gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમે RSS ના કાર્યક્રમમાં ગયા છો, શું મને ન્યાય મળશે?, હાઈકોર્ટના જજ સામે કેજરીવાલનો સવાલ | Kejriwal Q…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in INDIA
0 0
0
તમે RSS ના કાર્યક્રમમાં ગયા છો, શું મને ન્યાય મળશે?, હાઈકોર્ટના જજ સામે કેજરીવાલનો સવાલ | Kejriwal Q…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kejriwal Seeks Judge’s Recusal, Verdict Reserved : દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે લિકર પોલિસી કેસમાં હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે જસ્ટિસ શર્મા RSS સાથે જોડાયેલ વકીલોની સંસ્થા ‘અધિવક્તા પરિષદ’ના કાર્યક્રમોમાં ચાર વખત હાજરી આપી ચૂક્યા છે. કેજરીવાલે દલીલ કરી હતી કે તેઓ પોતે ભાજપ-આરએસએસની વિચારધારાના વિરોધી હોવાથી તેમને આ ન્યાયાધીશ પાસે નિષ્પક્ષ ન્યાય મળશે કે કેમ તે બાબતે શંકા છે.

કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે, એક કાર્યશીલ લોકશાહીમાં ધારણા ખૂબ મહત્વની હોય છે. જો કોઈ ન્યાયાધીશ કોઈ ચોક્કસ વિચારધારા સાથે જોડાયેલા કાર્યક્રમોમાં ભાગ લેતા હોય, તો વિરોધી વિચારધારા ધરાવતા આરોપીના મનમાં ડર પેદા થાય તે સ્વાભાવિક છે. તેમણે સીબીઆઈ અને ઈડીની તપાસને રાજકીય રીતે પ્રેરિત ગણાવી હતી.

કોર્ટની બેન્ચે સવાલ કર્યો કે જે કાર્યક્રમમાં જજના હાજર રહેવાનો તમે ઉલ્લેખ કરી રહ્યા છો તેની કોઈ લિન્ક તમારી પાસે છે? તે કાર્યક્રમમાં જજે કોઈ રાજકીય નિવેદન આપ્યું હતું? કે પછી આ એક બંધારણીય કાર્યક્રમ હતો? જેના જવાબમાં કેજરીવાલે કહ્યું કે મને જજ કાર્યક્રમમાં હાજર રહ્યા તે વાતથી જ આશંકા થાય છે. 

કોર્ટની પ્રશંસા અને કેજરીવાલનો જવાબ

દલીલોના અંતે જસ્ટિસ શર્માએ કેજરીવાલની દલીલ કરવાની શૈલીના વખાણ કર્યા અને કહ્યું કે, તમે ખૂબ સારી દલીલ કરી, તમે વકીલ પણ બની શકો છો. જેના પર કેજરીવાલે સ્મિત સાથે જવાબ આપ્યો કે, આભાર મેડમ, પણ હું અત્યારે જે કરી રહ્યો છું તેનાથી ખુશ છું. 

જસ્ટિસ શર્માએ કહ્યું કે મને જિંદગીમાં પહેલીવાર કોઈએ કેસથી અલગ થવાની દલીલ કરી છે, પણ આનાથી પણ મને ઘણું શીખવા મળ્યું. 

જે બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 

કેજરીવાલ પર શું છે કેસ? 

ટ્રાયલ કોર્ટે 27 ફેબ્રુઆરીએ કેજરીવાલ અને સિસોદિયાને ક્લીનચીટ આપી હતી, જેની વિરુદ્ધ સીબીઆઈએ હાઈકોર્ટમાં અરજી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાહન ચાલકો સાવધાન: આવતીકાલથી ટોલ ટેક્સના નિયમમાં ફેરફાર, જાણો સરકારની નવી ગાઇડલાઇન | New Toll Tax Ru…
INDIA

વાહન ચાલકો સાવધાન: આવતીકાલથી ટોલ ટેક્સના નિયમમાં ફેરફાર, જાણો સરકારની નવી ગાઇડલાઇન | New Toll Tax Ru…

April 14, 2026
BIG NEWS: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી ફોન પર વાતચીત, ઈરાન અને હોર્મુઝ મુદ્દે ચર્ચા | PM M…
INDIA

BIG NEWS: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી ફોન પર વાતચીત, ઈરાન અને હોર્મુઝ મુદ્દે ચર્ચા | PM M…

April 14, 2026
નોઈડા વિરોધ પ્રદર્શન: શ્રમિકોના સમર્થનમાં ઉતર્યા રાહુલ ગાંધી, કહ્યું- ‘આ વિકસિત ભારતની અસલી ઓળખ’ | r…
INDIA

નોઈડા વિરોધ પ્રદર્શન: શ્રમિકોના સમર્થનમાં ઉતર્યા રાહુલ ગાંધી, કહ્યું- ‘આ વિકસિત ભારતની અસલી ઓળખ’ | r…

April 14, 2026
Next Post
ઈન્ટ્રા-ડે 1682 પોઈન્ટના કડાકા બાદ અંતે સેન્સેક્સ 703 પોઈન્ટ તૂટી 76847 | After a 1682 point intrada…

ઈન્ટ્રા-ડે 1682 પોઈન્ટના કડાકા બાદ અંતે સેન્સેક્સ 703 પોઈન્ટ તૂટી 76847 | After a 1682 point intrada...

મધ્યસ્થી કરાવવા નીકળેલા પાકિસ્તાન શેરબજારમાં 6600 પોઈન્ટનું ગાબડું

મધ્યસ્થી કરાવવા નીકળેલા પાકિસ્તાન શેરબજારમાં 6600 પોઈન્ટનું ગાબડું

વડોદરા: NH-48 પર રોંગ સાઈડમાં આવતી કારે બાઈકને ઉડાવ્યું, એક મોત, ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે જામ કર્યો |…

વડોદરા: NH-48 પર રોંગ સાઈડમાં આવતી કારે બાઈકને ઉડાવ્યું, એક મોત, ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે જામ કર્યો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલો ગ્રાઉન્ડ ખાતે પતરા ઠોકી પ્રવેશદ્વાર બંધ કરવા મામલે રમતપ્રેમીઓમાં નારાજગી | Sports fans upset ov…

પોલો ગ્રાઉન્ડ ખાતે પતરા ઠોકી પ્રવેશદ્વાર બંધ કરવા મામલે રમતપ્રેમીઓમાં નારાજગી | Sports fans upset ov…

8 months ago
વજેન્દ્ર પાંડેએ તેની પત્ની સમલેંગિક હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી | kalupur swaminarayan temple future…

વજેન્દ્ર પાંડેએ તેની પત્ની સમલેંગિક હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી | kalupur swaminarayan temple future…

8 months ago
બિહારમાં બ્રિજ પડી જવાની 300 ઘટના, સુપ્રીમે સરકારનો ઉધડો લીધો | 300 incidents of bridge collapse in …

બિહારમાં બ્રિજ પડી જવાની 300 ઘટના, સુપ્રીમે સરકારનો ઉધડો લીધો | 300 incidents of bridge collapse in …

1 year ago
ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કઇક કરો : સુપ્રીમ | The issue of obsceni…

ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કંઇક કરો : સુપ્રીમ કોર્ટ | Supreme Court…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News