gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડતેલ 8 ટકા ઉછળી ઉંચામાં 100 ડોલર કુદાવી 106 ડોલરની નજીક | Crude oil jumps 8 percent jumps 100 to…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in Business
0 0
0
ક્રૂડતેલ 8 ટકા ઉછળી ઉંચામાં 100 ડોલર કુદાવી 106 ડોલરની નજીક | Crude oil jumps 8 percent jumps 100 to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે હવામાન મિશ્ર હતું. વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવ ઝડપી તૂટયા હતા પરંતુ ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર ઉછળતાં તથા રૂપિયો ગબડતાં સોના-ચાંદીના ભાવ પર આજે મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. દરમિયાન, ઈરાન તથા અમેરિકા વચ્ચે યુદ્ધમાં શાંતિની મંત્રણા નિષ્ફળ નિવડતાં તથા ફરી યુદ્ધના ભણકારા શરૂ થતાં તથા વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વિશ્વ બજારમાં આ જે સોનામાં ફંડોની વેચવાલી વધ્યાના વાવડ હતા.

 વૈશ્વિક સોોનાના ભાવ ઔંસના ૪૭૪૯થી ૪૭૫૦થી ઘટી નીચામાં ભાવ ૪૬૪૪ થઈ ૪૭૧૯થી ૪૭૨૦ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંસના ૭૫.૮૮ વાળા ઘટી નીટામાં ભાવ ૭૨.૬૩ થઈ  ૭૪.૨૬થી ૭૪.૨૭ ડોલર  રહ્યા હતા.  દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે ઝડપી ઉછળી  બેરલના ૧૦૦ ડોલર પાર કરી ઉંચામાં ભાવ ૧૦૫.૬૩ ડોલર સુધી ઉછળી ૧૦૪.૧૭ ડોલર યુએસ ક્રૂડના રહ્યા હતા.  જ્યારે બ્રેન્ટક્રૂડના ભાવ ઉંચામાં ૧૦૩.૮૭ થઈ ૧૦૨.૩૨ ડોલર રહ્યા હતા.

ક્રૂડના ભાવ આજે ૭થી ૮ ટકા ઉછળ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે યુદ્ધમાં ફરી તણાવ વધતાં આવા માહોલમાં આગળ ઉપર જો તણાવ વધશે તો ક્રૂડના ભાવ ઉછળી ઉંચામાં ૧૪૦થી ૧૫૦ ડોલર સુધી પહોંચવાની ભીતિ વિશ્વ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૮૦૦ ઘટયા હતા જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.૩૦૦૦ વધ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૪૦૦ વધ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ રૂ.૫૦૦૦ તૂટયા હતા.

અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ રૂ.૨૪૦૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૩૯૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૪૨૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૯૯૫ના  રૂ.૧૪૯૪૧૦ તથા ૯૯૯ના રૂ.૧૫૦૦૧૧ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૩૬૯૮૧ રહ્યા હતા. મુંબઈ સોના-ચાદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૫૭૭૦ વાળા રૂ.૬૭૧૮૦ ખુલી રૂ.૬૬૬૩૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૨૦૪૮ વાળા ૧૯૯૪ થઈ ૨૦૨૮થી ૨૦૨૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંસના ૧૫૨૬ વાળા નીચામાં ભાવ ૧૪૭૮ તથા ઉંચામાં ભાવ ૧૫૪૩ થઈ ૧૫૨૭થી ૧૫૨૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૮ ટકા માઈનસમાં રહ્યા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
યુદ્ધ અને નોકરીમાં અનિશ્ચિતતાને પગલે લકઝરી ખર્ચ પર મૂકાયેલો કાપ | Cuts in luxury spending due to war…

યુદ્ધ અને નોકરીમાં અનિશ્ચિતતાને પગલે લકઝરી ખર્ચ પર મૂકાયેલો કાપ | Cuts in luxury spending due to war...

૨૦૨૬ના નાણાકીય વર્ષ દરમ્યાન ઇ-બાઇકના વેચાણમાં 28%નો વધારો | E bike sales increase by 28% during fisc…

૨૦૨૬ના નાણાકીય વર્ષ દરમ્યાન ઇ-બાઇકના વેચાણમાં 28%નો વધારો | E bike sales increase by 28% during fisc...

કરેકશનનો લાભ લેતા મ્યુ. ફન્ડોનું કેશ હોલ્ડિંગ માર્ચમાં ઘટી 16 માસના તળિયે | Mutual Funds’ cash holdi…

કરેકશનનો લાભ લેતા મ્યુ. ફન્ડોનું કેશ હોલ્ડિંગ માર્ચમાં ઘટી 16 માસના તળિયે | Mutual Funds' cash holdi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના આજવારોડ પરથી બીયરના ટીન ભરેલી કાર પકડાઈ, ગોરવામાં ડિલિવરી આપવાની હતી | Vadodara : Car Packe…

વડોદરાના આજવારોડ પરથી બીયરના ટીન ભરેલી કાર પકડાઈ, ગોરવામાં ડિલિવરી આપવાની હતી | Vadodara : Car Packe…

3 weeks ago
ડોક્ટરના ફેમિલીને નર્મદા પરિક્રમા કરવાની હોઇ ડ્રાઇવર  લેવા જતો હતો

ડોક્ટરના ફેમિલીને નર્મદા પરિક્રમા કરવાની હોઇ ડ્રાઇવર લેવા જતો હતો

1 year ago
અમદાવાદના નવા વાડજમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ કાર પલટી મારી ગઈ | Car Accident Near N…

અમદાવાદના નવા વાડજમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ કાર પલટી મારી ગઈ | Car Accident Near N…

5 months ago
વડોદરા: ‘તું ફોન મૂકી દે, અમારે બોલાચાલી થઈ છે…’, પત્ની સાથેની છેલ્લી વાતચીતના કલાકોમાં જ પતિની હત…

વડોદરા: ‘તું ફોન મૂકી દે, અમારે બોલાચાલી થઈ છે…’, પત્ની સાથેની છેલ્લી વાતચીતના કલાકોમાં જ પતિની હત…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News