gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

43,16 લાખના પ્લાસ્ટિકના દાણા સગેવગે કરી છેતરપિંડી | 43 16 lakh worth of plastic grains were duped

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in GUJARAT
0 0
0
43,16 લાખના પ્લાસ્ટિકના દાણા સગેવગે કરી છેતરપિંડી | 43 16 lakh worth of plastic grains were duped
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદના વેપારી સાથે અજાણ્યા શખ્સનું કારસ્તાન : કારખાના માલિકની ખોટી ઓળખ આપી ધોરાજી માલ ઉતારવાના બદલે જૂનાગઢ ખાતે અન્ય ટ્રકોમાં ટ્રાન્સફર કર્યાની ફરિયાદ

જૂનાગઢ, : અમદાવાદથી ધોરાજીના કારખાનામાં ટ્રક મારફત રવાના કરાયેલા રૂા. 43.16 લાખના પ્લાસ્ટીકના દાણા જૂનાગઢ ખાતે અન્ય ટ્રકોમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરાયા અંગે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કારખાના માલિકની ખોટી ઓળખ આપી માલને અન્ય જગ્યાએ સગેવગે કરી નખાયો હતો.

અમદાવાદમાં એક પેઢીમાં મેનેજર તરીકે કામ કરતા અને પ્લાસ્ટીકના દાણાનો વેપાર કરતા પ્રિતેશભાઈ હર્ષદભાઈ નાયકે જૂનાગઢ તાલુકા પોલીસ ખાતે ફરિયાદમાં જણાવ્યું છે કે, ધોરાજીના કમલ પોલીમર્શ નામના કારખાનામાં રૂા.43,16,440 ની કિંમતના 29,500 કિલોગ્રામ પ્લાસ્ટીકના દાણા મોકલવાના હોવાથી મારૂતી ટ્રાન્સપોર્ટના માલિક સાગરભાઈ પટેલનો સંપર્ક કરી ટ્રકની વ્યવસ્થા કરવા કહેતાં તેણે ડ્રાઈવરના મોબાઈલ નંબર મોકલી આપ્યા હતા. ગોડાઉનથી દાણા ટ્રકમાં ભરી બિલ બનાવી ટ્રક ડ્રાઈવરને આપી દીધેલ. ત્યારબાદ કમલ પોલીમર્શથી ફોન આવેલ કે માલ હજુ મળ્યો નથી તેમજ ડ્રાઈવરને ફોન કરતા ટ્રકની નોઝલ ફાટી ગઈ છે તેવા બહાના કરે છે. ટ્રાન્સપોર્ટરે ડ્રાઈવરને ફોન કરતા સ્વીચઓફ કરી દીધો હતો. કંઈક ગરબડ થયાની આશંકા જણાતા પ્રિતેશભાઈ અને સાગરભાઈ અમદાવાદથી ધોરાજી આવવા નીકળેલા અને બગોદરા ટોલનાકાએ તપાસ કરતા દાણા ભરેલી ગાડી ધોરાજી તરફ આવેલી હોવાની હકીકત મળી હતી. ટ્રકના માલિકનો સંપર્ક કરતા માલ જૂનાગઢ ખાલી કરી દીધેલ હોવાનું કહ્યું હતું. બાદમાં જે મોબાઈલ નંબર મળ્યો તે કારખાના માલિક નહીં પણ ડ્રાઈવરના હોવાનું જાણવા મળ્યું હતું. ટ્રક માલિકે સ્પષ્ટતા કરેલી કે મારી ગાડી અમદાવાદ હતી અને મને કરણી કૃપા ટ્રાન્સપોર્ટમાંથી ફોન આવેલો અને જૂનાગઢનું ભાડું હોવાનું કહેતા હા પાડેલી અને બાદમાં અમદાવાદથી માલ ભરી જૂનાગઢ બાયપાસ રોડ પર અમરદિપ હોટલ પાસે બીજી ગાડીઓમાં માલ ભરી આપેલો હતો અને ભાડું પણ આપી દીધેલું. આમ, ચોક્કસ મોબાઈલ નંબર ધારક શખ્સે ટ્રક ડ્રાઈવરનો સામેથી સંપર્ક કરી પ્રિતેશભાઈના કારખાનાનું લોકેશન આપી કારખાના માલિક હોવાની ખોટી ઓળખ આપી  જૂનાગઢ બાયપાસ રોડ પર બીજા ટ્રકોમાં પ્લાસ્ટીકના દાણાની હેરાફેરી કરી છેતરપિંડી કરી હતી. પ્રિતેશભાઈએ એ મોબાઈલ નંબરના ધારક અને તપાસમાં ખુલે તે તમામ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પીએસઆઈ એસ.કે. ડામોરે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
માતાનો હત્યારો મિત્ર જ, ઉછીના પૈસા ન આપ્યા એટલે છરી ઝીંકી હતી | Mother’s killer was a friend stabbed…

માતાનો હત્યારો મિત્ર જ, ઉછીના પૈસા ન આપ્યા એટલે છરી ઝીંકી હતી | Mother's killer was a friend stabbed...

સ્ક્રીનની આભાસી દુનિયાઃ સ્માર્ટફોન બાળકો માટે વાસ્તવમાં સ્લો પોઇઝન | The virtual world of screens: S…

સ્ક્રીનની આભાસી દુનિયાઃ સ્માર્ટફોન બાળકો માટે વાસ્તવમાં સ્લો પોઇઝન | The virtual world of screens: S...

જૂનાગઢના માર્ગોની દુર્દશા વિશે ભાજપના જ MLAએ તપાસ માગી

જૂનાગઢના માર્ગોની દુર્દશા વિશે ભાજપના જ MLAએ તપાસ માગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

IT ઉદ્યોગ દ્વારા ખર્ચ ઘટાડવા, કાર્યક્ષમતા વધારવા માટે AI, GenAIનો ઉપયોગ | IT industry uses AI GenAI …

IT ઉદ્યોગ દ્વારા ખર્ચ ઘટાડવા, કાર્યક્ષમતા વધારવા માટે AI, GenAIનો ઉપયોગ | IT industry uses AI GenAI …

1 year ago
ગુજરાત ATSએ પકડ્યું પાકિસ્તાનનું બાયોટેરર નેટવર્ક, કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ | Gujarat…

ગુજરાત ATSએ પકડ્યું પાકિસ્તાનનું બાયોટેરર નેટવર્ક, કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ | Gujarat…

11 months ago
ચંડોળામાં બેઘર લોકોનો મતાધિકાર છીનવાશે, દાણીલીમડામાં ભાજપના બે કાર્યકરો 634 લોકોના ફોર્મ-7 ભરી દેતા …

ચંડોળામાં બેઘર લોકોનો મતાધિકાર છીનવાશે, દાણીલીમડામાં ભાજપના બે કાર્યકરો 634 લોકોના ફોર્મ-7 ભરી દેતા …

8 months ago
અમદાવાદના SG હાઈવે પર બેફામ ડમ્પરની અડફેટે બાઇક ચાલક સહિત 2ના મોત, ડ્રાઈવર ફરાર | Two Dead as Dumper…

અમદાવાદના SG હાઈવે પર બેફામ ડમ્પરની અડફેટે બાઇક ચાલક સહિત 2ના મોત, ડ્રાઈવર ફરાર | Two Dead as Dumper…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News