gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અસંતોષ, સમસ્યા છતાં ભાજપની સતત જીતનું રહસ્ય ટાર્ગેટેડ વોટર્સ | Targeted voters are the secret to BJP…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in GUJARAT
0 0
0
અસંતોષ, સમસ્યા છતાં ભાજપની સતત જીતનું રહસ્ય ટાર્ગેટેડ વોટર્સ | Targeted voters are the secret to BJP…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિરોધ થયો પણ તે મતોને વિરોધપક્ષો બુથ સુધી લાવી શકતા નથી  : ભાજપે કુલ મતોના 25-30 ટકા મેળવી 75-80 ટકા બેઠકો કબજે  કરી : કોંગ્રેસ શાસનવિરોધી મોજાની રાહમાં લહરનો લાભ લઈ ન શકી 

રાજકોટ, : ગુજરાતમાં રસ્તા,ગટર, લાઈટ, પાણીના મુદ્દે શહેરોમાં લોકોના વિરોધ પ્રદર્શન,નારાજગી,ખુદ ભાજપમાં ટિકીટ અપાયા બાદ આંતરિક અસંતોષ-નારાજગી, કરોડોના શંકાસ્પદ કોન્ટ્રાક્ટો ચર્ચામાં આવ્યા, વર્ષોથી એકની એક પાર્ટીની સત્તા છતાં ભાજપે ગુજરાતની તમામ મહાનગરપાલિકા,મોટાભાગની પંચાયતો,નગરપાલિકામાં સત્તા જંગી લીડથી મેળવી છે. દર વખતે મળતી આ જીતનું રહસ્ય છે- જીત માટે જરૂરી મતો,ટાર્ગેટેડ વોટર્સના મત ચૂંટણી પહેલા સુનિશ્ચિત કરવાનું બુથ મેનેજમેન્ટ છે.

મહાનગરપાલિકાની ગત ત્રણ ટર્મની ચૂટણીમાં સરેરાશ મતદાન માંડ 46 ટકા થયું છે. નગરપાલિકામાં અને પંચાયતોમાં મહત્તમ 60-65 ટકા સુધી થાય છે. 50 ટકા મતદાન થાય તો બહુમતિ માટે કૂલ મતદારોના 25-26 ટકા મત  પર્યાત થાય.  દરેક ક્ષેત્રમાં 100માંથી કમસેકમ 30 ટકા મતદારો  ચૂંટણી આવે ત્યારે અચૂક મત આપે તેવું આયોજન પાંચ વર્ષમાં ભાજપમાં થાય છે.

આ મતો બુથ પર નોંધાય  છે તેથી દરેક બુથ ઉપર એક એક માણસ રોકીને તે વિસ્તારના કમસેકમ 30 અને મહત્તમ જેટલા શક્ય બને એટલા મતદારો, ઉમેદવાર ભલે બદલાય પક્ષને સમર્પિત રહીને ચૂંટણી આવે ત્યારે મતદાન  કરે તે માટે ભાજપ ચૂંટણી પહેલા જ પ્રયાસો કરતું રહ્યું છે.  મતદાનના દિવસે આ મતદારો અચૂક મતદાન કરે તે સુનિશ્ચિત કરાય છે. ઉપરાંત મતવિસ્તાર વાઈઝ પક્ષના સભ્યો જ એટલી મોટી સંખ્યામાં નોંધી દેવાય છે કે દરેક ચૂંટણીમાં પક્ષને જ મત આપવા વિચારે. એક કાર્યકર બે-ત્રણ મત લઈ આવે એટલે જંગી બહુમતિ. આને જ બુથ મેનેજમેન્ટ કે બુથ જીતવું કહે છે. આ આયોજનમાં મતદાન કંગાળ હોય ત્યાં પણ ભાજપને બહુમતિ મળી છે, કારણ કે પક્ષને જોઈતા મત તો મળી જ ગયા હોય છે. 

બીજી તરફ, કોંગ્રેસની પણ વોટબેન્ક છે પરંતુ, તે 10-12 ટકા જેટલી સીમિત છે. આથી વધુ મતદારોના પ્રશ્નો ઉપાડવા,આક્ષેપો કરવા વગેરે પ્રયાસો થાય છે, લોકોઆંદોલનમાં જોડાય પણ છે પરંતુ, જ્યારે મતદાન હોય ત્યારે આ લોકોને મતદાન મથક સુધી કોંગ્રેસ લાવી શકતી નથી. કેટલાક નેતાઓ શાસનવિરોધી તીવ્ર મોજું આવવાની રાહ જુએ છે પરંતુ, લહરનો લાભ લેતા નથી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લી ઘડીની રસાકસી પછી ખાડીયા,કુબેરનગરમાં ભાજપ-કોંગ્રેસે એક-એક બેઠક ગુમાવવી પડી | After last minute…
GUJARAT

છેલ્લી ઘડીની રસાકસી પછી ખાડીયા,કુબેરનગરમાં ભાજપ-કોંગ્રેસે એક-એક બેઠક ગુમાવવી પડી | After last minute…

April 30, 2026
હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે | income tax refund to be adjusted agains…
GUJARAT

હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે | income tax refund to be adjusted agains…

April 30, 2026
યુનિ.ની સાયન્સ ફેકલ્ટી ડેટા સાયન્સ સહિત બે નવા અભ્યાસક્રમ શરુ કરશે | science faculty of msu will sta…
GUJARAT

યુનિ.ની સાયન્સ ફેકલ્ટી ડેટા સાયન્સ સહિત બે નવા અભ્યાસક્રમ શરુ કરશે | science faculty of msu will sta…

April 30, 2026
Next Post
દબદબો તો ઠીક, ખરેખર વિપક્ષી મતોના ભાગલાથી ભાજપ ફાવ્યો! | Dominance is fine but the BJP actually bene…

દબદબો તો ઠીક, ખરેખર વિપક્ષી મતોના ભાગલાથી ભાજપ ફાવ્યો! | Dominance is fine but the BJP actually bene...

ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસનું વિપક્ષી નેતાનું પદ જોખમમાં | Congress’s position as Leader o…

ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસનું વિપક્ષી નેતાનું પદ જોખમમાં | Congress's position as Leader o...

કચરાના ડમ્પરની ટક્કરથી મહિલાનું કરુણ મોત | Emon fefin a malo lon eu aksiten

કચરાના ડમ્પરની ટક્કરથી મહિલાનું કરુણ મોત | Emon fefin a malo lon eu aksiten

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2 રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં 20 વર્ષે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, પુરાવાના અભાવે સ્ટેમ્પ વેન્ડર નિર્દો…

2 રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં 20 વર્ષે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, પુરાવાના અભાવે સ્ટેમ્પ વેન્ડર નિર્દો…

12 months ago

ચાના શોખીનો સાવધાન ! ચાની પત્તી પણ થાય છે એક્સપાયર, જાણો તેની અસર | expired tea leaves side effects and safety tips

6 months ago
જામનગરમાં ‘ગુજસીટોક’માં સંડોવાયેલા 3 આગેવાનો પણ ચૂંટણી જંગમાં મેદાને | 3 leaders involved in ‘Gujsi …

જામનગરમાં ‘ગુજસીટોક’માં સંડોવાયેલા 3 આગેવાનો પણ ચૂંટણી જંગમાં મેદાને | 3 leaders involved in ‘Gujsi …

3 weeks ago
મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું | Middle East Te…

મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું | Middle East Te…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News