gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Cyber Crime: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં વેજલપુર વિસ્તારમાં રહેતા અને એક જાણીતી ફાર્મા કંપનીમાં સીનિયર એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય યુવક સાથે 22 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઠગોએ SEBIના નકલી સર્ટિફિકેટ બતાવી યુવકને વિશ્વાસમાં લીધો હતો.

વોટ્સએપ લિંકથી શરૂ થઈ છેતરપિંડીની જાળ

મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા સચિન કાકડેના મોબાઈલ પર ગત ફેબ્રુઆરી 2026માં એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં ‘F5 Indian Stock Market Investor Discussion Group’ માં જોડાવાની લિંક હતી. સચિનભાઈ આ ગ્રૂપમાં જોડાયા બાદ જતીન શર્મા નામના એડમિને પોતાની ઓળખ ‘વેલ્થ અલાયન્સ ગ્રૂપ’ના મેમ્બર તરીકે આપી શેરબજારમાં ટિપ્સ આપવાનું શરૂ કર્યું હતું.

નકલી એપ્લિકેશન અને બોગસ દસ્તાવેજોનો ખેલ

ઠગે સચિનભાઈને વધુ નફો કમાવવા માટે ‘FARLY LLP’ નામની એક શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. યુવકને શંકા ન જાય તે માટે ઠગોએ SEBI (સેબી) અને ‘U.S. Securities and Exchange Commission’ના સિક્કાવાળા નકલી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ્સ મોકલી આપ્યા હતા. આ હાઈ-ટેક ડોક્યુમેન્ટ્સ જોઈને સચિનભાઈ વિશ્વાસમાં આવી ગયા હતા અને રોકાણ શરૂ કર્યું હતું.

2.49 કરોડ રૂપિયાનો આભાસી નફો અને છેતરપિંડી

સચિનભાઈએ શરૂઆતમાં કરેલા રોકાણ પર એપ્લિકેશનમાં 10થી 20 ટકા પ્રોફિટ દેખાડવામાં આવતો હતો. આ જોઈ તેમણે અલગ-અલગ બેન્ક ખાતાઓ દ્વારા કુલ 22 લાખ રૂપિયાનું રોકાણ કરી દીધું. થોડા સમય બાદ તેમના ટ્રેડિંગ એકાઉન્ટમાં 2.49 કરોડ રૂપિયાનો તોતિંગ નફો દેખાવા લાગ્યો હતો. જોકે, જ્યારે તેમણે આ રકમ ઉપાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ઠગોએ ટેક્સના નામે વધુ 30,74,861 રૂપિયાની માંગણી કરી હતી. આ સમયે સચિનભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

પોતાની મહેનતના 22 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ સચિન કાકડેએ તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી જે બેન્ક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર થઈ છે તેની વિગતો મેળવી ઠગો સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…
GUJARAT

બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…

May 17, 2026
પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…
GUJARAT

પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…

May 17, 2026
ડ્રેનેજ-ઈજનેર વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, કોર્પોરેટર-અધિકારી મૂંગા-બહેરા! તંત્રએ ‘ગૌરવ’ લેવા જેવો રે…
GUJARAT

ડ્રેનેજ-ઈજનેર વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, કોર્પોરેટર-અધિકારી મૂંગા-બહેરા! તંત્રએ ‘ગૌરવ’ લેવા જેવો રે…

May 17, 2026
Next Post
છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla...

યુરોપના સાયલન્ટ વિલેજ ‘ગિથૂર્ન’ની ખામોશ દુનિયા, આધુનિકતાની દોડ વચ્ચે જળવાયેલી કુદરત | Giethoorn: Explore the Silent Venice of the North with No Roads or Cars

વિઝા એપ્લિકેશનમાં રિજેક્શનથી બચવા માટે આ ભૂલ ના કરશો, જાણો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું | visa application guide tips to avoid rejection travel history documents

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૈસા નહીં આપે તો ગાડી ચડાવી મારી નાખીશ.! વડોદરાના માંજલપુરમાં ઉછીના પૈસાની માથાકૂટમાં બે મિત્રો પર હ…

પૈસા નહીં આપે તો ગાડી ચડાવી મારી નાખીશ.! વડોદરાના માંજલપુરમાં ઉછીના પૈસાની માથાકૂટમાં બે મિત્રો પર હ…

1 year ago
પીપલગ એલએન્ડટી કોલોનીમાં લોડર ફરી વળતા સુતેલા કર્મચારીનું મોત | Employee dies while sleeping while l…

પીપલગ એલએન્ડટી કોલોનીમાં લોડર ફરી વળતા સુતેલા કર્મચારીનું મોત | Employee dies while sleeping while l…

1 year ago
ક્ષત્રિય કરણીસેના ભાવનગર (ગુજરાત) તરફથી ૨૦૨૬ ની સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીમાં વિજેતા થયેલા ક્ષત્રિય …

ક્ષત્રિય કરણીસેના ભાવનગર (ગુજરાત) તરફથી ૨૦૨૬ ની સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીમાં વિજેતા થયેલા ક્ષત્રિય …

6 days ago
દોઢ કરોડની સામે 4.39 કરોડ ચૂકવી દેવા છતાં 80 લાખની માગણી કરતા ત્રણ આરોપીઓ જેલ ભેગા | 3 accused in ja…

દોઢ કરોડની સામે 4.39 કરોડ ચૂકવી દેવા છતાં 80 લાખની માગણી કરતા ત્રણ આરોપીઓ જેલ ભેગા | 3 accused in ja…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News