gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જેતપુરમાં સાડીના વૃધ્ધ વેપારીને બ્લેકમેઈલ કરનાર ટોળકી ઝડપાઈ | Gang arrested for blackmailing elderly…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
જેતપુરમાં સાડીના વૃધ્ધ વેપારીને બ્લેકમેઈલ કરનાર ટોળકી ઝડપાઈ | Gang arrested for blackmailing elderly…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દૂષ્કર્મના કેસમાં ફીટ કરાવવાની ધમકી આપી હતી

સાડી ખરીદયા બાદ બીજા દિવસે મહિલાએ કોલ કરી ‘તમે મારો હાથ પકડયો હતો’ તેમ કહી બ્લેકમેઈલિંગ શરૂ કર્યું હતું

રાજકોટ: જેતપુરની મતવા શેરીમાં સાડીની દુકાન ધરાવતા વૃધ્ધ વેપારીને દૂષ્કર્મના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી બે મહિલા અને એક પુરૂષ સહિત ત્રણ સભ્યોની ટોળકીએ રૂા.ર૦ હજાર પડાવ્યા હતા. મામલો સામે આવતાં જેતપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. 

વૃધ્ધ વેપારી પાસે ગઈ તા.૧૦ના રોજ એક મહિલા બે સાડીની ખરીદી કરી ગઈ હતી. તે વખતે મોબાઈલ નંબર પણ લેતી ગઈ હતી. બીજા દિવસે વેપારીને કોલ કરી તમે મારો હાથ પકડયો હતો, દૂષ્કર્મના કેસમાં ફીટ કરાવી દઈશ તેવી ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. તે મહિલા સાથે બીજી એક મહિલા અને પુરૂષે પણ વેપારીની દુકાને જઈ તેને બ્લેકમેઈલ કર્યા હતા. આ ટોળકીએ વેપારી પાસેથી કટકે-કટકે રૂા.ર૦ હજાર પડાવ્યા હતા. 

હજુ પણ વધુ પૈસાની માંગણી કરતા હોવાથી વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેના આધારે પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં મૂળ ઓરિસ્સાની અને હાલ જેતપુર રહેતી મમતાસિંગ પ્રદિપસિંગ રાજપુત, જેતપુરમાં ભાદરના સામાકાંઠે રહેતી રમાબા વિજયસિંહ જાડેજા અને જેતપુરના ઘેટાવાળા પ્લોટમાં રહેતા મહેબુબ અશરફ મકવાણાનો સમાવેશ થાય છે. 

આ ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે ત્રણ મોબાઈલ ફોન, બાઈક અને રોકડા રૂા.૧૧ હજાર કબજે કર્યા છે. અન્ય કોઈને શિકાર બનાવ્યા છે કે કેમ તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. 

આરોપીઓ અવાર-નવાર વેપારીની દુકાને પણ જતા હતા. એટલું જ નહીં બૂમાબૂમ કરી તમાશો પણ કરતા હતા. આરોપીઓનો ત્રાસ વધી જતાં આખરે વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યાદ કરો વો દિન… સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી | sardar patel first…
GUJARAT

યાદ કરો વો દિન… સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી | sardar patel first…

April 15, 2026
ક્ષોભજનક સ્થિતિ : વેરાવળમાં ભાજપના મહિલા ઉમેદવારો ‘ઘેરહાજર’, પતિદેવો મંચ પર બિરાજ્યા | New TDS Form …

અમદાવાદ: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો, એક ઈજાગ્રસ્ત | Ahmedabad: Ceiling…

Next Post
દ્વારકા જતા યાત્રાળુઓની મિનિ બસ પલ્ટી ખાઇ જતા 6ને ઇજા | 6 injured as mini bus carrying pilgrims to D…

દ્વારકા જતા યાત્રાળુઓની મિનિ બસ પલ્ટી ખાઇ જતા 6ને ઇજા | 6 injured as mini bus carrying pilgrims to D...

શેર બજારમાં રોકાણના નામે ઇજનેર સાથે 5.86 લાખની ઓનલાઇન છેતરપિંડી | Engineer cheated of Rs 5 86 lakh o…

શેર બજારમાં રોકાણના નામે ઇજનેર સાથે 5.86 લાખની ઓનલાઇન છેતરપિંડી | Engineer cheated of Rs 5 86 lakh o...

રૃપિયાની પઠાણી ઉઘરાણીના ત્રાસથી યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્ટ્સમાં ગુંબજ માટે પાંચ કરોડનો ખર્ચ પણ વિદ્યાર્થિનીઓ માટે નવો વોશરુમ બન્યો નથી | girls washroom ha…

5 months ago
જેલની હોસ્પિટલના વૉર્ડમાં કેદી માટે દારૂ અને તાશના પત્તાની ગોઠવણ, ઉજ્જૈન પોલીસના 4 કર્મી સસ્પેન્ડ | …

11 months ago
સિંગર ઝુબિન ગર્ગ મામલે મોટા સમાચાર, બીજી વખત થશે પોસ્ટમોર્ટમ, આસામના CMનો નિર્ણય | zubeen garg death…

7 months ago
રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News