gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 77845 | Sensex falls 114 points to 77845 at the end of …

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in Business
0 0
0
વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 77845 | Sensex falls 114 points to 77845 at the end of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્વનો ટૂંક સમયમાં જ અંત આવવાના ગઈકાલ સુધીના બન્ને પક્ષોના આશ્વાસનભર્યા નિવેદનો અને તુરંત જ અમેરિકા પોતાની શરતો પર ઈરાનને ઝુંકાવવા માંગતું હોવાને લઈ ઈરાને  યુ-ટર્ન લેતાં અને અમેરિકાની પણ ઈરાનને ધમકીને લઈ મામલો બિચકતા ફરી વૈશ્વિક બજારોમાં ઉછાળે સાવચેતીમાં નરમાઈ જોવાઈ હતી. હોર્મુઝ માર્ગે જહાજોના મુક્ત વહનની અપેક્ષાએ અને બીજી તરફ અમેરિકા દ્વારા ઈરાન સાથે સમજૂતી અને યુ.એ.ઈ.ને ભીંસમાં મૂકી રહ્યાના અને યુ.એ.ઈ. દ્વારા તેમની એરસ્પેસનો અમેરિકાને ઉપયોગ કરવા દેવા પર મનાઈના અહેવાલોની નેગેટીવ અસર બજારો પર જોવાઈ હતી. અલબત ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધુ ત્રણ ડોલર જેટલા ઘટી આવતાં અને અમેરિકી ડોલર સામે રૂપિયો મજબૂત બન્યાની પોઝિટીવ અસર આજે જોવાઈ નહોતી. ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ-પાવર, હેલ્થકેર-ફાર્મા, મેટલ-માઈનીંગ શેરોમાં તેજી સામે એફએમસીજી, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી રહી હતી. સેન્સેક્સ ૭૭૭૧૩થી ૭૮૩૮૫ વચ્ચે ફંગોળાઈ અંતે ૧૧૪ પોઈન્ટ ઘટીને ૭૭૮૪૪.૫૨ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૪૮૩થી ૨૪૨૮૪ વચ્ચે અથડાઈ અંતે ૪.૩૦ પોઈન્ટ ઘટીને ૨૪૩૨૬.૬૫ બંધ રહ્યો હતો.

ઓટો શેરો વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં આજે સારા પરિણામો અને ક્રુડ ઓઈલના ભાવમાં કડાકાની પોઝિટીવ અસરે હવે પેટ્રોલ, ડિઝલના ભાવમાં હાલ તુરત વધારો નહીં થવાની અટકળોએ ફંડો મોટાપાયે ખરીદદાર રહ્યા હતા. હીરો મોટોકોર્પ રૂ.૧૭૨.૨૫ વધીને રૂ.૫૩૪૧.૯૫, બજાજ ઓટો રૂ.૨૯૨.૧૫ વધીને રૂ.૧૦૬૦૭, મધરસન સુમી રૂ.૩.૫૦ વધીને રૂ.૧૩૦.૫૦, ટીવીએસ મોટર રૂ.૮૯ વધીને રૂ.૩૭૦૬.૮૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭૦.૫૦ વધીને રૂ.૩૩૭૦.૫૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૦૬૯.૬૫ પોઈન્ટ વધીને ૬૦૧૩૧.૫૮ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરો ઉછળ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોએ આજે ફરી આક્રમક ખરીદી કરી હતી. પોલીકેબ રૂ.૫૮૫.૩૦ વધીને રૂ.૯૦૦૩.૦૫, ભેલ રૂ.૨૦.૩૦ વધીને રૂ.૪૦૬.૩૦, ભારત ડાયનામિક્સ રૂ.૬૫.૬૦ વધીને રૂ.૧૪૬૬, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૫૫.૯૫ વધીને રૂ.૪૭૮૩.૮૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૬૧૪.૮૯ પોઈન્ટ વધીને ૮૦૩૨૦.૯૨ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો લેવાલ 

મેટલ-માઈનીંગ શેરોમાં આજે સતત ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. એનએમડીસી રૂ.૧ વધીને રૂ.૯૦.૨૦, હિન્દાલ્કો રૂ.૯.૨૦ વધીને રૂ.૧૦૫૫.૫૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૦.૧૦ વધીને રૂ.૧૨૮૩.૩૦, સેઈલ રૂ.૧.૪૦ વધીને રૂ.૧૮૭.૩૫, ટાટા સ્ટીલ રૂ.૧.૫૦ વધીને રૂ.૨૧૭.૦૫ રહ્યા હતા.બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૯૭.૯૬ પોઈન્ટ વધીને ૪૩૧૧૮.૪૪ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં વેચવાલી

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોનું વેચવાલીનું દબાણ વધતું જોવાયું હતું. સિએન્ટ રૂ.૫.૯૫ ઘટીને રૂ.૮૯૪.૮૦,પર્સિસ્ટન્ટ રૂ.૩૨.૪૫ ઘટીને રૂ.૪૯૮૩.૩૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૫.૪૫ ઘટીને રૂ.૧૧૮૩.૪૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૫૯.૭૭ પોઈન્ટ ઘટીને ૨૮૨૪૬.૯૧ બંધ રહ્યો હતો.

DIIની રૂ.૪૪૧ કરોડની ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૩૪૦.૮૯ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી  કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૪૪૧.૦૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.

રોકાણકારોની સંપતિવધી

સેન્સેક્સ, નિફટીમાં અફડાતફડીના અંતે નરમાઈ સામે સ્મોલ, મિડ કેપ, એ  ગુ્રપના ઘણા શેરોમાં આકર્ષણે આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં મર્યાદિત રૂ.૨.૧૭ લાખ કરોડ વધીને રૂ.૪૭૪.૯૭  લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
730 ગ્રામ ગાંજા સાથે બોટાદના શખ્સને ઝડપ્યો | Man from Botad arrested with 730 grams of ganja

730 ગ્રામ ગાંજા સાથે બોટાદના શખ્સને ઝડપ્યો | Man from Botad arrested with 730 grams of ganja

ધંધુકા-લીંમડી 3 રસ્તા પાસે કારમાં વિદેશી દારૃના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquor…

ધંધુકા-લીંમડી 3 રસ્તા પાસે કારમાં વિદેશી દારૃના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquor...

આજી ચોક પાસે માત્ર 3 ઓરડીઓને હટાવતા 21.11 કરોડની જમીન ખુલ્લી | Land worth Rs 21 11 crores opened up …

આજી ચોક પાસે માત્ર 3 ઓરડીઓને હટાવતા 21.11 કરોડની જમીન ખુલ્લી | Land worth Rs 21 11 crores opened up ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચ નજીક નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજની જળ સપાટી 19 ફૂટ ઉપર પહોંચી | bharuch golden bridge narmada ri…

ભરૂચ નજીક નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજની જળ સપાટી 19 ફૂટ ઉપર પહોંચી | bharuch golden bridge narmada ri…

1 year ago
બાંગ્લાદેશમાં ઇસ્લામિક શાસન માટે મહારેલી, આતંક સમર્થિત સુત્રોચ્ચાર

બાંગ્લાદેશમાં ઇસ્લામિક શાસન માટે મહારેલી, આતંક સમર્થિત સુત્રોચ્ચાર

1 year ago
FRC પ્રમાણે ફી લેવાનો, વિદ્યાર્થીઓને બુક્સ આપવાનો ઈનકાર, વિબગ્યોર સ્કૂલના વાલીઓની ફરી DEO સમક્ષ રજૂઆ…

FRC પ્રમાણે ફી લેવાનો, વિદ્યાર્થીઓને બુક્સ આપવાનો ઈનકાર, વિબગ્યોર સ્કૂલના વાલીઓની ફરી DEO સમક્ષ રજૂઆ…

1 year ago
સ્પાઇસજેટના ચાર કર્મચારી સાથે સૈન્યના અધિકારીએ મારપીટ કરતા વિવાદ | Controversy over army officer ass…

સ્પાઇસજેટના ચાર કર્મચારી સાથે સૈન્યના અધિકારીએ મારપીટ કરતા વિવાદ | Controversy over army officer ass…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News