gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈરાનના ક્રૂડ ઓઈલ સાથે પહેલું જહાજ ગુજરાત આવશે | First ship with Iranian crude oil to arrive in Gujar…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in INDIA
0 0
0
ઈરાનના ક્રૂડ ઓઈલ સાથે પહેલું જહાજ ગુજરાત આવશે | First ship with Iranian crude oil to arrive in Gujar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારતે 2019થી ઈરાનમાંથી ખરીદી બંધ કરી હતી

– સમુદ્રમાં ઈરાની વેસલ્સમાંના 9.5 કરોડ બેરલમાંથી 5.1 કરોડ ક્રૂડ ઓઈલ ભારતને વેચાય તેવી શક્યતા

નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે સર્જાયેલી ઓઈલ કટોકટી વચ્ચે ૨૦૧૯ પછી પહેલી વખત ઈરાનના ક્રૂડ ઓઈલ સાથે ભારતનું જહાજ ગુજરાતના બંદરે પહોંચશે. ભારતે અમેરિકાના પ્રતિબંધોના કારણે ૨૦૧૯થી ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરી હતી. અમેરિકાએ ઈરાનના ક્રૂડ ઓઈલ પરના પ્રતિબંધોમાં એક મહિના માટે છૂટ આપતા ભારતીય રિફાઈનરીઓ ઈરાન પાસેથી વધુ પ્રમાણમાં ઓઈલ ખરીદવા પર નજર દોડાવી રહી છે. 

હોર્મુઝની ખાડીમાં ઈરાનની નાકાબંધીના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કટોકટી સર્જાતા અમેરિકાએ ઈરાનના ઓઈલની ખરીદી પરનો પ્રતિબંધ ૩૦ દિવસ માટે ઉઠાવી લીધો છે, જેના પગલે ફરી એક વખત ભારત-ઈરાન ઓઈલનો વેપાર શરૂ થવાની સંભાવના છે. અમેરિકાના પ્રતિબંધોના કારણે જ ભારતે ૨૦૧૯થી ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરી હતી. હવે પહેલી વખત ૬ લાખ બેરલ ક્રૂડ ઓઈલ સાથે વેસલ પિંગ શન વાડીનાર બંદરે પહોંચી રહ્યું છે. 

ભારતીય રિફાઈનરીઓ ક્રૂડ ઓઈલની અછતનો સામનો કરી રહી છે તેવા સમયે આ ઓઈલ પહોંચતા તેમને આંશિક રાહત મળી છે. જોકે, આ ઓઈલની ખરીદી કરનારા ખરીદારનું નામ જાહેર કરાયું નથી.ભારતના ઓઈલ મંત્રાલયે જણાવ્યું કે, ઈરાનના ક્રૂડ ઓઈલની ખરીદી ફરી શરૂ કરવા અંગેનો નિર્ણય ટેક્નો-કોમર્શિયલ સંભાવનાઓના આધારે લેવાશે. ઐતિહાસિક રીતે ભારત ઈરાની લાઈટ અને હેવી ગ્રેડ ક્રૂડ ઓઈલનું મોટું ખરીદદાર હતું. હાલ અમેરિકાએ ૧૯ એપ્રિલ સુધી પ્રતિબંધો હળવા કર્યા છે ત્યારે સમુદ્રમાં અંદાજે ૯.૫ કરોડ બેરલનું ઈરાની ઓઈલ વેસેલ્સમાં લદાયેલું છે, જેમાંથી ૫.૧ કરોડ બેરલ ક્રૂડ ઓઈલ ભારતને વેચવામાં આવી શકે છે. બાકીનું ક્રૂડ ઓઈલ ચીન અને દક્ષિણ-પૂર્વ એશિયામાં અન્ય ખરીદદારોને વેચવામાં આવી શકે છે.

 વાડીનારમાં રશિયન ઓઈલ કંપની રોસનેફ્ટની પેટા કંપની નાયરા એનર્જીની ઓઈલ રિફાઈનરી છે, જ્યાં વાર્ષિક બે કરોડ ટન ઓઈલ રિફાઈન થાય છે. આ સિવાય ભારત પેટ્રોલિયમની બિના રિફાઈનરી જેવી હિન્ટરલેન્ડ રિફાઈનરીઓ માટેનું ક્રૂડ ઓઈલ પણ વાડીનાર બંદરે આવે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

Next Post
ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees ...

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis...

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

8 months ago
કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર આવેલી જર્જરીત દસ દુકાન ધરાશાયી | Traffic jam as ten shops collapse

6 months ago
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

22 hours ago
ગુજરાતમાં હવામાનનો બેવડો માર! 4 દિવસ મેઘગર્જના સાથે માવઠાની આગાહી, કાલે પોરબંદરમાં હીટવેવનું યલો એલર…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News