gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,31
માર્ચ,2026

અમદાવાદમાં મંગળવારે વહેલી સવારે પાંચ કલાકના સુમારે
નારણપુરામા આવેલ ચામુંડાનગર વસાહતમાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટ થતા લોકો સફાળા જાગી
ગયા હતા. એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થયા પછી મકાનમા ભયાનક આગ લાગી હતી.જેમાં પાંચ
લોકો દાઝી જતા ૧૦૮ની મદદથી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામા આવ્યા હતા. વિસ્ફોટ
એટલો પ્રચંડ હતો કે
, આજુબાજુના
બે મકાનોના બારી બારણાના કાચ પણ તુટી ગયા હતા.સિલિન્ડર બ્લાસ્ટ થવા પાછળનુ કારણ
જાણવા મળ્યુ નથી.

નારણપુરામા આવેલ ચામુંડાનગર વસાહતમાં એલપીજી સિલિન્ડરલીકેજ
હોવાનો કોલ મળતા ફાયર વિભાગ તરફથી ફાયર ફાઈટર સહિત બે વાહન ઘટના સ્થળ ઉપર મોકલી
અપાયા હતા.ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચે એ પહેલા ઘરમા ભરાયેલ ગેસના કારણે સિલિન્ડર
બ્લાસ્ટ થયો હતો.મકાનના સામન ઉપરાંત ગાદલા બળીને ખાખ થઈ ગયા હતા.ધડાકો એટલો જોરદાર
હતો કે મકાનની છત અને દિવાલોના પોપડા ઉખડી ગયા હતા.આસપાસમા રહેતા લોકો પણ તેમના
ઘરની બહાર દોડી આવ્યા હતા.બ્લાસ્ટના સમયે મકાનમા હાજર રાજુભાઈ
, હીરાભાઈ  ઉપરાંત મણીલાલ,સોહન ભાઈ તથા અન્ય એક વ્યકિત દાઝી જતા ફાયર વિભાગ ઘટના
સ્થળે પહોંચે તે પહેલા તમામને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપવામા
આવ્યા હતા. ફાયર વિભાગે માત્ર આગ હોલવી હતી.પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ શરુ કરી
હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…
GUJARAT

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…

April 1, 2026
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…
GUJARAT

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

April 1, 2026
કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી
GUJARAT

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

April 1, 2026
Next Post
ગત નાણાં વર્ષમાં દેશમાં વાહનોનો વેચાણ આંક ત્રણ કરોડની નજીક | Vehicle sales in the country neared thr…

ગત નાણાં વર્ષમાં દેશમાં વાહનોનો વેચાણ આંક ત્રણ કરોડની નજીક | Vehicle sales in the country neared thr...

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg...

વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro…

વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેશનલ હાઇવે નં.48 ઉપર અકસ્માત : ફિલ્મ રોલ ભરેલ આઇસર ટેમ્પો પલ્ટી ખાઈ જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય…

નેશનલ હાઇવે નં.48 ઉપર અકસ્માત : ફિલ્મ રોલ ભરેલ આઇસર ટેમ્પો પલ્ટી ખાઈ જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય…

7 months ago
કારેલીબાગ ટાંકીએથી રજીસ્ટરમાં નોંધ વગર ટેન્કરમાં પાણી ચોરી કૌભાંડનો પર્દાફાશ | Water theft scam expo…

કારેલીબાગ ટાંકીએથી રજીસ્ટરમાં નોંધ વગર ટેન્કરમાં પાણી ચોરી કૌભાંડનો પર્દાફાશ | Water theft scam expo…

4 months ago
20 મિનિટ પહેલા જ આગની જાણ કરી હતી પણ ડૉક્ટરો ભાગી ગયા, જયપુર અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીની આંખોદેખી |…

20 મિનિટ પહેલા જ આગની જાણ કરી હતી પણ ડૉક્ટરો ભાગી ગયા, જયપુર અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીની આંખોદેખી |…

6 months ago
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન અને જીવનદાનની સરવાણી !

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન અને જીવનદાનની સરવાણી !

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News