gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડ તેલના 100 ડોલર ઉપર ભાવથી જીડીપીમાં અડધા ટકાનો ફટકો પડશે | Crude oil price above 100 will hit G…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in Business
0 0
0
ક્રૂડ તેલના 100 ડોલર ઉપર ભાવથી જીડીપીમાં અડધા ટકાનો ફટકો પડશે | Crude oil price above 100 will hit G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ક્રુડ તેલના પ્રતિ બેરલ ભાવ જો ૩-૬ મહિના સુધી ૧૦૦ ડોલરની ઉપર રહેશે તો  વર્તમાન વર્ષ માટેના ભારતના આર્થિક વિકાસ દરમાં અડધા ટકાનો ફટકો પડી શકે છે, એમ સરકાર દ્વારા અંદાજ મુકાયો છે. ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ ઉપર તેને ઘરઆંગણે ડિલિવરી પાછળ પંદર ટકા જેટલો ખર્ચ લાગી જાય છે. 

પશ્ચિમ એશિયા કટોકટીને કારણે ઊર્જાના ભાવમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી દેશના નીતિવિષયકોએ ફુગાવા, બહારી પરિબળો તથા રાજકોષિય જોખમો પરના નિરીક્ષણને વધુ વ્યાપક બનાવ્યું છે.

ભારત તેની ક્રુડ તેલની આવશ્યકતામાંથી ૮૫ ટકાથી વધુ આયાત કરે છે અને મોટાભાગની આયાત હોર્મુઝ ખાડી મારફત થાય છે. આ ખાડી  વ્યૂહાત્મક રીતે વિશ્વનો  મહત્વનો શિપિંગ માર્ગ છે. 

નૂર દરમાં વધારા, યુદ્ધના જોખમને કારણે ઊંચા વીમા પ્રીમિયમ, પરિવહન ખર્ચમાં વધારા તથા પૂરવઠા ખલેલને પરિણામે ભારતનું ક્રુડ તેલનું અસરકારક બિલ નોંધપાત્ર રીતે વધી ગયું છે.

બ્રેન્ટ ક્રુડ તેલના ભાવ ૩-૬ મહિના સુધી પ્રતિ બેરલ ૧૦૦ ડોલરની ઉપર જળવાઈ રહેશે તો ભારતના આર્થિક વિકાસ દર પર અડધા ટકાનો ફટકો પડી શકે છે,  કારણ કે નૂર દરમાં વધારા, યુદ્ધના જોખમને કારણે ઊંચા વીમા પ્રીમિયમ તથા  ઊંચા લોજિસ્ટિક ખર્ચને ધ્યાનમાં લેતા ક્રુડ તેલનો ભાવ પ્રતિ બેરલ ૧૧૫ ડોલર જેટલો પડે છે, એમ એક સરકારી અધિકારીએ ગણતરી મૂકતા જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
સોના પર ડયુટી વધતા FTA થકી દુબઈથી આયાતમાં વધારો થશે | Imports from Dubai will increase through FTA a…

સોના પર ડયુટી વધતા FTA થકી દુબઈથી આયાતમાં વધારો થશે | Imports from Dubai will increase through FTA a...

ફોરેન ફંડોની તેજી પાછળ સેન્સેક્સ 789 પોઈન્ટની છલાંગે 75399 | Sensex jumps 789 points to 75399 on ris…

ફોરેન ફંડોની તેજી પાછળ સેન્સેક્સ 789 પોઈન્ટની છલાંગે 75399 | Sensex jumps 789 points to 75399 on ris...

NEETનું પેપર ફૂટ્યા બાદ હવે પરીક્ષા માટે નવી તારીખનું એલાન, જાણો હવે ક્યારે આયોજન | NEET UG 2026 Re …

NEETનું પેપર ફૂટ્યા બાદ હવે પરીક્ષા માટે નવી તારીખનું એલાન, જાણો હવે ક્યારે આયોજન | NEET UG 2026 Re ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુરના પડાણા ગામમાં રહેતા યુવાન પર વોટ્સએપમાં મેસેજ મૂકવાના પ્રશ્ને એક શખ્સ દ્વારા હુમલો | A young…

12 months ago
જર્મની અને ફ્રાંસ જેવી ટ્રેન ભારતમાં: ડીઝલ કે વીજળી નહીં હાઈડ્રોજનથી ચાલશે એન્જિન, ટ્રાયલ સફળ | indi…

11 months ago
ભારતની એર સ્ટ્રાઇકથી ફફડતાં આતંકીઓને પાક. લશ્કરના બંકરમાં શરણ | Terrorists fleeing Indian air strike…

1 year ago
સુરત શિક્ષણ સમિતિના બાળકો સ્વચ્છોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે | Children of Surat Educatio…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News