gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધો. 12 પરિણામ: છોકરીઓએ બાજી મારી, સામાન્ય પ્રવાહમાં અમદાવાદનું પરિણામ સૌથી નબળું | GSEB HSC Result 2…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in GUJARAT
0 0
0
ધો. 12 પરિણામ: છોકરીઓએ બાજી મારી, સામાન્ય પ્રવાહમાં અમદાવાદનું પરિણામ સૌથી નબળું | GSEB HSC Result 2…
1
VIEWS
Share on FacebookShare on Twitter

GSEB Result 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થયું છે. આ વર્ષના પરિણામોમાં ફરી એકવાર વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે. જેમાં ઘણી શાળાઓએ સારો દેખાવ કર્યો છે. બોર્ડની આ પરીક્ષામાં રાજ્યના વિવિધ કેન્દ્રો અને જિલ્લાઓ વચ્ચે પરિણામની ટકાવારીમાં મોટો તફાવત પણ જોવા મળ્યો છે.

વિદ્યાર્થિનીઓ આગળ 

સામાન્ય પ્રવાહના પરિણામની વિગતવાર વાત કરીએ તો, આ વર્ષે વિદ્યાર્થીઓનું કુલ પરિણામ 90.10% નોંધાયું છે, જેની સામે વિદ્યાર્થિનીઓનું પરિણામ 95.41% રહ્યું છે. આમ વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતા 5.31% વધારે આવ્યું છે. રાજ્યમાં તડાવ, કોટડા, કાંગવાઇ અને પ્રશ્નાવાડા એમ ચાર કેન્દ્રોએ 100 ટકા પરિણામ મેળવીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે કારઠ કેન્દ્ર 64.88% પરિણામ સાથે સૌથી નીચે રહ્યું છે. 

જિલ્લાવાર પરિણામમાં આહવા-ડાંગ જિલ્લો 97.88% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે અમદાવાદ શહેરનું પરિણામ સૌથી ઓછું 87.10% નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય પ્રવાહની કુલ 2030 શાળાઓએ 100% પરિણામ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે.

આ પણ વાંચો: ધોરણ 12નું પરિણામ જાહેર, સાયન્સનું 84.33% તો સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ, આ રીતે કરો ચેક

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓના સારા આંકડા સામે આવ્યા છે. વિજ્ઞાન પ્રવાહમાં કુંભારીયા કેન્દ્ર 98.62% પરિણામ સાથે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે, જ્યારે દાહોદ જિલ્લાનું લીમડી કેન્દ્ર 42.98% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર રહ્યું છે. 

જિલ્લાઓની સરખામણીમાં મોરબી જિલ્લો 94.85% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યો છે, જ્યારે દાહોદ જિલ્લો 57.44% સાથે સૌથી નબળું પરિણામ ધરાવતો જિલ્લો સાબિત થયો છે. વિજ્ઞાન પ્રવાહની કુલ 209 શાળાઓએ 100% પરિણામ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…
GUJARAT

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

June 19, 2026
ટ્રકમાં ગેલ્વેનાઈઝની પાઇપોની આડમાં 8 લાખનો દારૂ પકડાયો, કુલ 47 લાખની મતા સાથે ત્રણ પકડાયા | liquor w…
GUJARAT

ટ્રકમાં ગેલ્વેનાઈઝની પાઇપોની આડમાં 8 લાખનો દારૂ પકડાયો, કુલ 47 લાખની મતા સાથે ત્રણ પકડાયા | liquor w…

June 19, 2026
હોર્મુઝની ખાડીમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ ‘દિશા’ આખરે ગુજરાત પહોંચ્યું, LNG લઈને આવ્યું | LNG Tan…
GUJARAT

હોર્મુઝની ખાડીમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ ‘દિશા’ આખરે ગુજરાત પહોંચ્યું, LNG લઈને આવ્યું | LNG Tan…

June 19, 2026
Next Post
વડોદરાની હેત્વી ખીમસુરિયાને ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત | Hetvi Khimsuriya from Vadodara awarded Gujar…

વડોદરાની હેત્વી ખીમસુરિયાને ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત | Hetvi Khimsuriya from Vadodara awarded Gujar...

કેરલમમાં ભાજપનું ખાતું ખુલ્યું : ડાબેરીઓના અભેદ ગઢમાં મેળવી શાનદાર જીત | BJP Opens Account In Kerala…

કેરલમમાં ભાજપનું ખાતું ખુલ્યું : ડાબેરીઓના અભેદ ગઢમાં મેળવી શાનદાર જીત | BJP Opens Account In Kerala...

ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રેકોર્ડ | assembly election 2…

ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રેકોર્ડ | assembly election 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પરિવાર ચાર રસ્તા પર બોલાચાલીનો બનાવ ઉગ્ર બન્યો | Family quarrel turns violent at crossroads

પરિવાર ચાર રસ્તા પર બોલાચાલીનો બનાવ ઉગ્ર બન્યો | Family quarrel turns violent at crossroads

4 months ago
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 2666 ગામોમાં રૂ. 663 કરોડના ખર્ચે બનશે નવા ‘પંચાયત ભવન’ અને ‘તલાટી આવાસ’…

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 2666 ગામોમાં રૂ. 663 કરોડના ખર્ચે બનશે નવા ‘પંચાયત ભવન’ અને ‘તલાટી આવાસ’…

5 months ago
UPIનું…

UPIનું…

1 year ago
ફતેગંજની સ્કૂલમાં બાળકોએ 1200 ચોરસ મીટરનો કિચન ગાર્ડન બનાવ્યો | kitchen garden by students in mahara…

ફતેગંજની સ્કૂલમાં બાળકોએ 1200 ચોરસ મીટરનો કિચન ગાર્ડન બનાવ્યો | kitchen garden by students in mahara…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News