gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Forex Trading Scam In Ahmedabad: સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કરવી અમદાવાદી વેપારીને ભારે પડી છે. સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવેલી એક કથિત બિલ્ડર યુવતીએ ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી વેજલપુરના એક વેપારી સાથે 90.45 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાઈ છે.

સોશિયલ મીડિયા દ્વારા ફ્રેન્ડશિપ અને વિશ્વાસની જાળ

મળતી માહિતી અનુસાર, વેજલપુર વિસ્તારમાં સિક્યોરિટી એજન્સી ચલાવતા વેપારી સોશિયલ મીડિયાના માધ્યમથી કોમલ મહેતા નામની યુવતીના સંપર્કમાં આવ્યા હતા. વાતચીત દરમિયાન યુવતીએ પોતાની ઓળખ એક સફળ બિલ્ડર તરીકે આપી હતી. તેણે દાવો કર્યો હતો કે તે ફોરેક્સ ટ્રેડિંગ દ્વારા લાખોની કમાણી કરે છે. વેપારીને વિશ્વાસમાં લેવા માટે તેણે રોકાણ પર અનેકગણા નફાની લાલચ આપી હતી.

યુવતીની વાતોમાં આવી ગયેલા વેપારીએ તેણે મોકલેલી લિંક દ્વારા એક વેબસાઈટ પર એકાઉન્ટ ખોલાવ્યું હતું. વેપારીએ શરૂઆતમાં 50,000 રૂપિયા રોક્યા, જેના પર 5,000 રૂપિયાનો નફો થયો અને તે રકમ પરત પણ મળી. આથી વેપારીને સ્કીમ સાચી લાગી.પૂરો ભરોસો બેસી જતાં વેપારીએ વધુ કમાણીની લાલચમાં કટકે-કટકે કુલ 93 લાખ રૂપિયા ટેલિગ્રામ પર આપવામાં આવેલા અલગ-અલગ બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કર્યા. વેબસાઈટના ડેશબોર્ડ પર આ રકમ જમા થયેલી દેખાતી હોવાથી વેપારીને છેક સુધી શંકા ગઈ નહોતી.

આ પણ વાંચો: સ્કૂલ-કોર્ટ બાદ હવે ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને તંત્ર દોડતું થયું

પૈસા ઉપાડવા જતાં ફૂટ્યો ભાંડો

જ્યારે વેપારીએ પોતાની મોટી રકમ વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે માત્ર 2.55 લાખ રૂપિયા જ પરત આવ્યા હતા. બાકીના 90.45 લાખ રૂપિયા ઉપાડવા માટે ટેકનિકલ સમસ્યાઓ અને વધુ પ્રોસેસિંગ ફીના બહાના હેઠળ રોકી દેવામાં આવ્યા હતા. છેવટે સંપર્ક કપાઈ જતાં વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

પોલીસ તપાસ તેજ

વેપારીએ આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને જે બેન્ક એકાઉન્ટ્સમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેની વિગતો મેળવી છે. આ ટોળકીમાં ‘કોમલ મહેતા’ નામની યુવતી સિવાય અન્ય કોણ સામેલ છે અને આ કોઈ આંતરરાજ્ય ગેંગનું કારસ્તાન છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…

સુરતમાં 'ડુમસ સી-ફેસ' હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | 'Dumas Sea Face' i...

LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી… 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર | New R…

LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી... 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર | New R...

સોનિયા ગાંધીની તબિયતને લઈને પુત્ર રાહુલ ગાંધી થયા ભાવુક, કેરલમની નર્સના કર્યા વખાણ | sonia gandhi ho…

સોનિયા ગાંધીની તબિયતને લઈને પુત્ર રાહુલ ગાંધી થયા ભાવુક, કેરલમની નર્સના કર્યા વખાણ | sonia gandhi ho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર-ધોલેરા રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા 3 યુવાનના મોત | 3 youths die after car rams into cont…

ભાવનગર-ધોલેરા રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા 3 યુવાનના મોત | 3 youths die after car rams into cont…

4 months ago
BMCમાં 10નો આંકડો પણ પાર ન કરી શકી રાજ ઠાકરેની MNS! 22 શહેરોમાં 0 | maharashtra mumbai bmc election …

BMCમાં 10નો આંકડો પણ પાર ન કરી શકી રાજ ઠાકરેની MNS! 22 શહેરોમાં 0 | maharashtra mumbai bmc election …

8 months ago
આઈટી શેરોમાં ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 247 પોઈન્ટ ઘટીને 82253 : હેલ્થકેર શેરોમાં તેજી | Funds hamm…

આઈટી શેરોમાં ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 247 પોઈન્ટ ઘટીને 82253 : હેલ્થકેર શેરોમાં તેજી | Funds hamm…

1 year ago
મોરબીમાં એસ્ટેટ બ્રોકરની હત્યા કરીને મૃતદેહને સળગાવી ખાડામાં દાટી દીધો | Estate broker murdered in M…

મોરબીમાં એસ્ટેટ બ્રોકરની હત્યા કરીને મૃતદેહને સળગાવી ખાડામાં દાટી દીધો | Estate broker murdered in M…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News