gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ | Indian Railways Shoc…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in INDIA
0 0
0
રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ | Indian Railways Shoc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Railways fire conspiracy: દેશભરમાં તાજેતરમાં ટ્રેનોમાં લાગેલી આગની ઘટનાઓને લઈને ભારતીય રેલવેએ એક દાવો કર્યો છે. રેલવેના જણાવ્યા અનુસાર, હાલના દિવસોમાં અલગ-અલગ રાજ્યોમાં ટ્રેનોમાં લાગેલી આગની ઘટનાઓ કોઈ અકસ્માત નથી, પરંતુ તેની પાછળ અસામાજિક તત્વોનો હાથ હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં રાજસ્થાનના અમરપુરા અને કોટામાં તેમજ બિહારના સાસારામ અને બંગાળના હાવડામાં ટ્રેનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

રેલવે તપાસમાં ટ્રેનો વિરૂદ્ધ ભયાનક કાવતરાનો ખુલાસો

રેલવે દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે ટ્રેનોને નુકસાન પહોંચાડવા માટે કેવા ભયાનક કાવતરાં રચવામાં આવ્યા હતા.

અમરપુરા, રાજસ્થાન: અહીં ટ્રેનની અંદર રાખવામાં આવેલી ચાદરો (બેડરોલ અને પથારીના સામાન)માં આગ લગાડવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હાવડા, પશ્ચિમ બંગાળ: અહીં ટ્રેનના એક કોચના બાથરૂમમાંથી પેટ્રોલથી ભીંજાયેલું કપડું મળી આવ્યું હતું, જેનાથી મોટી દુર્ઘટના સર્જી શકાય.

કોટા, રાજસ્થાન: અહીંની હાઇપ્રોફાઇલ રાજધાની એક્સપ્રેસના બાથરૂમમાંથી અચાનક આગની લપટો નીકળતી જોવા મળી હતી.

સાસારામ, બિહાર: અહીં એક અજ્ઞાત વ્યક્તિએ ટ્રેનના એક ખાલી કોચની અંદર કોઈ સળગતી વસ્તુ ફેંકી દીધી હતી, જેના કારણે આગ ભભૂકી ઉઠી હતી.

આ પણ વાંચો: ‘આર્થિક સંકટ માથે ઊભું છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના તીખા પ્રહાર

રતલામ નજીક રાજધાની એક્સપ્રેસમાં લાગી હતી ભયાનક આગ

રેલવે તરફથી આ ચોંકાવનારો ખુલાસો એવા સમયે કરવામાં આવ્યો છે, જેના થોડા દિવસો પહેલા જ મધ્યપ્રદેશના રતલામમાં દિલ્હી જઈ રહેલી રાજધાની એક્સપ્રેસના એક એસી કોચમાં ભયાનક આગ લાગી હતી. આ અકસ્માત સવારે આશરે 5:15 વાગ્યે B-1 કોચમાં થયો હતો, જેમાં 68 મુસાફરો સવાર હતા. આ ઘટના વિક્રમગઢ આલોટ અને લૂની રિછા સ્ટેશનોની વચ્ચે બની હતી. જોકે, રાહતની વાત એ રહી કે આ ભયાનક ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.

આ આગ એટલી વિકરાળ હતી કે રેલવે ટ્રેકની આસપાસ આવેલા કેટલાક વૃક્ષો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનાના કારણે આ રેલવે રૂટ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો, જેના લીધે અંદાજે 18 ટ્રેનોના સમય પર માઠી અસર પડી હતી અને કેટલીક ટ્રેનોને અલગ-અલગ સ્ટેશનો પર જ રોકી દેવી પડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita…

'આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે...', રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita...

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss...

સુરત પાલિકાના ખસીકરણ અભિયાનની ‘રિવર્સ ઈફેક્ટ’? કરોડોનો ધુમાડો છતાં રખડતા કુતરાની સંખ્યા વધી | SMC De…

સુરત પાલિકાના ખસીકરણ અભિયાનની ‘રિવર્સ ઈફેક્ટ’? કરોડોનો ધુમાડો છતાં રખડતા કુતરાની સંખ્યા વધી | SMC De...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુપટ્ટો બદલી નહીં આપતા દુકાનદાર પર હુમલો | Shopkeeper attacked for not exchanging scarves

દુપટ્ટો બદલી નહીં આપતા દુકાનદાર પર હુમલો | Shopkeeper attacked for not exchanging scarves

4 months ago
ખામેનેઈના મોત પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો, ઈરાન એમ્બેસી પહોંચ્યા વિદેશ સચિવ | foreign secreta…

ખામેનેઈના મોત પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો, ઈરાન એમ્બેસી પહોંચ્યા વિદેશ સચિવ | foreign secreta…

4 months ago
LPG સિલિન્ડરની અછત : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની મેસના મેનૂમાં કાપ મુકાયો | central university …

LPG સિલિન્ડરની અછત : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની મેસના મેનૂમાં કાપ મુકાયો | central university …

3 months ago
વડોદરાના બંગલામાંથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પકડાયું, લોન ના નામે વિદેશીઓને ઠગતા ત્રણની ધરપકડ | Call ce…

વડોદરાના બંગલામાંથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પકડાયું, લોન ના નામે વિદેશીઓને ઠગતા ત્રણની ધરપકડ | Call ce…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News