gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉ.ભારતનાં અનેક રાજ્યોમાં વરસાદથી તાપમાન ઘટતાં ગરમીથી આશિંક રાહત | Rains in several northern states p…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in INDIA
0 0
0
ઉ.ભારતનાં અનેક રાજ્યોમાં વરસાદથી તાપમાન ઘટતાં ગરમીથી આશિંક રાહત | Rains in several northern states p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૩

ઉત્તર ભારતનાં અનેક રાજ્યોમાં રવિવારે પડેલા વરસાદને કારણે
તાપમાનમાં થોડોક ઘટાડો થતાં ભીષણ ગરમીનો સામનો કરી રહેલા લોકોને આંશિક રાહત મળી
હતી.

ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર દિલ્હીમાં લઘુતમ
તાપમાન ૨૪.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. અહીં વરસાદની સાથે તોફાનની શક્યતા
છે.

ઉલ્લેખનીય છે કે આઇએમડીએ શનિવારે દિલ્હી માટે આગામી બે દિવસ
માટે વરસાદ
, તોફાન
અને ઝડપી પવનો ફૂંકાવાની શક્યતાને પગલે યલો એલર્ટ જારી કરી હતી. વાદળછાયુ વાતાવરણ
અને ૬ મે સુધી ઝરમર વરસાદ પડવાની શક્યતા છે.

રવિવાર સવારે ઉત્તરાખંડનાં અનેક જિલ્લાઓમાં ઝડપી પવનોની
સાથે ભારે વરસાદ અને કરાં પડયા હતાં. જેના કારણે રાજ્ય વહીવટી તંત્રે જિલ્લાનાં
ટોચનાં અધિકારીઓને હાઇ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે.

વાતાવરણમાં આવેલા આ અચાનક ફેરફારને કારણે અનેક  જગ્યાઓએ વૃક્ષો ધરાશયી થયા હતાં. જેના કારણે
ટ્રાફિકમાં અવરોધ ઉભો થયો હતો અને વીજળી પુરવઠામાં પણ વિક્ષેપ થયો હતો.

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર
પ્રદેશમાં વરસાદ
, તોફાન
અને ઝડપી પવનો ફૂંકાવાના સમાચાર મળ્યા છે. જેમાં મધ્ય-પૂર્વ ક્ષેત્રોનાં અનેક
વિસ્તારોમાં ભારે વરસાદ નોંધવામાં આવ્યો હતો.

મધ્ય પ્રદેશનાં કેટલાક સ્થળોએ ૫ સેમી સુધીનો વરસાદ
નોંધવામાં આવ્યો હતો. જ્યારે રાજ્યનાં પૂર્વ વિસ્તારમાં હળવાથી લઇને મધ્યમ વરસાદ
પડયો હતો. પશ્ચિમી ક્ષેત્રોમાં વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદ પડયો હતો.

ચંડીગઢ,
હરિયાણા અને પંજાબનાં કેટલાક વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ પડયો હતો. ચંડીગઢમાં
લોકો સવારે ઉઠયા તો આકાશમાં ઘેરા વાદળો છવાયેલા હતાં. ત્યારબાદ ઝડપી પવનો ફૂંકાયા
હતાં અને વરસાદ પડયો હતો.

બીજી તરફ રાજસ્થાનમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે.
ફલોદીમાં મહત્તમ તાપમાન ૪૪.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. ચિત્તોડગડમાં
૪૩.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જો કે રાજ્યનાં કેટલાક
વિસ્તારોમાં વરસાદ પડયો હતો.

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં વીજળીનાં ચમકારા સાથે
વરસાદ પડયો હતો. જ્યારે ધર્મશાળામાં કરાં પડયા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LIVE : આજે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ, દેશના રાજકારણનું ભાવિ નક્કી થશે | Assembly Election …
INDIA

LIVE : આજે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ, દેશના રાજકારણનું ભાવિ નક્કી થશે | Assembly Election …

May 4, 2026
એકતરફ પિતાની ઈચ્છા અને બીજીતરફ પ્રેમ… આત્મહત્યા કરનારા ન્યાયાધીશ અમન શર્માની દર્દનાક કહાની | Alwar…
INDIA

એકતરફ પિતાની ઈચ્છા અને બીજીતરફ પ્રેમ… આત્મહત્યા કરનારા ન્યાયાધીશ અમન શર્માની દર્દનાક કહાની | Alwar…

May 3, 2026
એર ઈન્ડિયા મુશ્કેલીમાં ! 22000 કરોડની ખોટ બાદ 7 મેએ મોટી બેઠક, મુસાફરોનો ખર્ચ વધવાના સંકેત | Air Ind…
INDIA

એર ઈન્ડિયા મુશ્કેલીમાં ! 22000 કરોડની ખોટ બાદ 7 મેએ મોટી બેઠક, મુસાફરોનો ખર્ચ વધવાના સંકેત | Air Ind…

May 3, 2026
Next Post
આજી ડેમમાં ત્રણનાં મોત બાદ લાપતાં યુવાનની પણ લાશ મળી | After the death of three in Aji Dam the body …

આજી ડેમમાં ત્રણનાં મોત બાદ લાપતાં યુવાનની પણ લાશ મળી | After the death of three in Aji Dam the body ...

રૂા.28 કરોડની ટેક્સ ચોરીમાં ઇગલ પરિવારનાં બંને ભાઇઓ જેલહવાલે | Both brothers of Eagle family jailed …

રૂા.28 કરોડની ટેક્સ ચોરીમાં ઇગલ પરિવારનાં બંને ભાઇઓ જેલહવાલે | Both brothers of Eagle family jailed ...

છોકરાઓની તકરારમાં પોલીસમેન સહિતનાઓએ તરૂણને ઢોર માર માર્યો | Policeman and others beat up a young man…

છોકરાઓની તકરારમાં પોલીસમેન સહિતનાઓએ તરૂણને ઢોર માર માર્યો | Policeman and others beat up a young man...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: માઉન્ટ આબુમાં શિમલા જેવો માહોલ, ઠંડીનો પારો ગગડતા પ્રવાસીઓ પિકનિક માટે ઉમટ્યા | Rajasthan Hil…

VIDEO: માઉન્ટ આબુમાં શિમલા જેવો માહોલ, ઠંડીનો પારો ગગડતા પ્રવાસીઓ પિકનિક માટે ઉમટ્યા | Rajasthan Hil…

4 months ago
ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ | Gandhinagar M…

ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ | Gandhinagar M…

8 months ago
…તો ડ્રાઈવિંગ લાઇસન્સ જ જપ્ત કરાશે, વાહન ચલાવતી વખતે 5 ભૂલ કરતાં બચવું! | Driving License May Be S…

…તો ડ્રાઈવિંગ લાઇસન્સ જ જપ્ત કરાશે, વાહન ચલાવતી વખતે 5 ભૂલ કરતાં બચવું! | Driving License May Be S…

9 months ago
અમદાવાદમાં શિયાળા શરૂ થતાં તસ્કરોનો તરખાટ શરૂ, દરિયાપુર અને નાના ચિલોડામાં ચોરી | ahmedabad theft sp…

અમદાવાદમાં શિયાળા શરૂ થતાં તસ્કરોનો તરખાટ શરૂ, દરિયાપુર અને નાના ચિલોડામાં ચોરી | ahmedabad theft sp…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News