gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા પાસે ડૂબવાના ત્રણ સ્પોટઃસિંધરોટ, કોટણા અને લાંછનપુરમાં 200થી વધુ ડૂબ્યા છતાં તંત્રને પડી નથી …

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
વડોદરા પાસે ડૂબવાના ત્રણ સ્પોટઃસિંધરોટ, કોટણા અને લાંછનપુરમાં 200થી વધુ ડૂબ્યા છતાં તંત્રને પડી નથી …
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા નજીકના પિકનિકના ત્રણ સ્પોટ ખાતે વારંવાર ડૂબવાના બનાવો બનતા હોવા છતાં તંત્ર જાગતું નહિ હોવાથી નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે.

સાવલી તાલુકાના લાંછનપુર ખાતે મહીસાગરમાં સૌથી વધારે ડૂબવાના બનાવો  બન્યા છે.આમ છતાં ત્યાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.આવી જ રીતે વડોદરા શહેર પાસેના કોટણા બીચ ખાતે મહીસાગર અને સિંધરોટ ખાતે મહીના ચેકડેમ ખાતે પણ ડૂબવાના અનેક બનાવો બન્યા હોવા છતાં યુવાવર્ગ મોટી સંખ્યામાં ઉમટી રહ્યો છે.

નોંધપાત્ર બાબત એ છે કે,છેલ્લા બે દાયકાના સમયમાં ઉપરોક્ત સ્થળોએ ડૂબવાના ૨૦૦થી વધુ બનાવો બન્યા હોવા છતાં તંત્ર દ્વારા માત્ર ચેતવણીના બોર્ડ મૂકીને સંતોષ માનવામાં આવે છે.જેને કારણે નિર્દોષ લોકોના જીવ જોખમાઇ રહ્યા છે.

ડૂબવાના અનેક કિસ્સાઓમાં સૌથી પહેલી મદદ સ્થાનિક તરવૈયાઓની મળી રહેતી હોય છે.ગામના તરવૈયાઓએ અનેક લોકોેન જીવતા બહાર કાઢ્યા હોવાના કિસ્સા મોજૂદ છે.પરંતુ વહીવટીતંત્ર દ્વારા આવા તરવૈયાઓને કોઇ પ્રકારનું પ્રોત્સાહન અપાતું નહિ હોવાથી તેઓ પણ સમય મળે તો જ જીવ જોખમમાં મૂકીને બચાવ કાર્ય કરતા હોય છે.જેથી ડૂબવાના બનાવો અટકાવવા સરકારે નક્કર આયોજન કરવું જરૃરી છે.

સિંધરોટ ખાતે મહી નદીમાંથી મૃતદેહ કાઢવા ગયેલા બે ફાયરમેન ડૂબ્યા હતા

સિંધરોટમાં મહી નદીનું વહેણ ક્યારેક એટલું જોખમી બની જાય છે કે તેનાથી  બચવું મુશ્કેલ હોય છે.

પંદર વર્ષ પહેલાં સિંધરોટ ચેકડેમ નજીક એક મૃતદેહ ફસાયો હોવાથી વડોદરા ફાયર  બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.જેથી નિલેશ રાઠોડ સહિતના ચાર ફાયરમેન કામગીરી માટે ગયા હતા.

 આ વખતે મહીસાગરનું વહેણ એટલું ભયાનક હતું કે ખુદ ફાયર બ્રિગેડની બોટ પણ ફેંકાઇ ગઇ હતી.જેમાં નિલેશ રાઠોડ અને સરફુદ્દિન મુલ્લા નામના બે જવાનો માંડમાંડ બચી ગયા હતા.જ્યારે,રાજેશ કહાર અને વિજય પરમાર નામના બે જવાનોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા.

વારંવાર રજૂઆત છતાં વાસદ બ્રિજ અને કેનાલના સ્યુસાઇડ સ્પોટને ફેન્સિંગ નથી

વડોદરાની આસપાસની નર્મદા કેનાલ તેમજ વાસદ બ્રિજ ખાતે વારંવાર આપઘાતના કે ડૂબવાના  બનાવો બનતા હોય છે.ગોરવા, છાણી અને સમા જેવા વિસ્તારોમાં તો લોકો રહેતા હોય છે ત્યાંથી કેનાલ પસાર થતી હોય છે.જેથી વારંવાર રહીશો દ્વારા જ્યાં સૌથી વધુ બનાવો બન્યા હોય તેવા સ્થળોએ ફેન્સિંગ કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે.ખુદ નંદેસરી પોલીસે પણ મહી બ્રિજ પર ફેન્સિંગ માટે માગણી કરી છે.પરંતુ આમ છતાં ઉપરોક્ત સ્થળોએ ફેન્સિંગ કરવામાં આવી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
કોઈના પિતા ડ્રાઈવર તો કોઈના પિતાની શાકભાજીની લારી, સંઘર્ષ કરી સફળતા મેળવતા વિદ્યાર્થીઓ | students ge…

કોઈના પિતા ડ્રાઈવર તો કોઈના પિતાની શાકભાજીની લારી, સંઘર્ષ કરી સફળતા મેળવતા વિદ્યાર્થીઓ | students ge...

ચોકારીના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two accused in Chak…

ચોકારીના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two accused in Chak...

ભાયલી ગેંગ રેપ કેસમાં સરકાર પક્ષે સતત ચાર કલાક સુધી ફાઇનલ દલીલો કરી | The government side made final…

ભાયલી ગેંગ રેપ કેસમાં સરકાર પક્ષે સતત ચાર કલાક સુધી ફાઇનલ દલીલો કરી | The government side made final...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિંમતનગર GIDCની ફેક્ટરીમાં સર્જાઈ મોટી દુર્ઘટના: લિફ્ટ તૂટી પડતાં યુવાનનું કમકમાટીભર્યું મોત | Fatal…

હિંમતનગર GIDCની ફેક્ટરીમાં સર્જાઈ મોટી દુર્ઘટના: લિફ્ટ તૂટી પડતાં યુવાનનું કમકમાટીભર્યું મોત | Fatal…

4 months ago
ચાંદી ઉછળીને રૂ.1,09,000ની ટોચે : સોનામાં વિશ્વ બજાર પાછળ ઘટાડો | Silver surges to Rs 1 09 000 Gold …

ચાંદી ઉછળીને રૂ.1,09,000ની ટોચે : સોનામાં વિશ્વ બજાર પાછળ ઘટાડો | Silver surges to Rs 1 09 000 Gold …

1 year ago
દ્વારકામાં ખાનગી બેન્કને હલકું સોનું ધાબડી 9 શખ્સોએ લોન લઇ લીધી | 9 people took loans by looting lig…

દ્વારકામાં ખાનગી બેન્કને હલકું સોનું ધાબડી 9 શખ્સોએ લોન લઇ લીધી | 9 people took loans by looting lig…

9 months ago
મારામારીના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો | Accused absconding for 2 years arrested in assault c…

મારામારીના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો | Accused absconding for 2 years arrested in assault c…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News