gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમના નામે વાસનાનાે ખેલ,પ્રેમિકા ગર્ભવતી બની હોવાના વડોદરામાં બે કિસ્સા | Two cases in Vadodara wh…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
પ્રેમના નામે વાસનાનાે ખેલ,પ્રેમિકા ગર્ભવતી બની હોવાના વડોદરામાં બે કિસ્સા | Two cases in Vadodara wh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ પ્રેમની આડમાં વાસનાનો ખેલ ખેલી યુવતીઓની જિંદગી બરબાદ કરવાના અનેક કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે વડોદરામાં આજે ગોરવા અને લક્ષ્મીપુરા વિસ્તારમાં બનેલા આ જ પ્રકારના જુદાજુદા બે કિસ્સા યુવતીઓ અને વાલીઓ માટે લાલબત્તી સમાન છે.બંને બનાવોમાં ગર્ભવતી બનેલી પીડિતાની સાથે તેમના વાલીઓ પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ જતાં આખરે તેમણે પોલીસની મદદ લીધી છે.પોલીસે બળાત્કારના બે ગુના નોંધી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

ગોરવામાં શ્રમજીવી યુવકે ગર્ભપાત કરાવવા ગોળીઓ

આપતાં મૃતબાળક જનમ્યું,યુવકે બીજે લગ્ન કરી લીધા

ગોત્રી પાણીની ટાંકી પાસે રહેતો મૂળ દાહોદના બીયામાળી ગામનો વતની વિપુલ સોમાભાઇ વસૈયા વડોદરામાં રહીને મજૂરી કામ કરતો હતો.

વિપુલને એક શ્રમજીવી યુવતી સાથે પરિચય થતાં બંને પ્રેમમાં પડયા હતા.વિપુલે લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે શારીરિક સબંધ રાખવાનો આગ્રહ કર્યો હતો અને મધુનગર વિસ્તારમાં સબંધ  બાંધ્યો હતો.

થોડા સમય પછી યુવતી ગર્ભવતી બનતાં વિપુલે લગ્નનો ઇનકાર કર્યો હતો અને બીજે લગ્ન કરી લીધા હતા.તેણે પીડિતાને ગર્ભપાત કરાવવા માટે ગોળીઓ આપી હતી.જેને કારણે તેને મૃત બાળક જન્મ્યું હતું.આખરે પીડિતાએ ગોરવા પોલીસને જાણ કરતાં પીઆઇ કિરિટ લાઠીયાએ ગુનો નોંધ્યો છે.

મોસાળમાં આવેલા કિશોરે સગીરા સાથે સબંધ બાંધતા ગર્ભવતી  બની

ઇલોરાપાર્કની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલી એક સગીરા ગર્ભવતી હોવાથી લક્ષ્મીપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી.

લક્ષ્મીપુરાના પીઆઇ ગાયત્રી રાજપૂતે આ કેસની તપાસ કરાવી સગીરાનું કાઉન્સેલિંગ કરાવતાં મોસાળમાં રહેવા આવતા સગીરવયના એક કિશોરના સંપર્કમાં આવેલી સગીરા સાથે કિશોરે શારીરિક સબંધ બાંધ્યા હોવાની વિગતો ખૂલી હતી.

બંને જણા સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ એકબીજાના સંપર્કમા  રહેતા હતા.કિશોરે કેટલાક સમયથી અભ્યાસ પણ છોડી દીધો હોવાની વિગતો જાણવા મળી છે.જેથી લક્ષ્મીપુરા પોલીસે પીડિતાની ફરિયાદ નોંધી કિશોર સામે કાર્યવાહી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…
GUJARAT

અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…

June 21, 2026
છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…
GUJARAT

છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…

June 21, 2026
ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…
GUJARAT

ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…

June 21, 2026
Next Post
વડોદરા પાસે ડૂબવાના ત્રણ સ્પોટઃસિંધરોટ, કોટણા અને લાંછનપુરમાં 200થી વધુ ડૂબ્યા છતાં તંત્રને પડી નથી …

વડોદરા પાસે ડૂબવાના ત્રણ સ્પોટઃસિંધરોટ, કોટણા અને લાંછનપુરમાં 200થી વધુ ડૂબ્યા છતાં તંત્રને પડી નથી ...

કોઈના પિતા ડ્રાઈવર તો કોઈના પિતાની શાકભાજીની લારી, સંઘર્ષ કરી સફળતા મેળવતા વિદ્યાર્થીઓ | students ge…

કોઈના પિતા ડ્રાઈવર તો કોઈના પિતાની શાકભાજીની લારી, સંઘર્ષ કરી સફળતા મેળવતા વિદ્યાર્થીઓ | students ge...

ચોકારીના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two accused in Chak…

ચોકારીના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two accused in Chak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો: ભાજપ-TMCના ધારાસભ્યો બાખડ્યા, એકને ઍમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા | /ben…

બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો: ભાજપ-TMCના ધારાસભ્યો બાખડ્યા, એકને ઍમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા | /ben…

10 months ago
માત્ર શ્વાન નહીં, બિલાડી, ભૂંડ, વાંદરાં જેવા પ્રાણીઓની લાળથી પણ હડકવાનું જોખમ | Not only dogs but al…

માત્ર શ્વાન નહીં, બિલાડી, ભૂંડ, વાંદરાં જેવા પ્રાણીઓની લાળથી પણ હડકવાનું જોખમ | Not only dogs but al…

4 months ago
જામનગરના લાલપુરમાં સેવક ભરુડિયામાં ચાલતી ઘોડી પાસાની ક્લબ પર એલસીબી ત્રાટકી : 24 આરોપી પકડાયા | LCB …

જામનગરના લાલપુરમાં સેવક ભરુડિયામાં ચાલતી ઘોડી પાસાની ક્લબ પર એલસીબી ત્રાટકી : 24 આરોપી પકડાયા | LCB …

5 months ago
MSU કેમ્પસમાં ‘નો-વ્હીકલ ડે’ ના પગલે વાહનોની પાંખી હાજરી, વીસી કારની જગ્યાએ ટુ વ્હીલર પર આવ્યા | MSU…

MSU કેમ્પસમાં ‘નો-વ્હીકલ ડે’ ના પગલે વાહનોની પાંખી હાજરી, વીસી કારની જગ્યાએ ટુ વ્હીલર પર આવ્યા | MSU…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News