાઈટર જેટ્સ સાથે USS ત્રિપોલી રવાના!

શા માટે કિંમતો નથી વધી રહી?

યુદ્ધ છતાં કિંમતો સ્થિર રહેવા અથવા ઘટવા પાછળના મુખ્ય કારણોમાં વૈશ્વિક રોકાણકારો અત્યારે સોનાના બદલે સુરક્ષિત ચલણ તરીકે ‘ડોલર’ તરફ વળી રહ્યા છે. ડોલર મજબૂત થતા સોનાની માંગમાં ઘટાડો થયો છે. ક્રૂડ ઓઈલ 60 ડોલરથી વધીને 110 ડોલર થતા વૈશ્વિક મોંઘવારીનું જોખમ વધ્યું છે. ઉંચા વ્યાજદર અને મજબૂત ડોલર હંમેશા સોનાની ગતિને ધીમી પાડે છે. વૈશ્વિક એનર્જી સપ્લાયનો 20% હિસ્સો અહીં અટવાયેલો છે, જેના કારણે તેલના ભાવ વધ્યા છે, પરંતુ રોકાણકારો સોનામાં રોકાણ કરવાને બદલે અત્યારે સાવચેતી જાળવી રહ્યા છે.

હવે આગળ શું?

નિષ્ણાતોના મતે, વર્ષ 2026 માં સોનાના ભાવમાં 15 થી 20% નો વધારો થઈ શકે છે. જો અમેરિકાની ઇકોનોમી નબળી પડશે તો સોનામાં તેજી આવશે, પરંતુ જો ડોલર વધુ મજબૂત થશે તો કિંમતો હજુ પણ નીચે જઈ શકે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફોરેન ફંડોનું બેંકિંગ, ઓટો શેરોમાં હેમરિંગ : સેન્સેક્સ 417 પોઈન્ટ તૂટીને 76887 | Foreign funds banki…
Business

ફોરેન ફંડોનું બેંકિંગ, ઓટો શેરોમાં હેમરિંગ : સેન્સેક્સ 417 પોઈન્ટ તૂટીને 76887 | Foreign funds banki…

April 29, 2026
ક્રૂડ ઉછળી 112 ડોલર: વૈશ્વિક સોનામાં કડાકા પાછળ ઘરઆંગણે થયેલી પીછેહટ | Crude rises to 112: Domestic …
Business

ક્રૂડ ઉછળી 112 ડોલર: વૈશ્વિક સોનામાં કડાકા પાછળ ઘરઆંગણે થયેલી પીછેહટ | Crude rises to 112: Domestic …

April 29, 2026
નાણાં વર્ષ 2025-26માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર | India to be a net exporter of finished st…
Business

નાણાં વર્ષ 2025-26માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર | India to be a net exporter of finished st…

April 29, 2026
Next Post
રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત, સુસાઈડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ | AIIMS…

રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત, સુસાઈડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ | AIIMS...

કચ્છમાં ઓનર કિલિંગ: પિતાએ જ પુત્રી અને તેના પ્રેમીની કરી કરપીણ હત્યા, મૃતદેહ કૂવામાં ફેંકી દીધા | Ku…

કચ્છમાં ઓનર કિલિંગ: પિતાએ જ પુત્રી અને તેના પ્રેમીની કરી કરપીણ હત્યા, મૃતદેહ કૂવામાં ફેંકી દીધા | Ku...

અમદાવાદ: મનપા ચૂંટણી પહેલા અમરાઈવાડી ભાજપમાં ભડકો, કાર્યકરોએ ‘હિટલરશાહી’ના આક્ષેપો સાથે બળાપો કાઢ્યો…

અમદાવાદ: મનપા ચૂંટણી પહેલા અમરાઈવાડી ભાજપમાં ભડકો, કાર્યકરોએ ‘હિટલરશાહી’ના આક્ષેપો સાથે બળાપો કાઢ્યો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો | body of an unidentified man w…

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો | body of an unidentified man w…

7 months ago
વાપીમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામઃ મિત્રએ કરી યુવકની હત્યા, યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત | Vapi Youth …

વાપીમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામઃ મિત્રએ કરી યુવકની હત્યા, યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત | Vapi Youth …

8 months ago
પોલીસે ડીજે વિરૂદ્ધ કાર્યવાહી ન કરતા વિશેષ શાખાનો ફરિયાદ નોંધવા આદેશ | ahmedabad police file complai…

પોલીસે ડીજે વિરૂદ્ધ કાર્યવાહી ન કરતા વિશેષ શાખાનો ફરિયાદ નોંધવા આદેશ | ahmedabad police file complai…

2 months ago
મોરબીના અણીયાળી ટોલનાકા નજીક બોલેરો પીક-અપ પલટી, 2ના મોત,12થી વધુ લોકો ઈજાગ્રસ્ત | Two dies as Boler…

મોરબીના અણીયાળી ટોલનાકા નજીક બોલેરો પીક-અપ પલટી, 2ના મોત,12થી વધુ લોકો ઈજાગ્રસ્ત | Two dies as Boler…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News