gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતે વેપાર બંધ કર્યો છતાં સામાન પહોંચતો હતો પાકિસ્તાનમાં ! 85 હજાર કરોડના કૌભાંડનો ચોંકાવનારો ખુલાસ…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2025
in Business
0 0
0
ભારતે વેપાર બંધ કર્યો છતાં સામાન પહોંચતો હતો પાકિસ્તાનમાં ! 85 હજાર કરોડના કૌભાંડનો ચોંકાવનારો ખુલાસ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

India Pakistan Import Scam : પહલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી ગઈ છે, જોકે આ ઘટના ક્રમ વચ્ચે સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડને ઈમ્પોર્ટ સ્કેમ નામ અપાઈ રહ્યું છે અને એક રિપોર્ટમાં તેનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ ભારત-પાકિસ્તાન વચ્ચે ઘણા વર્ષોથી સીધો વેપાર બંધ છે, છતાં ભારતનો સામાન અન્ય દેશો દ્વારા પાકિસ્તાન પહોંચી રહ્યો છે. આ કૌભાંડ 10 બિલિયન ડૉલર એટલે કે 85 હજાર કરોડ રૂપિયાથી વધુનું હોવાનું કહેવાઈ રહ્યું છે. આર્થિક થિંક ટેંક GTRIના રિપોર્ટમાં આ કૌભાંડનો ખુલાસો થયો છે.

કેવી રીતે થઈ રહ્યું છે કૌભાંડ?

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના રિપોર્ટ મુજબ, દર વર્ષે ભારતમાંથી 10 અબજ ડોલરથી વધુનો સામાન દુબઈ, સિંગાપોર અને કોલંબો જેવા બંદરો દ્વારા પરોક્ષ રીતે પાકિસ્તાન પહોંચી રહ્યો છે.  જીટીઆરઆઈએ કહ્યું કે, ‘ભારતીય કંપનીઓ આ પોર્ટો પર સામાન મોકલે છે. ત્યાં એક સ્વતંત્ર કંપની જથ્થો ઉતારે છે અને તેને બૉન્ડેડ વેરહાઉસમાં રાખે છે. અહીં ટ્રાન્ઝિટ (પરિવહન) દરમિયાન ડ્યુટી ચૂકવ્યા વિના સામાન રાખી શકાય છે. ત્યારબાદ સામાન પર લાગેલા લેબલ અને ડોક્યુમેન્ટ મૂળ દેશોથી અલગ દેખાય તે માટે તેમાં ફેરફાર કરવામાં આવે છે. પછી એવું લાગે છે કે, સામાન કોઈ ત્રીજા દેશથી આવ્યો છે અને પછી તેને ઊંચી કિંમતે વેચવામાં આવે છે.

આ પણ વાંચો : VIDEO : ખૈબર પખ્તૂનખ્વામાં ભયાનક વિસ્ફોટમાં 7ના મોત, પાકિસ્તાની સેનાએ ત્રણ દિવસમાં 71 આતંકીને ઠાર કર્યા

વેપાર ચાલુ રાખવા વેપારીઓની અવનવી રીત

જીટીઆરઆઈના ફાઉન્ડર અજય શ્રીવાસ્તવે કહ્યું કે, ‘આ પ્રક્રિયા ગેરકાયદેસર નથી, પરંતુ ગેરમાર્ગે દોરવા જેવી છે. આવી રીત બતાવે છે કે, વેપારીઓ વેપાર ચાલુ રાખવા માટે કેવી અવનવી રીતો શોધે છે. જીટીઆરઆઈના અંદાજ મુજબ આવી રીતથી દર વર્ષે 10 અબજ અમેરિકી ડૉલરથી વધુનો સામાન ભારતથી પાકિસ્તાન પહોંચે છે. એજન્સીના રિપોર્ટ મુજબ, એપ્રિલ-જાન્યુઆરી 2024-25માં ભારતે પાકિસ્તાનમાં 447.65 મિલિયન ડૉલરની નિકાસ કરી હતી. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, પહલગામ આતંકી હુમલા બાદ ભારતે અટારી ચેક પોસ્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે બંને દેશોનો વેપાર અટકી ગયો છે. પાકિસ્તાને પણ ભારત સાથે તમામ વેપારી સંબંધો સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે.

સરકારે શરૂ કરી તપાસ

સરકાર ત્રીજા દેશો દ્વારા પાકિસ્તાનમાં ભારતીય માલની પરોક્ષ નિકાસનું પ્રમાણ નક્કી કરવા માટે ડેટા એકત્રિત કરી રહી છે. સૂત્રોએ આ માહિતી આપવાની સાથે કહ્યું કે, સરકારના આવા પગલાનો ઉદ્દેશ્ય પડોશી દેશ સુધી સામાનને અટકાવવાનો છે. તેમણે કહ્યું કે, હુમલા બાદ પાકિસ્તાને ભારતીય એરલાઈન્સ માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે, જેને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર ઉદ્યોગો સાથે મળીને હવાઈ માર્ગ દ્વારા સામાન પહોંચાડવાનો વૈકલ્પિક માર્ગ પર વિચારણા કરી રહી છે.

આ પણ વાંચો : પાકિસ્તાની સેનાએ PoKમાં આતંકવાદીઓના લોન્ચ પેડ ખાલી કરાવ્યાના અહેવાલ, બંકરોમાં છુપાયા

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…
Business

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

May 11, 2026
યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …
Business

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

May 10, 2026
Next Post
‘પાકિસ્તાનમાં હાઈ એલર્ટ, ભારતીય સેના ગમે ત્યારે કરી શકે છે હુમલો’, પાક.ના સંરક્ષણ મંત્રીનું નિવેદન |…

‘પાકિસ્તાનમાં હાઈ એલર્ટ, ભારતીય સેના ગમે ત્યારે કરી શકે છે હુમલો’, પાક.ના સંરક્ષણ મંત્રીનું નિવેદન |...

VIDEO: જ્યારે પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે જ અમદાવાદી ઝિપલાઈન પર હતો, ઘટના કેમેરામાં કેદ…

VIDEO: જ્યારે પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે જ અમદાવાદી ઝિપલાઈન પર હતો, ઘટના કેમેરામાં કેદ...

પાકિસ્તાને ત્રણ હજાર બોમ્બ વરસાવ્યા છતાં આ મંદિરમાં નહોતું થયું કોઈ નુકસાન, BSFના જવાનો કરે છે પૂજા-…

પાકિસ્તાને ત્રણ હજાર બોમ્બ વરસાવ્યા છતાં આ મંદિરમાં નહોતું થયું કોઈ નુકસાન, BSFના જવાનો કરે છે પૂજા-...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા અને આસપાસના હાઇવે પર ટ્રાફિકની સમસ્યા માથાનાે દુખાવો બનીઃ શહેરમાં મોડીરાત સુધી ચક્કાજામ | Tra…

વડોદરા અને આસપાસના હાઇવે પર ટ્રાફિકની સમસ્યા માથાનાે દુખાવો બનીઃ શહેરમાં મોડીરાત સુધી ચક્કાજામ | Tra…

7 months ago
ચૂંટણી પહેલાંની લહાણી શરુ, ગોતામાં એક સંસ્થાને ૯૯ વર્ષની લીઝ ઉપર ઓફિસ આપવા મંજૂરી | The pre election…

ચૂંટણી પહેલાંની લહાણી શરુ, ગોતામાં એક સંસ્થાને ૯૯ વર્ષની લીઝ ઉપર ઓફિસ આપવા મંજૂરી | The pre election…

4 months ago
જામનગર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે 30 સ્થળોએ લાગી આગ, ફટાકડાના કારણે બની ઘટના | Jamnagar …

જામનગર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે 30 સ્થળોએ લાગી આગ, ફટાકડાના કારણે બની ઘટના | Jamnagar …

7 months ago
શું મુંબઈનો 125 વર્ષ જૂનો એલફિંસ્ટન બ્રિજ તોડી પડાશે? જાણો શું છે વિવાદ

શું મુંબઈનો 125 વર્ષ જૂનો એલફિંસ્ટન બ્રિજ તોડી પડાશે? જાણો શું છે વિવાદ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News