gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

MCX : સોનાના ભાવમાં રૂ.5000ની તો ચાંદીના ભાવમાં 16500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | MCX Gold & Silv…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in Business
0 0
0
MCX : સોનાના ભાવમાં રૂ.5000ની તો ચાંદીના ભાવમાં 16500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | MCX Gold & Silv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MCX Today Gold and Silver Rate : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ઉભા થયેલા ભયંકર સંકટ તેમજ અમેરિકન ફેડરલ રિઝર્વ બેંકના નિર્ણય બાદ સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. બીજીતરફ સંઘર્ષની અસરો ક્રૂડના ભાવ પર પણ જોવા મળી છે. બ્રેંટ ક્રૂડ અને WTI ક્રૂડની કિંમતો પણ ગગડી છે.

સોનાના ભાવમાં 5000ની ઉથલ-પાથલ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ગોલ્ડ એપ્રિલ ફ્યૂચરના ભાવમાં રૂપિયા 5000ની ઉથલપાથલ જોવા મળી છે. એમસીએક્સ પર ગઈકાલે 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 144,954 બંધ થયો હતો અને આજે રૂ.3348ના વધારા સાથે રૂ.148,302 પર ખુલ્યો હતો. ત્યારબાદ દિવસના ટ્રેડિંગ દરમિયાન તેનો ભાવ ઊંચામાં રૂ.143,385 સુધી અને નીચામાં રૂ.143,385 સુધી પહોંચ્યા હતો. એટલે કે આજે એક જ દિવસમાં સોનીની કિંતમાં રૂ.5072ની ઉથલ-પાથલ જોવા મળી છે. હાલ રાત્રે 10.00 વાગે સોનાનો ભાવ રૂ.154ના ઘટાડા સાથે રૂ.1,44,800 પર ટ્રેડ થઈ રહ્યો છે.

ચાંદીના ભાવમાં 16500ની ઉથલ-પાથલ

જ્યારે એમસીએક્સ પર આજે ચાંદીના મે કોન્ટ્રાક્ટ ભાવમાં રૂપિયા 16,500ની ઉથલપાથલ જોવા મળી છે. એમસીએક્સ પર ગઈકાલે એક કિલો ચાંદીનો ભાવ રૂપિયા 231,460 બંધ થયો હતો અને આજે રૂ.8,488ના વધારા સાથે રૂ.239,948 પર ખુલ્યો હતો. ત્યારબાદ દિવસના ટ્રેડિંગ દરમિયાન તેનો ભાવ ઊંચામાં રૂ.240,000 સુધી અને નીચામાં રૂ.223,305 સુધી પહોંચ્યા હતો. એટલે કે આજે એક જ દિવસમાં ચાંદીની કિંતમાં રૂ.16,695ની ઉથલ-પાથલ જોવા મળી છે. હાલ રાત્રે 10.00 વાગે ચાંદીનો ભાવ રૂ.3579ના ઘટાડા સાથે રૂ.2,27,881 પર ટ્રેડ થઈ રહ્યો છે.

સોના-ચાંદીના ભાવમાં ઉથલ-પાથલ થવાના કારણ

અમેરિકી ફેડરલ રિઝર્વના નિર્ણય અને મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે રોકાણકારોનું વલણ બદલાતું જોવા મળ્યું છે. આ બંને કારણોસર બજારમાં ઘટાડો નોંધાયો હતો. ઘટાડાનું મુખ્ય કારણ સોના અને ચાંદીના આંતરરાષ્ટ્રીય ભાવમાં જોવા મળેલી નરમાઈ રહી.

આ પણ વાંચો : અનિશ્ચિતતા વચ્ચે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રખાયા

ફેડના નિર્ણયથી સેન્ટિમેન્ટ બદલાયું

અમેરિકી ફેડરલ રિઝર્વે માર્ચની બેઠકમાં વ્યાજ દરોને 3.5%–3.75% ના દાયરામાં સ્થિર રાખ્યા છે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સંકેત આપ્યો કે મોંઘવારી પર કાબૂ મેળવવાની પ્રક્રિયા ધીમી પડી શકે છે, પરંતુ સ્ટેગફ્લેશન (આર્થિક સ્થગિતતા સાથે મોંઘવારી) ને લઈને ચિંતાઓ ઓછી છે. તેમણે એમ પણ કહ્યું કે તેલની ઊંચી કિંમતો ખર્ચ અને રોજગાર પર દબાણ લાવી શકે છે, જોકે અમેરિકામાં વધતા ઉર્જા ઉત્પાદનથી તેની અસર કંઈક અંશે સંતુલિત થઈ શકે છે.

તેલની કિંમતો પણ વધી

મિડલ ઈસ્ટમાં વધતા તણાવે પણ બજારની દિશાને પ્રભાવિત કરી છે. ઈરાન દ્વારા કતારમાં એનર્જી ફેસિલિટીઝ (ઉર્જા મથકો) પર હુમલા બાદ કાચા તેલની કિંમતોમાં ઉછાળો આવ્યો હતો. બ્રન્ટ ક્રૂડનો ભાવ આશરે 3.44% વધીને 111 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયો છે, જ્યારે WTI ક્રૂડનો ભાવ પણ 98 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચ્યો છે.

આ પણ વાંચો : પ્રીમિયમ પેટ્રોલ બાદ ઈન્ડસ્ટ્રિયલ ડીઝલ પણ થયું મોંઘું, એકઝાટકે 22 રૂપિયાનો વધારો!

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…
Business

કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…

May 5, 2026
રૂપિયામાં સ્થિરતા લાવવા રિઝર્વ બેન્કની કવાયત | Reserve Bank’s efforts to stabilize the rupee
Business

રૂપિયામાં સ્થિરતા લાવવા રિઝર્વ બેન્કની કવાયત | Reserve Bank’s efforts to stabilize the rupee

May 5, 2026
નીચા મૂલ્યાંકનોનો લાભ લઈ પ્રમોટરો દ્વારા માર્ચ ત્રિમાસિકમાં હોલ્ડિંગમાં વધારો | Promoters increase h…
Business

નીચા મૂલ્યાંકનોનો લાભ લઈ પ્રમોટરો દ્વારા માર્ચ ત્રિમાસિકમાં હોલ્ડિંગમાં વધારો | Promoters increase h…

May 5, 2026
Next Post
અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ | 75000 Teachers Across Gujarat …

અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ | 75000 Teachers Across Gujarat ...

150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભ…

150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભ...

‘PM મોદીને ખબર છે કે તેઓ મમતા બેનર્જીને હરાવી નહીં શકે’, બંગાળ ચૂંટણી પર સંજય રાઉતનું નિવેદન | Sanja…

‘PM મોદીને ખબર છે કે તેઓ મમતા બેનર્જીને હરાવી નહીં શકે’, બંગાળ ચૂંટણી પર સંજય રાઉતનું નિવેદન | Sanja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં બોગસ ફાયર એનઓસી મામલે અરજીના આધારે રાવપુરા પોલીસે તપાસ આરંભી | Raopura police starts inves…

વડોદરામાં બોગસ ફાયર એનઓસી મામલે અરજીના આધારે રાવપુરા પોલીસે તપાસ આરંભી | Raopura police starts inves…

1 year ago
કાર હડફેટે યુવકનું મોત : પોલીસે નબીરાને બચાવવા માટે ચાલક બદલ્યાનો આક્ષેપ | Youth dies in car crash: …

કાર હડફેટે યુવકનું મોત : પોલીસે નબીરાને બચાવવા માટે ચાલક બદલ્યાનો આક્ષેપ | Youth dies in car crash: …

1 year ago
જામનગરમાં મકાન પર એલસીબીનો દારૂ અંગ દરોડો : 106 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક શખ્સ પકડાયો | LCB r…

જામનગરમાં મકાન પર એલસીબીનો દારૂ અંગ દરોડો : 106 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક શખ્સ પકડાયો | LCB r…

10 months ago
ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ

ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News