gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોરબંદરમાં વિદેશ મોકલવા અને વર્ક વિઝાની લાલચ આપી 12 લોકો સાથે ઠગાઇ | 12 people cheated in Porbandar …

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
પોરબંદરમાં વિદેશ મોકલવા અને વર્ક વિઝાની લાલચ આપી 12 લોકો સાથે ઠગાઇ | 12 people cheated in Porbandar …
0
VIEWS
Share on FacebookShare on Twitter

શિક્ષકે જયપુરની મહિલા તથા કેનેડાના શખ્સ સામે ફરિયાદ નોંધાવી : આરોપીઓએ શિક્ષકને કમિશનની લાલચ આપી કોચીંગલેવડાવી ફસાવ્યા : રૂ. 72 લાખ ટ્રાન્સફર કરાવી લીધા

પોરબંદર, : પોરબંદરમાં રહેતાં શિક્ષકને કમિશન પર કોચીંગ આપી લોકોને યુકે, ન્યુઝીલેન્ડ, જર્મની મોકલવાની અને વર્ક વિઝા આપવાની લાલચ આપી 12 લોકો સાથે રૂ. 72 લાખની છેતરપિંડી કર્યાની જયપુરની મહિલા અને કેનેડાનાં શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે.

પોરબંદરના સુતારવાડામાં આવેલા શ્રી એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને હાલ આણંદ જિલ્લાના વિદ્યાનગર શહેરમાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા ચિરાગ જયેશભાઈ હિંડોચા (ઉ.વ. 34)એ જયપુરની શુભ્રા આચાર્ય અને કેનાડાના રવિ શેરૂ સામે રૂપિયા 72.50 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ચિરાગભાઇએ જણાવ્યું છે કે તેણે વર્ષ 2015થી 2024 સુધી પોરબંદરમાં આરૂણી કોચિંગ ઇન્સ્ટિટયૂટ એન્ડ ફિઝિક્સ લેબ નામથી ગણિત વિજ્ઞાાન અંગ્રેજી સહિતના વિષયો માટેની કોચિંગ સેવા પૂરી પાડી હતી અને સાથે સાથે આઇ લેટ્સના અભ્યાસક્રમ માટે પણ કોચિંગ કરાવતા હતા. એ સમયે એક વ્યક્તિ સાથે તેને સંપર્ક થતા રવિ શેરૂ અને શુભ્રા આચાર્ય સાથે ઝૂમ મીટીંગ કરીને ઇન્ટરનેશનલ વર્ક વિઝા ફાઇલ કરાવવા માટેની કામગીરીમાં સારી આવક મળે તેમ જણાવ્યું હતું. જેમાં ઓપરચ્યુનિટી ઇન્ટરનેશનલના સ્થાપક રવિ શેરૂ વિદેશ રહેતો હોવાનું અને શુભ્રા આચાર્ય ભારતની ઓપરેશન હેડ હોવાનું જણાવીને તેમની સાથે ઝુમ મીટીંગ કર્યા બાદ વિઝા ફાઇલ કરવાની પ્રક્રિયા અને તેમાંથી કેટલી કમાણી થઈ શકે તેની માહિતી આપી હતી. કુલ ચાર્જના 5થી 20 ટકા કમિશન મળશે તેમ જણાવ્યું હતું.

ત્યાર પછી તે તેની સાથે જોડાઈ ગયા હતા અને 12 જેટલા ક્લાઈન્ટને યુકે, ન્યૂઝીલેન્ડ, જર્મનીમાં વર્ક વિઝા આપવાની ખાતરી આપતા તેણે આરોપી શુભ્રા આચાર્યના એકાઉન્ટમાં તમામ ક્લાઈન્ટ ની ફી પેટે 47,55,005 બેંક ટ્રાન્સફરથી અને પાંચ લાખ આંગડિયા મારફતે તેમજ તેજલબેન ઓડેદરાના ભાઈ મારફતે 10 લાખ ટ્રાન્સફર કર્યા હતા. 5 લાખ રોકડા યુકેમાં શુભ્રા આચાર્યના બિઝનેસ પાર્ટનરને આપ્યા હતા તેમ જ રાજદીપ ઓડેદરા દ્વારા શુભ્રા આચાર્યના એકાઉન્ટમાં 4,95,000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ તમામ રકમ મળી 72.50 લાખ મેળવવામાં આવ્યા હતા પરંતુ ક્લાઈન્ટના વિઝા લેટર, ઓફર લેટર તથા ઈનવોઇસ જેવા મહત્વના દસ્તાવેજો ખોટા બનાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. 12 વ્યક્તિઓના વર્કવિઝા ન આવતા તમામ લોકો ચીરાગભાઇ પાસે પૈસા માંગતા હતા અંતે તેણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી શુભ્રા આચાર્ય હાલ જયપુર જેલમાં હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…
GUJARAT

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

April 21, 2026
દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …
GUJARAT

દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

April 21, 2026
અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…
GUJARAT

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

April 21, 2026
Next Post
રાજકોટમાં કોંગ્રેસના બધા ઉમેદવારો અકબંધ રહેતા નેતાઓને હાશકારો | All Congress candidates in Rajkot re…

રાજકોટમાં કોંગ્રેસના બધા ઉમેદવારો અકબંધ રહેતા નેતાઓને હાશકારો | All Congress candidates in Rajkot re...

સૌરાષ્ટ્રના 9 ડેમો મેદાનમાં ફેરવાયા : રાજ્યના 30 ડેમો 90 ટકા ખાલી થયા | 9 dams in Saurashtra turned …

સૌરાષ્ટ્રના 9 ડેમો મેદાનમાં ફેરવાયા : રાજ્યના 30 ડેમો 90 ટકા ખાલી થયા | 9 dams in Saurashtra turned ...

મોરબી ભાજપમાં 16 બળવાખોરો યથાવત્ : કોંગ્રેસની એક પેનલ તૂટી | 16 rebels remain in Morbi BJP: One Cong…

મોરબી ભાજપમાં 16 બળવાખોરો યથાવત્ : કોંગ્રેસની એક પેનલ તૂટી | 16 rebels remain in Morbi BJP: One Cong...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વગુરુ ઓફિશિયલ ટ્રેલર: મજબૂત ટ્રેલર સાથે મુકેેશ ખન્નાનું જાદુ છવાઈ ગયું, યુઝર્સે આપી આ રીતે પ્રતિ…

વિશ્વગુરુ ઓફિશિયલ ટ્રેલર: મજબૂત ટ્રેલર સાથે મુકેેશ ખન્નાનું જાદુ છવાઈ ગયું, યુઝર્સે આપી આ રીતે પ્રતિ…

9 months ago
AIથી સ્માર્ટફોન, લેપટોપ અને કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સના ભાવમાં વધારો થશે | AI will increase the prices…

AIથી સ્માર્ટફોન, લેપટોપ અને કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સના ભાવમાં વધારો થશે | AI will increase the prices…

4 months ago
ડોળીયા ગામે જીઆરડી જવાનના કબ્જામાંથી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor was seized from the …

ડોળીયા ગામે જીઆરડી જવાનના કબ્જામાંથી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor was seized from the …

6 months ago
દારૂના ગુનામાં વોન્ટેડ સપ્લાયરની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી | Court rejects anticipatory bail pl…

દારૂના ગુનામાં વોન્ટેડ સપ્લાયરની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી | Court rejects anticipatory bail pl…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News