gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

આજે શેરબજારમાં ભૂકંપ! રોકાણકારોના રૂ. 3 લાખ કરોડ સ્વાહા, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડાના કારણો | St…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in Business
0 0
0
આજે શેરબજારમાં ભૂકંપ! રોકાણકારોના રૂ. 3 લાખ કરોડ સ્વાહા, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડાના કારણો | St…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Crash: ભારતીય શેરબજારમાં સપ્તાહના ચોથા કાર્યકારી દિવસ 23 એપ્રિલ, 2026ના રોજ ઘટાડો નોંધાયો છે. ખુલતાની સાથે શેરબજાર ક્રેશ થયું છે. જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)ના 30 શેર વાળા સેન્સેક્સ 852 અંકથી બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના નિફ્ટી ઇન્ડેક્સ 205 અંકે ક્લોઝ થયો છે. શેરબજારમાં ભૂકંપ આવતા ટાટાના ટ્રેન્ટ લિમિટેડના શેર સહિત ઇન્ફોસિસ, M&M, ટેક મહિન્દ્રા, HDFC બૅંક, વગેરે શેરમાં ઘટાડો નોંધાતા રોકાણકારોના રૂ. 3 લાખ કરોડ સ્વાહા થયા છે! ચાલો જાણીએ સેન્સેક્સ-નિફ્ટીના ઘટાડા પાછળના કારણો.

શેરબજારમાં આ મોટા ઘટાડા વચ્ચે રોકાણકારોને ભારે નુકસાન થયું છે, જેમાં તેમની ₹3 લાખ કરોડથી વધુ રૂપિયા ડૂબ્યા છે. આ સતત બીજા દિવસે શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયું છે.

સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો

BSE સેન્સેક્સે ગુરુવારે(23 એપ્રિલ) શેરબજારમાં ટ્રેડિંગ સ્ટાર્ટ હોવાના કારણે અગાઉ 78,516 બંધ થયાની તુલનાએ સેન્સેક્સ 77,983 સ્તરે રહ્યો અને તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં 30 શેર વાળો ઇન્ડેક્સ 852.49થી 77,664 સ્તરે ક્લોઝ થયો છે.

સેન્સેક્સની જેમ જ NSE નિફ્ટીમાં પણ ઘટાડો થવાની સાથે રેડ ઝોનમાં ખુલ્યો. 50 શેર વાળા ઇન્ડેક્સ બુધવાર(22 એપ્રિલ) 24,378 બંધ રહ્યો હતો, જેમાં ઘટાડો થતાં તે હવે 24,202 પર ખુલ્યો અને સતત ઘટાડો નોંધાતા અંતે 24,173.05 પર ક્લોઝ થયો છે. 

રોકાણકારોને ભારે નુકસાન

સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડા વચ્ચે અનેક હેવીવેઇટ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેમાં BSEના માર્કેટ કેપમાં ઘટાડો થતાં ₹4,66,35,326 કરોડ પર પહોંચ્યું, જે પાછલા કાર્યકારી દિવસે ક્લોઝિંગના સમયે ₹4,69,36,824 કરોડ નોંધાયું. આ સંદર્ભમાં જોઈએ તો શેરબજારમાં રોકાણકારોને એક જ દિવસમાં ₹3,01,498 કરોડનો ફટકો પડ્યો છે.

સૌથી વધુ આ 10 શેરને અસર

શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે સૌથી વધુ ઘટાડો જોવા મળતા શેરો પર નજર કરીએ તો, BSE લાર્જ-કેપ કેટેગરીમાં ટ્રેન્ટ શેર (4.21%), M&M (3.30%), બજાજ ફિનસર્વ (2.93%), ટેક મહિન્દ્રા (2.90%), ઇન્ફોસિસ (2.04%), અને HDFC બૅંક (1.93%) શેર નુકસાન સાથે બંધ થયા. આ સાથે મિડ-કેપ કેટેગરીમાં અશોક લેલેન્ડ (4.61%), ડિક્સન (3.65%), અને MFSL (2.35%) નીચા સ્તરે બંધ થયા. જ્યારે સ્મોલ-કેપ શેરોમાં IIFLને 10.12% સૌથી વધુ ઘટાડો સહન કર્યો હતો. 

શેરબજારમાં આવેલા ઘટાડા પાછળનું કારણ

શેરબજારમાં આવેલા નોંધપાત્ર ઘટાડા પાછળના કારણોની વાત કરીએ તો, અમેરિકા અને ઈરાનમાં હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ફરીથી ઉછાળો આવવાનું શરૂ થયું છે. જેના કારણે મોંઘવારીનું જોખમ વર્તાઈ રહ્યું છે. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રાઇઝ 103 ડૉલર પ્રતિ બેરલ પહોંચી હતી.

આ પણ વાંચો: સોના-ચાંદીમાં મોટો કડાકો! એકઝાટકે 6000 રૂપિયા સસ્તું થયું ચાંદી, સોનું પણ ગગડ્યું!

આ ઉપરાંત, વિદેશી બજારમાં મળેલા નેગેટિવ સિગ્નલના કારણે પણ ભારતીય શેરબજારમાં અસર પડી છે. શરૂઆતથી જ જાપાન નિક્કી, હોંગકોંગ હેંગ સેંગ અને દક્ષિણ કોરિયા KOSPI ઇન્ડેક્સ સહિત ગિફ્ટ નિફ્ટી રેડ ઝોનમાં ટ્રેડ થતું જોવા મળ્યું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારનો નશો: શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચમાં યુવાનો જોખમી રોકાણના રવાડે | Stock Market Addiction A…
Business

શેરબજારનો નશો: શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચમાં યુવાનો જોખમી રોકાણના રવાડે | Stock Market Addiction A…

June 8, 2026
સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો પડ્યો નબળો | Stock …
Business

સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો પડ્યો નબળો | Stock …

June 8, 2026
નવા સપ્તાહમાં સેન્સેક્સ 73125 થી 74989 વચ્ચે અથડાતાં જોવાશે | The new week will see Sensex hitting b…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73125 થી 74989 વચ્ચે અથડાતાં જોવાશે | The new week will see Sensex hitting b…

June 7, 2026
Next Post

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ | how to keep water tank cool in summer easy tips heatwave

અમદાવાદમાં હીટ એન્ડ રન: હંસપુરામાં કારચાલકે ફૂટપાથ પર ફ્રૂટની લારી પાસે સૂતેલા મહિલાને અડફેટે લેતા મ…

અમદાવાદમાં હીટ એન્ડ રન: હંસપુરામાં કારચાલકે ફૂટપાથ પર ફ્રૂટની લારી પાસે સૂતેલા મહિલાને અડફેટે લેતા મ...

VIDEO | અમદાવાદ: ઘરમાં જ બનતું હતું નકલી ઘી! 400 કિલો જથ્થો જપ્ત કરી AMCએ કૌભાંડનો કર્યો પર્દાફાશ | …

VIDEO | અમદાવાદ: ઘરમાં જ બનતું હતું નકલી ઘી! 400 કિલો જથ્થો જપ્ત કરી AMCએ કૌભાંડનો કર્યો પર્દાફાશ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ બાદ વડોદરામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ | Bomb Threat to Va…

અમદાવાદ બાદ વડોદરામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ | Bomb Threat to Va…

6 months ago
૩.૩૭ કરોડના ડ્રગ્ઝ સાથે ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused caught wit…

૩.૩૭ કરોડના ડ્રગ્ઝ સાથે ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused caught wit…

10 months ago
આંકલાવના નવાપુરા ગામમાં ઝેરી દવા પી યુવકનો આપઘાત | A youth committed suicide by consuming poison in …

આંકલાવના નવાપુરા ગામમાં ઝેરી દવા પી યુવકનો આપઘાત | A youth committed suicide by consuming poison in …

10 months ago
આણંદ જિલ્લામાં 6,722 ઘરોમાં મચ્છર ઉત્પત્તિના પોરા મળી આવ્યા | Mosquito breeding grounds found in 672…

આણંદ જિલ્લામાં 6,722 ઘરોમાં મચ્છર ઉત્પત્તિના પોરા મળી આવ્યા | Mosquito breeding grounds found in 672…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News