gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજ્યસભા જ નહીં હવે પંજાબમાં મોટો ખેલ કરશે રાઘવ ચઢ્ઢા? અરવિંદ કેજરીવાલનું ટેન્શન વધ્યું | AAP Crisis…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in INDIA
0 0
0
રાજ્યસભા જ નહીં હવે પંજાબમાં મોટો ખેલ કરશે રાઘવ ચઢ્ઢા? અરવિંદ કેજરીવાલનું ટેન્શન વધ્યું | AAP Crisis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AAP Crisis Punjab: આમ આદમી પાર્ટી(AAP) માટે રાજકીય સંકટના વાદળો ઘેરાયા છે. પક્ષના 7 રાજ્યસભા સાંસદોએ સાથ છોડી દેતા માત્ર દિલ્હી જ નહીં, પણ પંજાબમાં પણ મોટા ઉથલપાથલની શક્યતા સેવાઈ રહી છે. ખાસ કરીને 2027ની શરૂઆતમાં પંજાબમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠક જેવા દિગ્ગજ નેતાઓનું જવું પાર્ટી માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે. આ બંને નેતાઓએ 2022ની ચૂંટણીમાં ઉમેદવારોના સિલેક્શનથી લઈને સંગઠન ઊભું કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પક્ષના લગભગ 50% ધારાસભ્યો માને છે કે તેમને ટિકિટ અપાવવામાં આ નેતાઓનો જ હાથ હતો. રાઘવ ચઢ્ઢાએ તો પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરીને AAPના સંસદીય દળનું ભાજપમાં વિલય કરવાની જાહેરાત પણ કરી દીધી છે.

ભગવંત માનનો પ્રહાર: બાગી સાંસદો ‘પંજાબના ગદ્દાર’

આ બળવાને પગલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આકરો પ્રહાર કરતા બાગી સાંસદોને ‘પંજાબના ગદ્દાર’ ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આ નેતાઓએ પોતાની જાન બચાવવા માટે પક્ષ છોડ્યો છે, કારણ કે તાજેતરમાં જ ED દ્વારા અશોક મિત્તલના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ભગવંત માને ભાજપ પર ‘ઓપરેશન લોટસ’ હેઠળ પક્ષપલટો કરાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, જે નેતાઓ જમીની સંઘર્ષ વગર ઉપર આવ્યા છે તેઓ સરપંચ બનવાને લાયક પણ નથી. તેમણે આત્મવિશ્વાસ સાથે ઉમેર્યું હતું કે દુનિયામાં એવી કોઈ કરન્સી નથી જે ભગવંત માનને ખરીદી શકે.

આ પણ વાંચો: યુપીના મઉમાં ભયાનક અકસ્માત, કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં માતા-પિતા સહિત 5ના મોત

આંતરિક વિખવાદ અને હાઈકમાન્ડનો અતિશય અંકુશ

બીજી તરફ, પક્ષની અંદર લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે સામે આવ્યો છે. પંજાબના ઘણા ધારાસભ્યોનું માનવું છે કે હાઈકમાન્ડના અતિશય અંકુશ અને સંવાદના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે. નેતાઓ અને કાર્યકરોમાં એવી નારાજગી છે કે તેમની ફરિયાદો સાંભળવા માટે કોઈ પ્લેટફોર્મ નથી. સંદીપ પાઠકને પંજાબ ઈન્ચાર્જ પદેથી હટાવ્યા બાદ વિવાદ વધુ વકર્યો હતો. હાલમાં પક્ષના ધારાસભ્યોમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ છે કે હજુ કેટલા લોકો ભાજપના સંપર્કમાં હોઈ શકે છે. હવે AAP નેતૃત્વ સામે પક્ષમાં ભંગાણ રોકવા અને કાર્યકરોનો વિશ્વાસ જીતવાનો મોટો પડકાર છે.

રાજ્યસભા જ નહીં હવે પંજાબમાં મોટો ખેલ કરશે રાઘવ ચઢ્ઢા? અરવિંદ કેજરીવાલનું ટેન્શન વધ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ…
INDIA

બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ…

April 25, 2026
પંજાબનું રાજકીય ઘમસાણ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે, 7 સાંસદોને સસ્પેન્ડ કરવાની આપની માગ | AAP vs BJP: Punj…
INDIA

પંજાબનું રાજકીય ઘમસાણ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે, 7 સાંસદોને સસ્પેન્ડ કરવાની આપની માગ | AAP vs BJP: Punj…

April 25, 2026
અમેરિકા માટે અમે રશિયા-ઈરાન સાથે છેડો ફાડ્યો: રામ માધવ, વિવાદ બાદ માફી માંગી ફેરવી તોળ્યું | ram mad…
INDIA

અમેરિકા માટે અમે રશિયા-ઈરાન સાથે છેડો ફાડ્યો: રામ માધવ, વિવાદ બાદ માફી માંગી ફેરવી તોળ્યું | ram mad…

April 25, 2026
Next Post
યુપીના મઉમાં ભયાનક અકસ્માત, કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં માતા-પિતા સહિત 5ના મોત | Mau scorpio and t…

યુપીના મઉમાં ભયાનક અકસ્માત, કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં માતા-પિતા સહિત 5ના મોત | Mau scorpio and t...

AAPના ‘ચાણક્ય’ હવે ભાજપમાં: રાઘવ ચઢ્ઢા કરતાં પણ સંદીપ પાઠકનો બળવો કેજરીવાલ માટે વધુ ઘાતક! | Sandeep …

AAPના ‘ચાણક્ય’ હવે ભાજપમાં: રાઘવ ચઢ્ઢા કરતાં પણ સંદીપ પાઠકનો બળવો કેજરીવાલ માટે વધુ ઘાતક! | Sandeep ...

સુરેન્દ્રનગર: સાયલામાં ચૂંટણી તંત્રની ઘોર બેદરકારી, કાળઝાળ ગરમીમાં પ્રિસાઇડિંગ ઓફિસરો પાણી માટે ટળવળ…

સુરેન્દ્રનગર: સાયલામાં ચૂંટણી તંત્રની ઘોર બેદરકારી, કાળઝાળ ગરમીમાં પ્રિસાઇડિંગ ઓફિસરો પાણી માટે ટળવળ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાફલ્ય ગાથા: 181ની મધ્યસ્થીના કારણે મહિલાના જીવનમાં ગેરસમજથી ફેલાયેલી તંગદિલીનો આવ્યો અંત

સાફલ્ય ગાથા: 181ની મધ્યસ્થીના કારણે મહિલાના જીવનમાં ગેરસમજથી ફેલાયેલી તંગદિલીનો આવ્યો અંત

1 year ago
ગુજરાતમાં 12 લાખથી વધુ આવક ધરાવતા 1.5 લાખ કરદાતા, દેશમો 13મો ક્રમ | one and half Lakh Gujarat Taxpay…

ગુજરાતમાં 12 લાખથી વધુ આવક ધરાવતા 1.5 લાખ કરદાતા, દેશમો 13મો ક્રમ | one and half Lakh Gujarat Taxpay…

9 months ago
અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

9 months ago
સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં શશી થરુર ગેરહાજર, મનીષ તિવારી પણ ન પહોંચતા તર્કવિતર્ક | one more M…

સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં શશી થરુર ગેરહાજર, મનીષ તિવારી પણ ન પહોંચતા તર્કવિતર્ક | one more M…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News