gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગત નાણાં વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રે ધિરાણમાં 16 ટકાથી વધુ વૃદ્ધિ | Banking sector credit growth of ov…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in Business
0 0
0
ગત નાણાં વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રે ધિરાણમાં 16 ટકાથી વધુ વૃદ્ધિ | Banking sector credit growth of ov…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં મંદ રહ્યા બાદ સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં દેશની બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણમાં વાર્ષિક ધોરણે ૧૬.૦૮ ટકા વૃદ્ધિ જોવા મળી હતી. 

ગત નાણાં વર્ષમાં ધિરાણની સરખામણીએ થાપણ વૃદ્ધિ મંદ રહી વાર્ષિક ધોરણે ૧૩.૪૭ ટકા જોવા મળી હતી, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા જણાવે છે.

૩૧મી માર્ચના અંતે કુલ ધિરાણ આંક રૂપિયા ૨૧૩.૬૧ ટ્રિલિયન રહ્યો હતો જ્યારે થાપણ આંક રૂપિયા ૨૬૨.૩૦ ટ્રિલિયન જોવા મળ્યો હતો. સમાપ્ત થયેલા નાણાં વર્ષના અંતે  થાપણથી ધિરાણનું પ્રમાણ ૮૧.૪૩ ટકા રહેવા પામ્યુ હતું. 

તાજેતરના સમયમાં દેશની બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણ ઉપાડમાં ગતિ જોવા મળી છે. ઉદ્યોગમાં એમએસએમઈ દ્વારા ધિરાણ માગ વધી છે જ્યારે રિટેલમાં પણ ખાસ કરીને ગોલ્ડ લોનમાં વધારો થયો છે. 

આરબીઆઈ દ્વારા રેપો રેટના સતત નીચા સ્તરે કારણે ઉદ્યોગો બોન્ડ અથવા અન્ય સાધનો મારફત નાણાં ઊભા કરવાને બદલે બેન્કો પાસેથી નાણાં મેળવવાનું વધુ પસંદ કરી રહ્યા છે. 

બેન્કિંગ ક્ષેત્રમાં લિક્વિડિટીની ખેંચને કારણે બોન્ડ બજારમાંથી નાણાં ઊભા કરવાનું ઉદ્યોગો માટે ખર્ચાળ સાબિત થાય છે. પ્રાપ્ત ડેટા પ્રમાણે મોટાભાગની બેન્કોમાં તેમના એમએસએમઈ તથા કોર્પોરેટ પોર્ટફોલિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

ધિરાણ વૃદ્ધિને ટકાવી રાખવા માટે બેન્કોએ થાપણ સ્તરમાં વધારો કરવામાં આક્રમકતા અપનાવવી પડશે એમ એક રેટિંગ એજન્સીના ફાઈનાન્સિઅલ ક્ષેત્રનું રેટિંગ આપતા એનાલિસ્ટે જણાવ્યું હતું.

હાલમાં યુદ્ધની સ્થિતિને જોતા ઉદ્યોગો માટે એકસટર્નલ કમર્સિઅલ બોરોઈંગ્સ (ઈસીબી) રુટ મારફત નાણાં ઊભા કરવાનું ખર્ચાળ બની ગયું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સોના-ચાંદીમાં અખાત્રીજ પૂર્વે ટેરીફ વેલ્યુ વધતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ | Effective import…

સોના-ચાંદીમાં અખાત્રીજ પૂર્વે ટેરીફ વેલ્યુ વધતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ | Effective import...

ઉછાળે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી : સેન્સેક્સ વધ્યામથાળેથી 742 પોઈન્ટ ગબડીને 77988 | Index based caution o…

ઉછાળે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી : સેન્સેક્સ વધ્યામથાળેથી 742 પોઈન્ટ ગબડીને 77988 | Index based caution o...

જિલ્લાની 3 પાલિકાની 18 બેઠક બિનહરીફ, 78 સીટ પર ચૂંટણી થશે | 18 seats of 3 municipalities in the dist…

જિલ્લાની 3 પાલિકાની 18 બેઠક બિનહરીફ, 78 સીટ પર ચૂંટણી થશે | 18 seats of 3 municipalities in the dist...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા સામે કોર્પોરેશન આકરા પાણીએ : પાણીગેટ રોડ પર સ્ટોરને સીલ માર્ય…

વડોદરામાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા સામે કોર્પોરેશન આકરા પાણીએ : પાણીગેટ રોડ પર સ્ટોરને સીલ માર્ય…

4 months ago
ગારિયાધાર શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થામાં ધાંધિયા | Gambling in the water distribution system in Ga…

ગારિયાધાર શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થામાં ધાંધિયા | Gambling in the water distribution system in Ga…

7 months ago
Q2માં ખાનગી,જાહેર ક્ષેત્રની બેંકોની કોર્પોરેટ લોન બુકમાં મજબૂત વૃદ્ધિ | Strong growth in corporate l…

Q2માં ખાનગી,જાહેર ક્ષેત્રની બેંકોની કોર્પોરેટ લોન બુકમાં મજબૂત વૃદ્ધિ | Strong growth in corporate l…

10 months ago
બિહાર વિધાનસભા પહેલા ભાજપનો મોટો દાવ, જાણીતી સિંગર મૈથિલી ઠાકુર ભાજપમાં જોડાઈ | maithili thakur join…

બિહાર વિધાનસભા પહેલા ભાજપનો મોટો દાવ, જાણીતી સિંગર મૈથિલી ઠાકુર ભાજપમાં જોડાઈ | maithili thakur join…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News