gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago …

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ગોત્રી વિસ્તારમાં રહેતા અને ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ કોટણા ગામે મહિસાગર નદીમાંથી મળી આવી હતી. લોનના ટેન્શનમાં તેણે આપઘાત કર્યો હોવાનું અનુમાન સેવાઇ રહ્યંું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગોત્રી જલારામ મંદિરની પાછળ ગાયત્રીનગરમાં રહેતો ૪૫ વર્ષનો મહેન્દ્ર રમણભાઇ તડવી ખાનગી કંપનીમંાં પટાવાળા તરીકે કામ કરતો હતો. ગત ૫ મી તારીખે તે ઘરે મોબાઇલ ફોન મૂકીને કોઇને કહ્યા વિના નીકળી ગયો હતો. જે અંગે પરિવારે ગોત્રી પોલીસ સ્ટેશનમાં જાણ  પણ કરી હતી. પરંતુ, તેનો કોઇ પતો લાગ્યો નહતો. પરિવારે ફોટા સાથે સોશિયલ મીડિયા  પર એક પોસ્ટ મૂકી હતી.ગઇકાલે સવારે સાડા અગિયાર વાગ્યે  કોટણા ગામ મહિસાગર નદીમાંથી તેની લાશ મળી આવી હતી. સોશિયલ મીડિયા  પર મૂકેલી પોસ્ટના આધારે પરિવારજનોએ આવીને મૃતકની ઓળખ કરી હતી. નંદેસરી પોલીસ સ્ટેશનના હે.કો. નરસિંહભાઇએ હાથ ધરેલી તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, મહેન્દ્ર તડવીને મકાનની લોન ચાલતી હતી. લોનના હપ્તાના બે થી ત્રણ હપ્તા ચઢી જતા તે ટેન્શનમાં રહેતો હતો. તેના કારણે જ તેણે આપઘાત કર્યો હોવાનું અનુમાન છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…
GUJARAT

June 24, 2026
નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …

Next Post
ગારિયાધાર શહેરની મેઈન બજારમાં સફાઇના અભાવે ગંદકીના થર જામ્યા | Gariyadhar city’s main market has acc…

ગારિયાધાર શહેરની મેઈન બજારમાં સફાઇના અભાવે ગંદકીના થર જામ્યા | Gariyadhar city's main market has acc...

અમદાવાદ મ્યુનિ.સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં મોતિયાના ૧૫૪૬ ઓપરેશન | Municipal Corporation

તિરુપતિમાં AI સિસ્ટમ લગાવાઈ દર્શનના વેઇટિંગ ટાઈમમાં ઘટાડો | AI system installed in Tirupati to reduc…

તિરુપતિમાં AI સિસ્ટમ લગાવાઈ દર્શનના વેઇટિંગ ટાઈમમાં ઘટાડો | AI system installed in Tirupati to reduc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં સૌથી ખતરનાક રોકેટ લૉન્ચર પિનાકા MK3 તૈયાર, યુદ્ધ સમયે સાબિત થશે ગેમચેન્જર | DRDO Set To Test…

1 year ago
VIDEO| છોટાઉદેપુર: માત્ર ₹1 માં સમૂહ લગ્ન! મેનુમાં ‘મકાઈની ઘાટ અને કઢી’, આધુનિકતાના જમાનામાં આદિવાસી…

1 month ago
નવા પ્રોજેકટસની જાહેરાતમાં પચાસ ટકા ઘટાડો | Fifty percent reduction in advertising of new projects

9 months ago
ગુજરાત યુનિવર્સિટીમાં એન.એસ.યુ.આઇ.નું અનોખું વિરોધ પ્રદર્શન, GCAS પોર્ટલની ‘સ્મશાન યાત્રા’ કાઢી | gu…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News