gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ૧૧ એકમોને નોટિસ | Instead of milk panir

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in GUJARAT
0 0
0
મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ૧૧ એકમોને નોટિસ | Instead of milk panir
1
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,શનિવાર,18 એપ્રિલ,2026

મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ૧૧
એકમોને  મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ
તરફથી નોટિસ અપાઈ છે. આ એકમોમાંથી ફુડ વિભાગે લો ફેટ પનીર
, હાર્ડ મલાઈ પનીર
તથા પનીરના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ અપ્રમાણિત જાહેર થતા હવે આ તમામ એકમ સામે
કાયેદેસરની કાર્યવાહી કરવા એડજયુડીકેટીંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવાની કાર્યવાહી
હાથ ધરવામા આવી છે.આ એકમો પાસેથી રુપિયા ૩.૨૬ લાખનો વહીવટીચાર્જ વસૂલ કરવામા આવ્યો
છે.

ફુડ વિભાગે છેલ્લા એક સપ્તાહમાં પનીર,દુધ અને દુધની
બનાવટો
, લસ્સી
તથા આઈસક્રીમ ના ૬૦ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા છે.મેંગો મિલ્કશેક
, શેરડીનો રસ, સિકંજી તેમજ
બરફના ગોળાના ૩૩ સેમ્પલ લીધા હતા.પાણીપુરીનુ પાણી
, પાણીપુરીના માવાના 
૧૬ સેમ્પલ લીધા હતા.વિવિધ મસાલા અને આયોડાઈઝડ સોલ્ટના ૩૩ સહિત વિવિધ ખાદ્ય
ચીજોના ૨૫૦ સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામા આવ્યા હતા.

કોના સેમ્પલ અપ્રમાણિત જાહેર થયા

નામ                            સેમ્પલ

પટેલ ડેરી,
ઈન્ડિયા કોલોની     પનીર

શ્રીનાથજી ભોજનાલય,બાપુનગર  પનીર

જયઅંબે ભોજનાલય,બાપુનગર  પનીર

જયગુરુદેવ ભાજીપાઉ,બાપુનગર   પનીર

મીના હરિફુડસ,
મણિનગર      લોફેટપનીર

જયભવાની ખાના,
સરસપુર     હાર્ડ મલાઈ પનીર

બાબા રામદેવ ધાબા,
રામોલ    હાર્ડ-મલાઈ પનીર

જયભૈરવનાથ તડકા,વસ્ત્રાલ     પનીર

રિયલ પેપરીકા,રીલીફરોડ      પનીર

બાબા રામદેવ ધાબા,
રામોલ    મલાઈ પનીર

હોટલ ગામઠી,
જગતપુર          પનીર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
ખાડીયા વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ ટેન્શનમાં, એક સમાજના બે મહિલા ઉમેદવારો સામસામે,મત વિભાજનની વકી | BJP C…

ખાડીયા વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ ટેન્શનમાં, એક સમાજના બે મહિલા ઉમેદવારો સામસામે,મત વિભાજનની વકી | BJP C...

પ્રોપર્ટી ટેકસ એડવાન્સ રીબેટ સ્કીમ, એક દિવસમાં મ્યુનિ.તંત્રને રુપિયા ૧૨.૧૧ કરોડ આવક | Property Tax A…

પ્રોપર્ટી ટેકસ એડવાન્સ રીબેટ સ્કીમ, એક દિવસમાં મ્યુનિ.તંત્રને રુપિયા ૧૨.૧૧ કરોડ આવક | Property Tax A...

રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે મે માસમાં વિવિધ થીમ પર 5 સમર કેમ્પનું આયોજન | 5 summer camps organized o…

રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે મે માસમાં વિવિધ થીમ પર 5 સમર કેમ્પનું આયોજન | 5 summer camps organized o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad…

જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad…

10 months ago
છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોએ 8 નક્સલોને ઠાર માર્યા, 5 જવાન શહીદ | Security forces kill 8 Naxalit…

છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોએ 8 નક્સલોને ઠાર માર્યા, 5 જવાન શહીદ | Security forces kill 8 Naxalit…

1 year ago
પીએમ આવાસના મકાનમાં રહેતા વીજ ગ્રાહકને સ્માર્ટ મીટર બાદ પ્રથમ બિલ રૃા.૭.૮૧ લાખ મળ્યું | MGVCL costum…

પીએમ આવાસના મકાનમાં રહેતા વીજ ગ્રાહકને સ્માર્ટ મીટર બાદ પ્રથમ બિલ રૃા.૭.૮૧ લાખ મળ્યું | MGVCL costum…

1 year ago
જામનગરમાં મહાવીરનગરમાં રહેતી 15 વર્ષની તરુણીને માતાએ ઘર કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા …

જામનગરમાં મહાવીરનગરમાં રહેતી 15 વર્ષની તરુણીને માતાએ ઘર કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News