gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સામે કેમ જુવે છે તેમ કહી હત્યા કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of murder accuse…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in GUJARAT
0 0
0
સામે કેમ જુવે છે તેમ કહી હત્યા કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of murder accuse…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : તુ મારી સામે કેમ જુવે છે તેમ જણાવી ઝઘડો કર્યા બાદ ગુપ્તીના ઘા
મારી યુવકની હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે
અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, પ્રતાપનગર વિસ્તારમાં આવેલી વિજયવાડી રેલ્વે
કોલોની પાછળ તા. ૧૦ ફેબુ્રઆરી ૨૦૨૪ના રોજ રાત્રિના સમયે લોહીયાળ જંગ ખેલાયો હતો.
પ્રકાશભાઇ શિર્કે પોતાની બાઇક લઇને ઘરે આવ્યા ત્યારે ત્યાં બેસેલા રવિન્દ્રકુમાર
ઉર્ફે નન્નુ અને તેના સાથીદારો સામે જોતા તકરાર થઈ હતી. આરોપી રવિન્દ્રકુમારે તું
મારી સામે કેમ જોવે છે
? તેમ કહી ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઇ
જઇ તેણે ગુપ્તી જેવા હથિયારથી પ્રકાશભાઇ પર હુમલો કરતા તેમનું મોત થયું હતું.

આ ગુનામાં હાલ જેલમાં રહેલા આરોપી રવિન્દ્રકુમાર ઉર્ફે નન્નુ
મહેશભાઇ વસાવાએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે
, જો
આરોપીને જામીન આપવામાં આવે તો તે સ્થાનિક વિસ્તારનો હોવાથી સાક્ષીઓને ધાક-ધમકી આપી
ફોડી શકે  છે. ન્યાયાધીશે બન્ને પક્ષની
દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RTE પ્રવેશથી વંચિત બાળકો માટે વધુ એક તક, ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ | Gujarat Government Exte…
GUJARAT

April 17, 2026
ચૂંટણી પહેલા પંચમહાલ ભાજપે 17 કાર્યકરોને 5 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ …

ચૂંટણી ટાણે જનતાનો ‘પાવર’: અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓને લોકોએ તગેડી મૂક્યા, જુઓ વાઈ…

Next Post
શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અપાતા ચલણમાં ત્રણ ગણો વધારો | traffic police memo increase by 3 fo…

શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અપાતા ચલણમાં ત્રણ ગણો વધારો | traffic police memo increase by 3 fo...

અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની જપ્ત કરાયેલી મિલકતો મુક્ત કરવા આદેશ | Order to release seized propert…

અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની જપ્ત કરાયેલી મિલકતો મુક્ત કરવા આદેશ | Order to release seized propert...

ઓ.એન.જી.સી.માંથી તાજી જન્મેલી બાળકી મળી | Newborn baby girl found in ONGC

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યમાં ભરતી પ્રક્રિયા અને વિલંબ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની સ્પષ્ટતા, જાણો શું કહ્યું | kube…

8 months ago
વડોદરાના દંતેશ્વરમાં ઘરના દરવાજા પાસે ઉભેલી વૃદ્ધાના ગળામાંથી અછોડો તૂટયો | chain snatching from old…

6 months ago
તેજ પ્રતાપની નવી પાર્ટીનો ફિયાસ્કો ! કહ્યું, ‘હું મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ’

9 months ago
અનિરુદ્ધસિંહ જાડેજાનું આત્મસમર્પણ, પોપટ સોરઠિયા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર | anirudhsinh jadeja appe…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News