gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું | Gold …

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in Business
0 0
0
ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું | Gold …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Rates Drop: અક્ષય તૃતીયાના પર્વ પર થયેલી ભારે ખરીદી બાદ, સોમવારે બજાર ખૂલતા જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રવિવારે અક્ષય તૃતીયાના દિવસે દેશભરમાં અંદાજે 20,000 કરોડ રૂપિયાનો સોના-ચાંદીનો વેપાર થયો હોવાનું અનુમાન છે, પરંતુ આજે 20 એપ્રિલે ભાવમાં નોંધપાત્ર નરમી આવી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આશરે 1,700 રૂપિયા અને ચાંદીમાં પ્રતિ કિલો 5,400 રૂપિયા સુધીનો ધરખમ ઘટાડો નોંધાયો છે.

અક્ષય તૃતીયા બાદ બજાર ખુલતા જ ભાવ તૂટ્યા

કોમોડિટી માર્કેટમાં સવારના સમયે જૂન ડિલિવરી ધરાવતું સોનું લગભગ 1%ના ઘટાડા સાથે 1,53,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. તેવી જ રીતે, ચાંદીના ભાવમાં પણ લગભગ 2%નો ઘટાડો થયો છે અને તે 2,52,236 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગઈ છે. બજારના જાણકારો માને છે કે અક્ષય તૃતીયાની તેજી બાદ પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક બજારના સંકેતોને કારણે આ ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર

અમદાવાદમાં સોનું ₹1.53 લાખને પાર! ચાંદીના ભાવમાં પણ જોવા મળી મોટી હલચલ

મુખ્ય શહેરોના ભાવ પર નજર કરીએ તો, અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,53,250 રૂપિયા અને ચાંદીનો ભાવ 2,53,430 રૂપિયા પ્રતિ કિલો રહ્યો છે. મુંબઈમાં 24 કેરેટ સોનું 1,52,960 રૂપિયા અને દિલ્હીમાં 1,52,700 રૂપિયાના સ્તરે જોવા મળ્યું હતું. દક્ષિણ ભારતના ચેન્નાઈમાં સોનાનો ભાવ સૌથી વધુ 1,53,490 રૂપિયા નોંધાયો છે. સોના-ચાંદીના ભાવમાં આવેલા આ ઘટાડાને કારણે સામાન્ય ગ્રાહકોમાં ફરીથી ખરીદીનો ઉત્સાહ જોવા મળી શકે છે.

ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RBIના એક નિર્ણયથી ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે | Capital Gains …
Business

RBIના એક નિર્ણયથી ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે | Capital Gains …

June 5, 2026
વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એકઝાટકે રૂ.5600 થી વધુનો કડાકો, સોનું પણ રૂ.1300 તૂટ્યું | MCX Gold Si…
Business

વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એકઝાટકે રૂ.5600 થી વધુનો કડાકો, સોનું પણ રૂ.1300 તૂટ્યું | MCX Gold Si…

June 5, 2026
RBI એ રેપો રેટ 5.25% પર યથાવત્ રાખ્યો, જાણો તમારા EMI પર શું અસર થશે? | RBI MPC Meeting 2026 Updates…
Business

RBI એ રેપો રેટ 5.25% પર યથાવત્ રાખ્યો, જાણો તમારા EMI પર શું અસર થશે? | RBI MPC Meeting 2026 Updates…

June 5, 2026
Next Post
શિવ સંકલ્પ પુણ્યલિપ્ત અને જીવ સંકલ્પ પાપલિપ્ત: મોરારિબાપુ “માનસ શિવ સંકલ્પ “દ્રિતીય તૃતીય દિવસનું વચ…

શિવ સંકલ્પ પુણ્યલિપ્ત અને જીવ સંકલ્પ પાપલિપ્ત: મોરારિબાપુ "માનસ શિવ સંકલ્પ "દ્રિતીય તૃતીય દિવસનું વચ...

અમદાવાદના વાડજમાં છરા સાથે જાહેરમાં યુવકનો આતંક, રસ્તેથી પસાર થતા લોકોને ધમકાવ્યા | Ahmedabad Youth …

અમદાવાદના વાડજમાં છરા સાથે જાહેરમાં યુવકનો આતંક, રસ્તેથી પસાર થતા લોકોને ધમકાવ્યા | Ahmedabad Youth ...

અમરેલીના બિનાકા ચોકમાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવક પર છરીથી હુમલો, ત્રણ શખસો સામે ફરિયાદ | Amrel…

અમરેલીના બિનાકા ચોકમાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવક પર છરીથી હુમલો, ત્રણ શખસો સામે ફરિયાદ | Amrel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સડક માર્ગે બહાર કઢાશે, પડોશી માંગી રહ્યા છે ડીઝલ: વિદેશ મંત્રાલય | India E…

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સડક માર્ગે બહાર કઢાશે, પડોશી માંગી રહ્યા છે ડીઝલ: વિદેશ મંત્રાલય | India E…

3 months ago
મોટા આંકડિયામાં જમીન વિવાદમાં ટોળાં દ્વારા હથિયારો સાથે હુમલો | Mob attacks with weapons in land dis…

મોટા આંકડિયામાં જમીન વિવાદમાં ટોળાં દ્વારા હથિયારો સાથે હુમલો | Mob attacks with weapons in land dis…

1 week ago
જામનગરમાં ક્રૂર ઘટના, શિક્ષકે બળજબરીપૂર્વક વિદ્યાર્થીના વાળ કાપી નાખતા વાલીનો હોબાળો | Jamnagar Teac…

જામનગરમાં ક્રૂર ઘટના, શિક્ષકે બળજબરીપૂર્વક વિદ્યાર્થીના વાળ કાપી નાખતા વાલીનો હોબાળો | Jamnagar Teac…

9 months ago
વડોદરા નજીક રસ્તામાં અચાનક ભૂંડ આવ્યું, બાઈક પરથી પટકાયેલા યુવાનનું મોત | a young man dies after his…

વડોદરા નજીક રસ્તામાં અચાનક ભૂંડ આવ્યું, બાઈક પરથી પટકાયેલા યુવાનનું મોત | a young man dies after his…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News