gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કસ્ટમ સત્તાવાળાઓ દ્વારા ક્લિઅરન્સ ઓર્ડર જારી નહીં કરાતા સોનાચાંદીની આયાત અવરોધાઇ | Import of gold an…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in Business
0 0
0
કસ્ટમ સત્તાવાળાઓ દ્વારા ક્લિઅરન્સ ઓર્ડર જારી નહીં કરાતા સોનાચાંદીની આયાત અવરોધાઇ | Import of gold an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : કસ્ટમ્સ સત્તાવાળા દ્વારા ક્લિઅરન્સ ઓર્ડર જારી કરવામાં નહીં આવતા દેશમાં સોનાચાંદીની આયાત અવરોધાઈ હોવાનો બજારના સુત્રો દાવો કરી રહ્યા છે. ભારતના વાણિજ્ય મંત્રાલયે સોનાચાંદીની બેન્કો મારફત  આયાત કરવા   નવી યાદી ઢીલમાં જાહેર કરી હતી ત્યારે હવે કસ્ટમ્સ સત્તાવાળા દ્વારા તેમનો પોતાનો અલગ ક્લિઅરન્સ ઓર્ડર બહાર પડાયો નથી જે વિદેશમાંથી આવતા માલસામાનને છૂટો કરવા બંદર તથા એરપોર્ટ સત્તાવાળા માટે આવશ્યક હોય છે. 

અક્ષય તૃતિયા બાદ જ્વેલરો સોનાચાંદીનો સ્ટોક વધારવા માગે છે, પરંતુ બેન્કો તરફથી માલ મળતો નહીં હોવાનો દાવો કરાઈ રહ્યો છે. નવું નાણાં વર્ષ શરૂ થયાને એક મહિના કરતા વધુ સમય વીતિ જવા છતાં, બેન્કો કન્સાઈનમેન્ટની ડિલિવરી લઈ શકતી નથી.

ઈન્ટીગ્રેટેડ ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસમાંથી સોનાચાંદીને મુક્તિ અપાશે કે કેમ તે મુદ્દે બેન્કો સ્પષ્ટતા ઈચ્છી રહી હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું.

સોનાચાંદીને અગાઉ મુક્તિ અપાઈ હતી પરંતુ તે ચાલુ રહેશે કે કેમ તે મુદ્દે કોઈ સ્પષ્ટતા નથી. 

ઊંચા ભાવને કારણે સોનાચાંદીની માગ પર અસર પડી છે, પરંતુ આયાત ઢીલને કારણે ઘરઆંગણે માલની અછત પ્રવર્તી રહી હોવાનો સ્થાનિક ટ્રેડરે દાવો કર્યો હતો.આંતરરાષ્ટ્રીય ભાવ સામે ઘરઆંગણે સોનાના ભાવ પર પ્રતિ ઔંસ ૨૦ ડોલર પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. 

હાલમાં સોનાની આયાત કરવાનો એક માત્ર માર્ગ ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એકસચેન્જ છે. બેન્કો દ્વારા આયાત અટકી પડતા સદર એકસચેન્જ મારફત પૂરવઠામાં જોરદાર વધારો થયો છે. 

એપ્રિલમાં વેપાર વોલ્યુમ એક વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યું હતું. મેમાં પણ વોલ્યુમ ઊંચુ રહ્યું છે. એકસચેન્જ મારફત આયાત કરવામાં ખાસ્સો સમય નીકળી જાય છે અને વર્કિંગ કેપિટલ પણ અટવાઈ પડે છે, એમ ટ્રેડરે વધુમાં જણાવ્યું હતું. 

સામાન્ય રીતે દર નાણાં વર્ષના પ્રારંભમાં સરકાર દ્વારા બેન્કોને સોનાચાંદીની આયાત માટેની પરવાનગી આપતો આદેશ જારી કરવામાં આવતો હોય છે પરંતુ આ વર્ષ તે બે સપ્તાહ મોડી જાહેર કરાઈ હતી. 

ભારત વિશ્વમાં સોનાનો બીજો મોટો વપરાશકાર  અને સૌથી વધુ ચાંદીની ખરીદી કરતો દેશ છે ત્યારે આયાતમાં કોઈપણ ઢીલ દેશમાં સોનાચાંદીની અછત ૂઊભી કરી શકે છે. આ બન્ને કિંમતી ધાતુ માટે ભારત આયાત પર નિર્ભર રહે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
મહુવાના સેંદરડા ગામે થતાં બાળલગ્ન અટકાવ્યા | Child marriages stopped in Sendarada village of Mahuva

સિંધુનગરમાં 3 શખ્સે યુવાનને બાંધી ખિસ્સામાંથી રોકડ રકમ કાઢી લીધી

MSCIની ફેક્ટશીટ અનુસાર તાઇવાન સેમીકન્ડકટરનું વેઇટેજ વધીને 14 ટકા : ભારતનું છ વર્ષના તળિયે | Taiwan S…

MSCIની ફેક્ટશીટ અનુસાર તાઇવાન સેમીકન્ડકટરનું વેઇટેજ વધીને 14 ટકા : ભારતનું છ વર્ષના તળિયે | Taiwan S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાગદડી પાસે બે ભાઇઓ સહિત પાંચ પર છરી, ધોકાથી જીવલેણ હુમલો | Five including two brothers fatally atta…

3 months ago
ભારત-યુરોપની ઐતિહસિક ટ્રેડ ડીલ પર આજે મહોર, ટ્રમ્પને જડબાતોડ જવાબ; જાણો તમને શું લાભ થશે | India EU …

6 months ago
વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi…

2 months ago
બ્રિટિશકાળની ભારતની સૌથી હાઈપ્રોફાઈલ ‘દિલ્હી જીમખાના ક્લબ’નો અંત! સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ | de…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News