gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ શહેરમાં કોંગ્રેસના હાથમાંથી સાત બેઠકો સરકી ગઇ, ધાકધમકી-લાલચ સામે કોંગ્રેસના ઉમેદવારો ઝુક્યાં…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ શહેરમાં કોંગ્રેસના હાથમાંથી સાત બેઠકો સરકી ગઇ, ધાકધમકી-લાલચ સામે કોંગ્રેસના ઉમેદવારો ઝુક્યાં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ શહેરમાં તો મતદાન પહેલાં જ કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ધાકધમકી અને લોભ-લાલચની રાજનીતિ સામે કોંગ્રેસ ઝૂકી ગઈ હોય તેવું રાજકીય ચિત્ર ઉપસ્યું છે. શહેરના ચારેક વોર્ડમાં ઉમેદવારોએ જ ફોર્મ પરત ખેંચતાં કોંગ્રેસના હાથમાંથી 7 બેઠકો સરકી ગઈ છે.

ચાર વોર્ડમાં ચકચાર!

સરખેજ, થલતેજ, ચાંદલોડિયા અને વાસણામાં કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી મેદાનમાંથી હટી ગયા છે. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રાજ્ય ચૂંટણી પંચને ગઈકાલે જ ફરિયાદ કરી હતી કે, ભાજપના ઈશારે પોલીસ કોંગ્રેસના ઉમેદવારોને ધમકી આપી રહી છે. દરમિયાન થલતેજ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર રમીલાબેન ઠાકોરે ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર રીટાબેન ઠાકોર બિનહરીફ વિજેતા જાહેર કરાયાં છે. જ્યારે સરખેજ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર વારિસ સૈયદે ફોર્મ પરત ખેંચી ચૂંટણી મેદાનમાંથી પીછેહઠ કરી લીધી હતી. બે દિવસ પહેલાં જ કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ ભરવાડે ફોર્મ પરત ખેંચી લીધું હતું. આ જોતાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. આ બેઠક પર કુલ મળીને ત્રણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાંથી હટી ગયા છે.

કોંગ્રેસ ઉમેદવાર સમયસર ફોર્મ જ ન ભરી શક્યાં

ચાંદલોડિયા વોર્ડમાં પણ કોંગ્રેસ ઉમેદવાર પ્રદીપ પટેલે ફોર્મ પરત ખેંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત વાસણા વોર્ડમાં ઓબીસી મહિલા ઉમેદવારનું ફોર્મ સમયસર ન ભરાતા આ બેઠક પણ કોંગ્રેસના હાથમાંથી જતી રહી છે. આમ, કુલ મળીને છ બેઠકો પર ઉમેદવારોએ ચૂંટણી લડશે જ નહી જેના કારણે ભાજપના ઉમેદવારો બિનહરીફ થઇ ગયા છે. 

રામોલ-હાથીજણમાં ફોર્મ પરત ખેંચવા કોંગ્રેસના ઉમેદવારને 25 લાખની ઓફરનો આક્ષેપ

આજ સવારથી સોશિયલ મીડિયામાં અમદાવાદ મ્યુનિ.ની રામોલ-હાથીજણ બેઠક પરથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર બીના મોદીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમને ફોર્મ પરત ખેંચવા માટે પૂર્વ કોર્પોરેટર અને હાલ ભાજપમાંથી રામોલ બેઠક પરના ભાજપના ઉમેદવાર મૌલિક અતુલભાઈ પટેલ દ્વારા રૂ. 25 થી 50 લાખની લોભામણી ઓફર કરી દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરાયો છે. જ્યારે મૌલિક પટેલે આ આક્ષેપને પાયાવિહોણો ગણાવ્યો છે. તેમના અનુસાર, ‘મહિલા ઉમેદવાર માટે પહેલેથી બેઠક અનામત હોય છે. હું પુરુષ ઉમેદવાર તરીકે લડું છું, ત્યારે મારી બેઠક બિનહરીફ કરાવવા માટે મહિલા ઉમેદવારને ફોર્મ પરત ખેંચાવવાનો કોઈ અર્થ નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં ક્રિકેટ બંગલા સામે આવેલા કોમર્શીયલ કોમ્પ્લેક્સના મેઈન મીટર બોક્સમાં શોર્ટ સર્કિટથી આગથી દો…
GUJARAT

જામનગરમાં ક્રિકેટ બંગલા સામે આવેલા કોમર્શીયલ કોમ્પ્લેક્સના મેઈન મીટર બોક્સમાં શોર્ટ સર્કિટથી આગથી દો…

June 3, 2026
યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રસ્તા રોકો આંદોલન, 10થી વધુની અટકાયત | Road blockade protest in Yakut…
GUJARAT

યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રસ્તા રોકો આંદોલન, 10થી વધુની અટકાયત | Road blockade protest in Yakut…

June 3, 2026
માંડવી વિસ્તારમાં પીળા રંગના દુર્ગંધયુક્ત પાણીથી લોકો પરેશાન | People are troubled by yellow foul sm…
GUJARAT

માંડવી વિસ્તારમાં પીળા રંગના દુર્ગંધયુક્ત પાણીથી લોકો પરેશાન | People are troubled by yellow foul sm…

June 3, 2026
Next Post
મહિલા અનામત અને સીમાંકન બિલ મુદ્દે મોદી સરકાર સામે વિપક્ષનો પડકાર, સમજો સંસદની નંબરગેમ | Nari Shakti…

મહિલા અનામત અને સીમાંકન બિલ મુદ્દે મોદી સરકાર સામે વિપક્ષનો પડકાર, સમજો સંસદની નંબરગેમ | Nari Shakti...

ગુજરાતમાં માવઠાનું સંકટ: સાબરકાંઠા, અમરેલી સહિત 7 જિલ્લામાં બે દિવસ વરસાદની આગાહી | Unseasonal Rain …

ગુજરાતમાં માવઠાનું સંકટ: સાબરકાંઠા, અમરેલી સહિત 7 જિલ્લામાં બે દિવસ વરસાદની આગાહી | Unseasonal Rain ...

ક્યાંક ધાકધમકી તો ક્યાંક લાખોની ઓફર : કોંગ્રેસ-આપના ઘણાં ઉમેદવારોએ ચૂંટણી મેદાન છોડ્યું | gujarat lo…

ક્યાંક ધાકધમકી તો ક્યાંક લાખોની ઓફર : કોંગ્રેસ-આપના ઘણાં ઉમેદવારોએ ચૂંટણી મેદાન છોડ્યું | gujarat lo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘નીતિશ કુમારને દેશના નાયબ વડાપ્રધાન બનાવો…’ બિહારની ચૂંટણી પૂર્વે ભાજપના દિગ્ગજની માગ | ‘Make Niti…

‘નીતિશ કુમારને દેશના નાયબ વડાપ્રધાન બનાવો…’ બિહારની ચૂંટણી પૂર્વે ભાજપના દિગ્ગજની માગ | ‘Make Niti…

1 year ago
વડોદરાના સાવલીમાં ડામરનું ટેન્કર ફાટતાં સર્જાઈ દુર્ઘટના, આગ લાગતા ત્રણ લોકોના મોત | Asphalt tanker e…

વડોદરાના સાવલીમાં ડામરનું ટેન્કર ફાટતાં સર્જાઈ દુર્ઘટના, આગ લાગતા ત્રણ લોકોના મોત | Asphalt tanker e…

10 months ago
પંચમહાલ: પાનમ નદીમાં હોડી પલટી જતાં પિતા-પુત્રનું ડૂબી જવાથી કરુણ મોત, પરિવારમાં માતમ | Father and s…

પંચમહાલ: પાનમ નદીમાં હોડી પલટી જતાં પિતા-પુત્રનું ડૂબી જવાથી કરુણ મોત, પરિવારમાં માતમ | Father and s…

2 months ago
જામનગરમાં પુર્વ કોર્પોરેટરની વચગાળાની જામીન અરજી રદ, હાઈકોર્ટ જવાની શક્યતા | Former corporator’s int…

જામનગરમાં પુર્વ કોર્પોરેટરની વચગાળાની જામીન અરજી રદ, હાઈકોર્ટ જવાની શક્યતા | Former corporator’s int…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News