gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શું તમારુ આધાર કાર્ડ સુરક્ષિત છે, કોઈ તેનો દુરૂપયોગ તો નથી કરી રહ્યું ને? મિનિટોમાં આ રીતે ચેક કરી લ…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2025
in Business
0 0
0
શું તમારુ આધાર કાર્ડ સુરક્ષિત છે, કોઈ તેનો દુરૂપયોગ તો નથી કરી રહ્યું ને? મિનિટોમાં આ રીતે ચેક કરી લ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Check Your Aadhaar Card Authentication: આપણો 12 ડિજિટનો આધાર નંબર આપણો મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયો છે. મુસાફરી કરવી હોય, ક્યાંક પ્રવેશ મેળવવો હોય કે નવું બેન્ક ખાતું ખોલવું હોય, આપણે આપણી ઓળખ ચકાસવા માટે આપણી આધાર વિગતો શેર કરવી અનિવાર્ય છે. આધારના લીધે સરકારી સેવાઓ અને નાણાકીય સંસ્થાઓનો લાભ લેવો સરળ બન્યો છે. જો કે, તેના વધતાં ઉપયોગની સાથે નાણાકીય છેતરપિંડી અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ વધી છે. સ્કેમર્સ સરળતાથી લોકોના આધાર નંબર ચોરી છેતરપિંડી કરી રહ્યા છે. જો કે, ટેક્નોલોજીની મદદથી હવે આપણે ચકાસી શકીએ છીએ કે, આપણા આધારનો કોણ ઉપયોગ કરી રહ્યું છે.

પરંતુ તમે કેવી રીતે તપાસ કરી શકો છો કે તમારા આધારનો દુરુપયોગ થઈ રહ્યો છે કે નહીં? આધાર ધારકોને તેમના આધાર સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવામાં મદદ કરવા માટે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) પાસે myAadhaar પોર્ટલ પર “ઓથેન્ટિકેશન હિસ્ટ્રી” નામનું એક ઓનલાઈન ટુલ છે. આ ટુલની મદદથી આધાર ધારકોને તેમની આધાર-સંબંધિત પ્રવૃત્તિઓને ટ્રેક અને સુરક્ષિત કરવાની મંજૂરી આપે છે.

આ રીતે તમારા આધારનું ઓથેન્ટિકેશન ચકાસો

myAadhaar પોર્ટલની મુલાકાત લો: સત્તાવાર myAadhaar વેબસાઇટ પર જાઓ.

OTP વડે લોગિન કરો: તમારો આધાર નંબર અને દર્શાવેલી કેપ્ચા કોડ દાખલ કરો. “Login With OTP” પર ક્લિક કરો અને તમારા એકાઉન્ટને ઍક્સેસ કરવા માટે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલ વન-ટાઇમ પાસવર્ડનો ઉપયોગ કરો.

તમારી ઓથેન્ટિકેશન હિસ્ટ્રીને ઍક્સેસ કરો: “ઓથેન્ટિકેશન હિસ્ટ્રી” વિકલ્પ પસંદ કરો અને તે સમયગાળા દરમિયાન આધાર ઉપયોગની સમીક્ષા કરવા માટે તારીખ આધારિત કેટેગરી પસંદ કરો.

વિગતોની સમીક્ષા કરો: હવે સંપૂર્ણ ટ્રાન્જેક્શનનું લિસ્ટ કાળજીપૂર્વક તપાસો. જો તમને કોઈ અજાણી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય, તો તરત જ તેની જાણ કરો.

અનધિકૃત પ્રવૃત્તિની જાણ કરો

જો તમને તમારા આધાર નંબર સાથે જોડાયેલ કોઈપણ અનધિકૃત પ્રવૃત્તિ મળે તો તમે ફોન નંબર 1947 પર UIDAI ની ટોલ-ફ્રી હેલ્પલાઇન પર કૉલ કરો. આ સિવાય તમે તમારી સમસ્યાઓ અને ફરિયાદો  help@uidai.gov.in પર ઇમેઇલ કરી નોંધાવી શકો છો.

આ પણ વાંચોઃ ChatGPT એ ડૉક્ટરનું કામ કર્યું, 5 વર્ષથી પીડાતા દર્દીની તકલીફ એક મિનિટમાં દૂર કરી આપી

આધારની ચોરી અટકાવવાનું પગલું

UIDAI યુઝર્સને તેમના બાયોમેટ્રિક્સ લૉક કરીને આધારનો દુરુપયોગ અટકાવવાની પણ મંજૂરી આપે છે. આ સુવિધા સુનિશ્ચિત કરે છે કે જો કોઈ તમારા આધાર નંબરની ઍક્સેસ મેળવે તો પણ, તેઓ તમારી સંમતિ વિના તમારી બાયોમેટ્રિક માહિતીનો ઉપયોગ કરી શકશે નહીં.

આ રીતે આધાર બાયોમેટ્રિક્સ લૉક કરો

  • UIDAI વેબસાઇટની મુલાકાત લો: હવે “લોક/અનલોક બાયોમેટ્રિક્સ” સેક્શન પર નેવિગેટ કરો.
  • જરૂરી વિગતો દાખલ કરો: તમારું વર્ચ્યુઅલ ID (VID), નામ, PIN કોડ અને પ્રદર્શિત કેપ્ચા કોડ પ્રદાન કરો.
  • OTP વડે પ્રમાણિત કરો: “OTP મોકલો” પર ક્લિક કરો અને આગળ વધવા માટે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલા કોડનો ઉપયોગ કરો.
  • તમારા બાયોમેટ્રિક્સને સુરક્ષિત કરો: તમારા આધાર બાયોમેટ્રિકને લોક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરો.

શું તમારુ આધાર કાર્ડ સુરક્ષિત છે, કોઈ તેનો દુરૂપયોગ તો નથી કરી રહ્યું ને? મિનિટોમાં આ રીતે ચેક કરી લો! 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…
Business

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…

July 7, 2025
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
Next Post
1 રૂપિયાની નોટના ચક્કરમાં 10 લાખનો ચૂનો, કેશિયર સાથે છેતરપિંડીના કેસ વિશે જાણી ચોંકી જશો | Insurance…

1 રૂપિયાની નોટના ચક્કરમાં 10 લાખનો ચૂનો, કેશિયર સાથે છેતરપિંડીના કેસ વિશે જાણી ચોંકી જશો | Insurance...

યુપીનો અજબ કિસ્સો, ઘૂંઘટ ઊઠાવતા જ વરરાજાના હોંશ ઊડી ગયા, મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો | Groom marr…

યુપીનો અજબ કિસ્સો, ઘૂંઘટ ઊઠાવતા જ વરરાજાના હોંશ ઊડી ગયા, મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો | Groom marr...

જમ્મુ-કાશ્મીરમાં આભ ફાટતાં અનેક મકાન ધરાશાયી, 8ના મોત, હજુ વાવાઝોડાની આગાહી | jammu kashmir weather …

જમ્મુ-કાશ્મીરમાં આભ ફાટતાં અનેક મકાન ધરાશાયી, 8ના મોત, હજુ વાવાઝોડાની આગાહી | jammu kashmir weather ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાસુ-જમાઈની લવ સ્ટોરી: ‘પ્રેમી સાથે રહીશ, પતિ પોતાના બાળકો સંભાળે…’, અલીગઢની અજીબ ઘટના

સાસુ-જમાઈની લવ સ્ટોરી: ‘પ્રેમી સાથે રહીશ, પતિ પોતાના બાળકો સંભાળે…’, અલીગઢની અજીબ ઘટના

3 months ago
જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, શ્રીનગરમાં આતંકીઓને 23 સહયોગીઓ કસ્ટડીમાં, કેસ દાખલ

જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, શ્રીનગરમાં આતંકીઓને 23 સહયોગીઓ કસ્ટડીમાં, કેસ દાખલ

2 months ago
સાંસદોને મોંઘવારી ફળી, પ્રજાની હાડમારી જૈસે થે ! | MPs are suffering from inflation while the people…

સાંસદોને મોંઘવારી ફળી, પ્રજાની હાડમારી જૈસે થે ! | MPs are suffering from inflation while the people…

3 months ago
ગોહિલવાડમાં ઠેર-ઠેર અંજનીપુત્રના જન્મોત્સવના હરખભેર વધામણાં | Anjaniputra birthday celebrated with j…

ગોહિલવાડમાં ઠેર-ઠેર અંજનીપુત્રના જન્મોત્સવના હરખભેર વધામણાં | Anjaniputra birthday celebrated with j…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News