gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કરેકશનનો લાભ લેતા મ્યુ. ફન્ડોનું કેશ હોલ્ડિંગ માર્ચમાં ઘટી 16 માસના તળિયે | Mutual Funds’ cash holdi…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in Business
0 0
0
કરેકશનનો લાભ લેતા મ્યુ. ફન્ડોનું કેશ હોલ્ડિંગ માર્ચમાં ઘટી 16 માસના તળિયે | Mutual Funds’ cash holdi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : પશ્ચિમ એશિયામાં યુદ્ધને પરિણામે ભારતીય બજારમાં આવી ગયેલા કડાકાનો લાભ લઈ મ્યુચ્યુઅલ ફન્ડોએ  નીચા ભાવે ઈક્વિટીમાં જોરદાર ખરીદી કરતા માર્ચમાં ફન્ડો પાસે કેશ હોલ્ડિંગની માત્રા ઘટી ૧૬ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશમાં કાર્યરત મ્યુચ્યુઅલ ફન્ડોમાંથી ૬૦ ટકાએ ઈક્વિટીમાં કરેકશન વખતે કેશમાં આક્રમક ખરીદી કરી હતી. જ્યારે બાકીના ૪૦ ટકા ફન્ડોએ પોતાનું કેશ હોલ્ડિંગ વધાર્યું હતું અથવા તો તે જાળવી રાખ્યું હતું.

ફેબુ્રઆરીના અંતે ફન્ડો પાસે કેશ હોલ્ડિંગ જે રૂપિયા ૨.૧૦ લાખ કરોડ રહ્યું હતું તે માર્ચમાં ઘટી રૂપિયા ૧.૮૬ લાખ કરોડ પર આવી ગયુ હતું. માર્ચના અંતનું કેશ હોલ્ડિંગ ડીસેમ્બર, ૨૦૨૪ બાદ સૌથી નીચુ છે, એમ પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું. 

ફેબુ્રઆરીમાં કેશ ઓન હેન્ડ જે એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)ના ૪.૮૬ ટકા હતુ તે માર્ચમાં ઘટી ૪.૭૩ ટકા સાથે ચાર મહિનાની નીચી સપાટીએ રહ્યું હતું. 

ગયા વર્ષના માર્ચમાં કેશ ઓન હેન્ડની માત્રા એયુએમના ૫.૭૬ ટકા રહી હતી. 

ક્રુડ તેલના ઊંચા ભાવ તથા ભૌગોલિકરાજકીય અશાંતિ વચ્ચે ગયા મહિને ભારતીય ઈક્વિટીસમાં મોટી વધઘટ જોવા મળી હતી. 

ગયા મહિનાના કરેકશન વેળાએ ૫૦ ટકાથી વધુ સ્ટોકસમાં ૫૨ સપ્તાહની નીચી સપાટી જોવા મળી હતી. બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસ તથા નિફટી૫૦ બન્ને ૧૧ ટકા જેટલા તૂટી ગયા હતા. 

કરેકશનના કાળને ફન્ડ હાઉસો ખરીદીની તક તરીકે ઝડપી લેતા હોય છે.

 યુદ્ધને પરિણામે ક્રુડ તેલના ભાવમાં આવેલા ઉછાળાની ભારતના આર્થિક વિકાસ પર અસર પડવાની શકયતાને ધ્યાનમાં રાખી વૈશ્વિક ફન્ડોએ વર્તમાન વર્ષના માર્ચ ત્રિમાસિકમાં ભારતીય ઈક્વિટીસમાં ૧૮.૮૪ અબજ ડોલરનું વેચાણ કર્યું છે.

મ્યુચ્યુઅલ ફન્ડસ તથા નાણાં સંસ્થાઓએ મળીને વર્તમાન વર્ષમાં અત્યારસુધી ૩૧ અબજ ડોલરની ઠાલવણી કરી હોવાનું પ્રાપ્ત ડેટામાં અગાઉ જણાવાયું હતું.     

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેડર્સ માટે ખુશખબર : ઓગસ્ટથી વધી જશે સ્ટોક માર્કેટનો ટ્રેડિંગ ટાઈમ, NSEની મોટી જાહેરાત | NSE Chang…
Business

ટ્રેડર્સ માટે ખુશખબર : ઓગસ્ટથી વધી જશે સ્ટોક માર્કેટનો ટ્રેડિંગ ટાઈમ, NSEની મોટી જાહેરાત | NSE Chang…

May 30, 2026
‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના પત્રકાર રવિ નાયર સામે અમદાવાદમાં ફરિયાદ, અદાણી ગ્રુપમાં LICના રોકાણનો ખોટો રિપ…
Business

‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના પત્રકાર રવિ નાયર સામે અમદાવાદમાં ફરિયાદ, અદાણી ગ્રુપમાં LICના રોકાણનો ખોટો રિપ…

May 30, 2026
ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ | Indian Rup…
Business

ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ | Indian Rup…

May 30, 2026
Next Post
નવસારીમાં રાજકીય ભૂકંપ! ગણદેવીમાં મેન્ડેટ ન મળતા કોંગ્રેસના 20 ફોર્મ રદ, ભાજપનું ક્લીન સ્વીપ | Navsa…

નવસારીમાં રાજકીય ભૂકંપ! ગણદેવીમાં મેન્ડેટ ન મળતા કોંગ્રેસના 20 ફોર્મ રદ, ભાજપનું ક્લીન સ્વીપ | Navsa...

જિલ્લાની ધો.1 થી 5ની પ્રા.શાળાઓમાં 2 વર્ષ બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે | Recruitment process will be…

જિલ્લાની ધો.1 થી 5ની પ્રા.શાળાઓમાં 2 વર્ષ બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે | Recruitment process will be...

જૂન માસથી ભાવનગર-ઓખા ટ્રેનમાં કાયમી થર્ડ એસી કોચ લાગશે | Permanent third AC coach to be installed in…

જૂન માસથી ભાવનગર-ઓખા ટ્રેનમાં કાયમી થર્ડ એસી કોચ લાગશે | Permanent third AC coach to be installed in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજી – નવીન “ઉમિયાધામ” નું તા.૨૫ જાન્યુઆરી ના રોજ લોકાર્પણ કરાશે.

અંબાજી – નવીન “ઉમિયાધામ” નું તા.૨૫ જાન્યુઆરી ના રોજ લોકાર્પણ કરાશે.

4 months ago
મતદાન કેન્દ્રોના CCTV ફૂટેજ માત્ર હાઈકોર્ટ સાથે જ શેર થશે : મુખ્ય ચૂંટણી કમિશનરનું નિવેદન | Bihar As…

મતદાન કેન્દ્રોના CCTV ફૂટેજ માત્ર હાઈકોર્ટ સાથે જ શેર થશે : મુખ્ય ચૂંટણી કમિશનરનું નિવેદન | Bihar As…

8 months ago
ચેક રિટર્નના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો | Fugitive accused arrested in cheque return case

ચેક રિટર્નના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો | Fugitive accused arrested in cheque return case

2 months ago
ઓડિશામાં ટ્રેન દુર્ઘટના, કામાખ્યા એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઊતર્યા: એકનું મોત | Odisha train ac…

ઓડિશામાં ટ્રેન દુર્ઘટના, કામાખ્યા એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઊતર્યા: એકનું મોત | Odisha train ac…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News