gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરે વૃદ્ધ સિક્યુરીટી ગાર્ડને લાકડીના ફટકા મારતા ફ્રેકચર | Emon chinnap chon mas a riaffou ren rupw…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in GUJARAT
0 0
0
સગીરે વૃદ્ધ સિક્યુરીટી ગાર્ડને લાકડીના ફટકા મારતા ફ્રેકચર | Emon chinnap chon mas a riaffou ren rupw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર

કુબેરનગરમાં મારી સામે જોઇને કેમ હશો છો કહીને ગાળો બોલીને સગીરે વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને લાફા માર્યા બાદ તેમની જ લાકડીથી ફટકા મારતા હાથે ફ્રેકચર કર્યું હતું તેમજ ફરી સામે આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે સગીર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સગીરે સામે જોઇને કેમ હશો કહીને સિક્યુરિટી ગાર્ડના લાફા મારીને લાકડી છીનવીને તેમના ઉપર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી 

કુબેરનગરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા જયકિશનદાસ કેવલરામાણી (ઉ.વ.૬૬)એ સરદારનગર પોલીસ સ્ટેશનમાં સગીર સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૧ ના રોજ તે માતૃભૂમિ સોસાયટીમાં નોકરી ઉપર હાજર હતા ત્યારે સોસાયટીમાં રહેતો સગીરે તેમની પાસે આવીને તમે મને જોઇને કેમ હશો છો કહીને ગાળો બોલીને લાફા માર્યા બાદ લાકડીના ફટકા માર્યા હતા.

તેમજ ફરીથી મારી સામે આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી.બુમાબુમ થતા આસપાસના લોકોએ આવીને તેમને છોડાવ્યા હતા. જે બાદ ઇજાગ્રસ્ત વૃદ્ધને  સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાતા હાથમાં ફ્રેકચર હોવાની જાણ થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
સગાઇની ના પાડનાર યુવતી પર યુવકનો હુમલો | Young man attacks girl who refused engagement

ભંડારાની રસોઇ માટે ખોદેલા ખાડાના મુદ્દે મારામારી | Fight over Bhandara’s cooking pit

ભંડારાની રસોઇ માટે ખોદેલા ખાડાના મુદ્દે મારામારી | Fight over Bhandara's cooking pit

મુંબઇમાં કારચાલક પર હુમલાના બનાવમાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણના સસરા સહિત ત્રણની ધરપકડ | F…

મુંબઇમાં કારચાલક પર હુમલાના બનાવમાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણના સસરા સહિત ત્રણની ધરપકડ | F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદીમાં ફરી તેજી: મુંબઈ ચાંદી રૂ.બે લાખને વટાવીગઈ | Gold and silver prices rise again: Mumbai …

9 months ago
શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો

श्री पुष्प कुमार नायर ने संभाला बीपीसीएल में निदेशक (मानव संसाधन) का पदभार

3 months ago
વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી માટે યુવકને મારકૂટ કરી હથિયાર બતાવ્યું | A young man was beaten up and sh…

7 months ago
પ્રાંસલી પાસે ઉભેલા ટ્રક પાછળ બોલેરો પિક-અપ વાન અથડાતાં 3નાં મોત | 3 killed as Bolero pick up van cr…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News