gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મકાન ભાડાંથી લઈને કાઉ અલાઉન્સ સુધી… 1 એપ્રિલથી નવા ટેક્સ સિસ્ટમમાં 7 મોટા ફેરબદલ | new income tax …

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in Business
0 0
0
મકાન ભાડાંથી લઈને કાઉ અલાઉન્સ સુધી… 1 એપ્રિલથી નવા ટેક્સ સિસ્ટમમાં 7 મોટા ફેરબદલ | new income tax …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Income Tax Rules 2026: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા ‘ઇન્કમ ટેક્સ નિયમ, 2026’ નોટિફાય કરવામાં આવ્યા છે. આ નવા નિયમો 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે. આ ફેરફારોમાં પગારદાર કર્મચારીઓને મળતા એલાઉન્સ અને સર્વિસીસના ટેક્સેશનમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે.

HRA મકાન ભાડા ભથ્થું, મેટ્રો શહેરોમાં વધુ ફાયદો

જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે હવે હાઈ HRA છૂટ માટે અમદાવાદ અને પુણે જેવા શહેરોને પણ સામેલ કરાયા છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, પુણે, અમદાવાદ અને બેંગલુરુમાં રહેતા લોકો પગારના 50% સુધી HRA એક્ઝેમ્પશન ક્લેમ કરી શકશે. અન્ય શહેરો માટે આ મર્યાદા 40% રહેશે. નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) માં HRA ની કોઈ છૂટ મળશે નહીં.

બાળકોના શિક્ષણ ભથ્થામાં માતબર વધારો

બાળકોના અભ્યાસ પાછળ થતા ખર્ચમાં રાહત આપવા માટે સરકારે વર્ષો જૂની લિમિટમાં મોટો વધારો કર્યો છે. હવે ₹100 ને બદલે ₹3000 પ્રતિ માસ (મહત્તમ બે બાળકો માટે) ટેક્સ ફ્રી રહેશે. ₹300 થી વધારીને ₹9000 પ્રતિ માસ કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો : છોટા ઉદેપુરના સાત તાલુકામાં ઈદ-ઉલ-ફિત્રની ઉમંગભેર ઉજવણી, નસવાડીમાં હિન્દુ-મુસ્લિમ બિરાદરો પરસ્પર ગળે મળ્યા

કાર અને ડ્રાઈવર માટે નવા વેલ્યુએશન નિયમો

ઓફિસિયલ અને પર્સનલ ઉપયોગ માટે મળતી કારના ટેક્સેશનના નિયમો અપડેટ થયા છે. 1.6 લિટર સુધીનું એન્જિન: ₹5000 પ્રતિ માસ + ₹3000 ડ્રાઈવર માટે.1.6 લિટરથી વધુ એન્જિન: ₹7000 પ્રતિ માસ + ₹3000 ડ્રાઈવર માટે. જો કર્મચારી પોતાની કાર વાપરે અને કંપની ખર્ચ આપે, તો એન્જિનની ક્ષમતા મુજબ ₹5000 થી ₹7000 બાદ કરીને બાકીની રકમ ટેક્સેબલ ગણાશે.

ગિફ્ટ, ફૂડ અને અન્ય સેવાઓ

નાણાકીય વર્ષ દરમિયાન કુલ ગિફ્ટ કે વાઉચરની કિંમત ₹15,000 થી વધશે તો તે ટેક્સેબલ ગણાશે. ફૂડ: ઓફિસમાં મળતું ફ્રી ભોજન કે ફૂડ કૂપન્સ ₹200 સુધી ટેક્સ ફ્રી રહેશે. નવી ટેક્સ સિસ્ટમમાં પણ ફૂડ કૂપન્સનો લાભ મળશે. ક્લીનર, માળી કે ચોકીદાર જેવી સુવિધાઓ માટે કંપની જે પગાર ચૂકવે તે ટેક્સેબલ ગણાશે.

કપાત માટે જરૂરી પુરાવા

જૂની ટેક્સ વ્યવસ્થામાં છૂટ મેળવવા માટે હવે આ ડોક્યુમેન્ટ્સ ફરજિયાત રહેશે. જો વાર્ષિક ભાડું ₹1,00,000 થી વધુ હોય તો મકાનમાલિકનું નામ, સરનામું અને PAN નંબર આપવો પડશે. મુસાફરીના વાસ્તવિક ખર્ચના પુરાવા (ટિકિટ વગેરે).લોન આપનાર સંસ્થાનું નામ અને PAN નંબર. CBDT નો આ નિર્ણય ખાસ કરીને બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ ખર્ચમાં મોટી રાહત આપનારો છે. જોકે, નવા નિયમોનો સંપૂર્ણ લાભ લેવા માટે ટેક્સપેયર્સને યોગ્ય દસ્તાવેજો રાખવા અને સમયસર રોકાણના પુરાવા સબમિટ કરવા સલાહભર્યુ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
કાલાવડ પોલીસ સ્ટેશનના 11 માસ પહેલાના અપહરણ અને દુષ્કર્મ કેસનો નાસ્તો ફરતો આરોપી મધ્ય પ્રદેશમાંથી પકડ…

કાલાવડ પોલીસ સ્ટેશનના 11 માસ પહેલાના અપહરણ અને દુષ્કર્મ કેસનો નાસ્તો ફરતો આરોપી મધ્ય પ્રદેશમાંથી પકડ...

જામનગર નજીક સચાણામાં વાવાઝોડાના કારણે 50 જેટલી માછીમારી બોટને નુકસાન : માછીમારોની આજીવિકા પર અસર, સર…

જામનગર નજીક સચાણામાં વાવાઝોડાના કારણે 50 જેટલી માછીમારી બોટને નુકસાન : માછીમારોની આજીવિકા પર અસર, સર...

કાલાવડ નજીક રણુજાના મેળામાં આવેલા યુવાનને હડફેટમાં લઈ મૃત્યુ નિપજાવનાર અજ્ઞાત વાહન ચાલક સામે પોલીસ ફ…

કાલાવડ નજીક રણુજાના મેળામાં આવેલા યુવાનને હડફેટમાં લઈ મૃત્યુ નિપજાવનાર અજ્ઞાત વાહન ચાલક સામે પોલીસ ફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં વાડીની વચલી પોળમાં છેલ્લા બાર દિવસથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાથી લોકોનો હોબાળો | uproar over…

વડોદરામાં વાડીની વચલી પોળમાં છેલ્લા બાર દિવસથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાથી લોકોનો હોબાળો | uproar over…

1 year ago
ભારતીય નેવીએ પાડોશીધર્મ નિભાવ્યો, ઓમાનમાં પાકિસ્તાનીને ઈજા પહોંચી તો જહાજ લઈને મદદ કરવા પહોંચી | sal…

ભારતીય નેવીએ પાડોશીધર્મ નિભાવ્યો, ઓમાનમાં પાકિસ્તાનીને ઈજા પહોંચી તો જહાજ લઈને મદદ કરવા પહોંચી | sal…

1 year ago
ભાવનગર અને પાલિતાણાથી બાંદ્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડશે | Special trains will run from Bhavnagar and…

ભાવનગર અને પાલિતાણાથી બાંદ્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડશે | Special trains will run from Bhavnagar and…

9 months ago
બોડેલીમાં SMC એ કરેલા 26લાખના દારૃના કેસનો આરોપી વડોદરામાં પકડાયો | wanted accuse of 26 lakhs liquor…

બોડેલીમાં SMC એ કરેલા 26લાખના દારૃના કેસનો આરોપી વડોદરામાં પકડાયો | wanted accuse of 26 lakhs liquor…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News