
– ક્રૂડ ઓઈલનો ભાવ આકાશને આંબતા પેટ્રોલ-ડીઝલ પાંચ દિવસમાં ફરી મોંઘા થયા
– ઓઈલ કંપનીઓ માટે પેટ્રોલ અને ડીઝલમાં રૂ.3-4થી કશું નહીં થાય, રૂ. 17 સુધીનો વધારો જરૂરી હોવાનો નિષ્ણાતોનો દાવો
– પ્લાસ્ટિક પેકેજિંગની આયાત અને ટ્રાન્સપોર્ટેશનના કારણે મોર્ડન બ્રેડના ભાવમાં રૂ. 5નો વધારો










