gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરજદાદાની કાળઝાળ ગરમીથી SSG હોસ્પિટલમાં દર્દી માટે 50 કુલરો મંગાવાયા | Due to the scorching heat 50…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
સુરજદાદાની કાળઝાળ ગરમીથી SSG હોસ્પિટલમાં દર્દી માટે 50 કુલરો મંગાવાયા | Due to the scorching heat 50…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara SSG Hospital : વડોદરા શહેરમાં સૂરજ દાદાએ બતાવેલા આકરા તેવરને કારણે અંગ દઝાડતી કાળઝાળ ગરમીથી વડોદરાવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગરમીનો પારો 43 ડિગ્રી નજીક પહોંચી રહ્યો છે ત્યારે સામાન્ય નાગરિકો સાથે સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત પણ કફોડી બની ગઈ છે. આવી સ્થિતિની ગંભીરતા સમજીને વડોદરાની સયાજી હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને ગરમીથી રાહત આપવા માટે યુદ્ધના ધોરણે નવા એર કુલરો મંગાવાયા છે. હોસ્પિટલના વિવિધ રોડમાં દાખલ દર્દીઓ ગરમી અને બફારાના કારણે વધુ હેરાન ન થાય તે માટે સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા ખાસ સુચના આપવામાં આવી હતી. 

મેડિસિન વોર્ડ, બાળકોનો પિડીયાટ્રીક્સ વોર્ડ અને સર્જરી વોર્ડ જેવા સંવેદનશીલ વિભાગમાં તાત્કાલિક ધોરણે એર કુલરો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. ગરમીને કારણે વોર્ડમાં પંખાઓ માત્ર ગરમ હવા ફેકતા હોવાની ફરિયાદો થઈ હતી. જેના નિરાકરણ માટે આ આધુનિક અને વધુ ક્ષમતા ધરાવતા કુલરો મૂકવામાં આવ્યા છે. હોસ્પિટલ સત્તાધિશોના જણાવ્યા અનુસાર એક સપ્તાહમાં હીટ સ્ટોક, ડીહાઇડ્રેશન અને અતિશય ગરમીના કારણે ચક્કર ખાઈને પડી જવાના કિસ્સાઓમાં વધારો નોંધાયો છે. આ પ્રકારના દર્દીઓને તાત્કાલિક ઠંડક આપવી અનિવાર્ય હોય છે. એસએસજી હોસ્પિટલમાં ખાસ હીટ સ્ટ્રોક વર્ડ પણ તૈયાર રાખવામાં આવ્યો છે જ્યાં એસી અને કુલરની સુવિધા સાથે આઈસ પેક અને ઓઆરએસના દ્રાવણની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. કુલરોમાં પાણી ભરવા અને તેની જાળવણી માટે વધારાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેથી દર્દીઓને 24 કલાક આ જાહેરાત આજે આપણે ઠંડી હવા મળી રહે. આ ઉપરાંત વોર્ડમાં પીવાના ઠંડા પાણીની પરબો પણ કાર્યરત કરવામાં આવી છે. હોસ્પિટલના સુપ્રીમ ટંડનટે જણાવ્યું હતું કે અમારો પ્રાથમિક ઉદ્દેશ્ય દર્દીઓને ગરમીથી બચાવવાનો અને તેમને આરામદાયક વાતાવરણ પૂરું પાડવાનો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
વિજય ‘મેજિક નંબર’થી માત્ર એક ડગલું દૂર! VCKએ પત્તા ન ખોલતા તમિલનાડુમાં હજુ પણ સસ્પેન્સ | tamilnadu t…

વિજય 'મેજિક નંબર'થી માત્ર એક ડગલું દૂર! VCKએ પત્તા ન ખોલતા તમિલનાડુમાં હજુ પણ સસ્પેન્સ | tamilnadu t...

વડોદરાના ખોડીયાર નગર પાસે નજીવી બોલાચાલીમાં ચાકુથી હુમલો : યુવકને ઈજા | Knife attack in dispute near…

વડોદરાના ખોડીયાર નગર પાસે નજીવી બોલાચાલીમાં ચાકુથી હુમલો : યુવકને ઈજા | Knife attack in dispute near...

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ 'X' પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક મોખાણા ગામની સીમમાં દીપડો દેખાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ : ફોરેસ્ટ વિભાગે હાથ ધરી શોધખોળ…

જામનગર નજીક મોખાણા ગામની સીમમાં દીપડો દેખાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ : ફોરેસ્ટ વિભાગે હાથ ધરી શોધખોળ…

3 months ago
LRS હેઠળ રેમિટન્સ 4 ટકા ઘટીને 21.36 બિલિયન ડોલર | Remittances under LRS fall by 4 percent to 21 36 b…

LRS હેઠળ રેમિટન્સ 4 ટકા ઘટીને 21.36 બિલિયન ડોલર | Remittances under LRS fall by 4 percent to 21 36 b…

7 months ago
ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય

ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય

9 months ago
ઇડીના દરોડા બાદ ચોટીલા પ્રાંતની બદલી કરાવવા ભૂમાફિયાઓ સક્રિયા થયા | Land mafias become active in get…

ઇડીના દરોડા બાદ ચોટીલા પ્રાંતની બદલી કરાવવા ભૂમાફિયાઓ સક્રિયા થયા | Land mafias become active in get…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News